BREAKING NEWS

નમસ્તે!વિદ્યાર્થી મિત્રો, નિયમિત શૈક્ષણિક વિડીયો જોવા માટે આમરી યુ ટ્યુબ ચેનલ Education Everyday ને સબસ્ક્રાઈબ કરો. જેથી આપ ધોરણ 1 થી 12ના દરેક વિષયોના પાઠ્યપુસ્તક આધારિત શૈક્ષણિક વીડિયો નિહાળી અભ્યાસ કરી શકો છો. શૈક્ષણિક માહિતી સાથેની POST નિયમિત વાંચવાં માટે અમારા બ્લોગની અવશ્ય મુલાકાત લો .

Saturday, October 15, 2022

પ્રાથમિક શિક્ષકોની બદલી માટે ઉપયોગી માહિતી- 2022

 પ્રાથમિક શિક્ષકોની બદલી માટે ઉપયોગી માહિતી- 2022 

Join WhatsApp Group

Teacher Transfer Portal website  : click here

શિક્ષકમિત્રોને નમ્ર વિનંતી કે ફોર્મ ભરવા માટે ઓફિસિયલ વેબસાઇટની લેટેસ્ટ સૂચનાઓનો આધાર લેવો. 

અહીં મૂકવામાં આવેલી માહિતી અમોને whatsapp પર મળેલી છે, તો તેની ખરાઈ કર્યા બાદ જ ઉપયોગમાં લેવી. 

કેટલીક PDF લાસ્ટ જૂન 2022 માં બદલી કેમ્પ જાહેર થઈ ગયા હતા પછી બન્ધ રહ્યા હતા એ વખતની છે. આ PDF માં બદલી વાંછુક શિક્ષકોએ ફોર્મ કઈ રીતે ભરવું અને ક્યાં આધારો જોડવાના એ બાબતનું માર્ગદર્શન આપેલ છે.એક વખત આ PDFનો અભ્યાસ કરી લેવો.આજનો કેમ્પ બાબતે જે પરિપત્ર થયો તેની સૂચનાઓ www.dpegujarat.in પર મુકાશે. જે વેબસાઇટની લિન્ક ઉપર આપેલ છે. 

વિદ્યાસહાયક / પ્રાથમિક શિક્ષક / ઉચ્ચ પ્રાથમિક શિક્ષક / મુખ્ય શિક્ષકના બદલીના નિયમો(01/04/2022) : click here

ઓનલાઈન ટીચર ટ્રાન્સફર જિલ્લા આંતરિક કેમ્પમાં અરજી કરતી સમયે ધ્યાનમાં રાખવાની બાબતો : Click Here

અરજી ફોર્મ ભરતી વખતે ધ્યામાં રાખવાની સૂચનાઓ વિડીયો : Click Here

Teacher Transfer Application How To Apply OLD ( નમૂનો ): Click Here

જિલ્લા આંતરિક બદલી કેમ્પમાં અગાઉ દંપતિ કિસ્સામાં અગ્રતાનો લાભ લીધેલ નથી તે બાબતનું સોગંદનામું :click here

અરસ- પરસ જિલ્લા ફેર બદલી માટે સંમતિ પત્રક : click here

દંપતિ કિસ્સામાં ફેરબદલી માટે આપવાનું પ્રમાણપત્ર (પરિશિષ્ટ -1): click here

ઓનલાઈન જિલ્લા આંતરિક બદલી કેમ્પ 2022 માં નોકરી લંબાઈ બાબતનો મુખ્યશિક્ષકશ્રીનો દાખલો : Click Here

વિદ્યા સહાયક / પ્રાથમિક શિક્ષક / ઉચ્ચ પ્રાથમિક શિક્ષક / મુખ્ય શિક્ષકના બદલીના નિયમો બાબત - સુધારા ઠરાવ : click here

મુખ્ય શિક્ષકના જિલ્લા અરસ પરસ બદલીના હુકમો કરવા બાબત : click here

તા . 31/07/2022 ની સ્થિતિએ મંજૂર થયેલ શિક્ષક મહેકમ અનુસાર બદલી કેમ્પોનું આયોજન કરવા બાબત : click here

બદલી કેમ્પોના આયોજન બાબત : click here

દરેક જિલ્લાના સિનિયોરિટી લીસ્ટ ડાઉનલોડ કરવા માટે : Click Here

તારીખ : 13/09/2022 ની સ્થિતિએ ખાલી જગ્યા દર્શાવતું પત્રક (તા. ગાંધીનગર) : click here

તારીખ : 13/09/2022 ની સ્થિતિએ ખાલી જગ્યા દર્શાવતું પત્રક (તા. દહેગામ) : click here

તારીખ : 01/09/2022 ની સ્થિતિએ ખાલી જગ્યાની માહિતી (ગીર સોમનાથ ): click here

તારીખ : 01/09/2022 ની સ્થિતિએ ખાલી જગ્યા દર્શાવતું પત્રક (તા. કાલોલ) : click here

