Quiz
January 07, 2026
GSET Gujarati Paper -2 Old Question Paper Quiz, November, 2017 | GSET ગુજરાતી પેપર -2 ( નવેમ્બર - 2017) જૂનું પ્રશ્નપત્ર Quiz |
-
નીચેનામાંથી કયા બે કવિઓ શક્તિભક્તિ સાથે જોડાયેલા છે ?
... ✅ સાચો જવાબ: ભાલણ અને વલ્લભ
-
નીચેનામાંથી કયા બે કવિઓ પ્રેમલક્ષણાધારાના નથી ?
... ✅ સાચો જવાબ: ગોપાળ અને ભાણ
-
નીચેનામાંથી કયા બે કવિઓએ નેમિનાથના વૃતાંત પરથી રચનાઓ કરી છે ?
... ✅ સાચો જવાબ: વિનયચંદ્રસૂરિ અને રાજશેખરસૂરિ
-
નીચેનામાંથી કયા બે લેખકો મહારાજ લાયબલ કેસ સાથે જોડાયેલા હતા ?
... ✅ સાચો જવાબ: કરસનદાસ મૂળજી અને નર્મદ
-
નીચેનામાંથી કયા બે અનુવાદકોએ 'અભિજ્ઞાનશાકુન્તલમ્'નો અનુવાદ કર્યો છે ?
... ✅ સાચો જવાબ: બળવંતરાય ઠાકોર અને ઉમાશંકર જોશી
-
નીચેનામાંથી કયા બે સામયિકો સાથે સુરેશ જોશી સંકળાયેલા નહોતા ?
... ✅ સાચો જવાબ: માનસી અને ઉન્મૂલન
-
પ્રાર્થનાસમાજ સાથે કયા બે લેખકો જોડાયેલા હતા ?
... ✅ સાચો જવાબ: ભોળાનાથ અને મહીપતરામ
-
નીચેનામાંથી કયા બે નાટકો ક. મા. મુનશીનાં નથી ?
... ✅ સાચો જવાબ: માલવપતિ મુંજ અને બ્રહ્મચારી
-
નીચેનામાંથી કઈ બે રચનાઓ ચિનુ મોદીની છે ?
... ✅ સાચો જવાબ: વાતાયન અને ઊર્ણનાભ
-
કાલાનુક્રમે ગોઠવો : (1) નિષ્કુળાનંદ (2) દેવાનંદ (3) બ્રહ્માનંદ (4) મુક્તાનંદ ?
... ✅ સાચો જવાબ: (4)મુક્તાનંદ (1) નિષ્કુળાનંદ (3) બ્રહ્માનંદ (2) દેવાનંદ