અમદાવાદ જિલ્લાની વધ - ઘટ બદલી અંગેની ધોરણ 1 થી 5 ની અને વિષય વાઇજ લેટેસ્ટ 2022 ની ખાલી જગ્યાઓની માહિતી 👇

વધ - ઘટ કેમ્પ તા. 20/10/2022 ના રોજ ખાલી જગ્યાની વિગત ધોરણ 1 થી 5 ( નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદ ) west zone -1 : click here

વધ - ઘટ કેમ્પ તા. 20/10/2022 ના રોજ ખાલી જગ્યાની વિગત ધોરણ 1 થી 5 ( નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદ ) west zone -2 : click here

વધ - ઘટ કેમ્પ તા. 20/10/2022 ના રોજ ખાલી જગ્યાની વિગત ધોરણ 1 થી 5 ( નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદ ) south -west zone : click here

વધ - ઘટ કેમ્પ તા. 20/10/2022 ના રોજ ખાલી જગ્યાની વિગત ધોરણ 1 થી 5 ( નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદ ) south zone -2 : click here

વધ - ઘટ કેમ્પ તા. 20/10/2022 ના રોજ ખાલી જગ્યાની વિગત ધોરણ 1 થી 5 ( નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદ ) south zone -1 : click here

વધ - ઘટ કેમ્પ તા. 20/10/2022 ના રોજ ખાલી જગ્યાની વિગત ધોરણ 1 થી 5 ( નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદ ) north -west zone : click here

વધ - ઘટ કેમ્પ તા. 20/10/2022 ના રોજ ખાલી જગ્યાની વિગત ધોરણ 1 થી 5 ( નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદ ) north  zone : click here 

વધ - ઘટ કેમ્પ તા. 20/10/2022 ના રોજ ખાલી જગ્યાની વિગત ધોરણ 1 થી 5 ( નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદ ) East  zone : click here 

વધ - ઘટ કેમ્પ તા. 20/10/2022 ના રોજ ખાલી જગ્યાની વિગત ધોરણ 6 થી 8(ગણિત -વિજ્ઞાન)  ( નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદ ) East  zone : click here

વધ - ઘટ કેમ્પ તા. 20/10/2022 ના રોજ ખાલી જગ્યાની વિગત ધોરણ 6 થી 8(ભાષા)  ( નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદ ) East  zone : click here 

તા. 28/10/2022 ની સ્થિતિએ ચોખ્ખી ખાલી જગ્યાની વિગત દર્શાવતું પત્રક ,જિલ્લા શિક્ષણ સમિતિ પોરબંદર : click here 

તા. 27/10/2022 દસક્રોઈ , અમદાવાદ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ (માહિતી દર્શાવતું પત્રક ): click here 

તા. 31/10/2022 ની સ્થિતિએ નિમ્ન પ્રાથમિક વિભાગ અને ઉચ્ચ પ્રાથમિક વિભાગની ખાલી જગ્યાઓની માહિતી ચકાસણી કરવા બાબત : click here 

જિલ્લાની આંતરિક બદલીઓ (ઓનલાઈન) કરવા બાબત : click here

તા. 28/10/2022 ની સ્થિતિએ ધોરણ 1 થી 5 ની ખાલી જગ્યાની વિગત , જિલ્લા શિક્ષણ સમિતિ સાબરકાંઠા - હિંમતનગર : click here 

તા. 28/10/2022 ની સ્થિતિએ ધોરણ 6 થી 8 ની ખાલી જગ્યાની વિગત , જિલ્લા શિક્ષણ સમિતિ સાબરકાંઠા - હિંમતનગર : click here 

વધ બદલી કેમ્પ -2022 ( તા. 20/10/2022) માટે ખાલી જગ્યાઓની વિગત ખરાઈ કરવાનું પત્રક , રાપર : click here 

તા. 21/10/2022 ના રોજ ધોરણ 6 થી 8 ના વધ - ઘટ બદલી કેમ્પ - પાટણ : click here

તા. 20/10/2022 ના રોજ ધોરણ 1 થી 5 ના વધ - ઘટ બદલી કેમ્પ - પાટણ : click here

વધ - ઘટ બદલી કેમ્પ તા. 28/10/2022 જુનાગઢ જિલ્લો : click here 

ખાલી જગ્યાની માહિતી (ઑકટોબર 2022 અંતિત ) જામનગર : click here 

ધોરણ 1 થી 5 પ્રાથમિક વિભાગની ખાલી જગ્યા( તા. 27/10/2022 અંતિત સ્થિતિએ ) રાજકોટ : click here

સામાજિક વિજ્ઞાન ધોરણ 6 થી 8 ની ખાલી જગ્યા( તા. 27/10/2022 અંતિત સ્થિતિએ ) રાજકોટ : click here 

ગણિત - વિજ્ઞાન ધોરણ 6 થી 8 ની ખાલી જગ્યા( તા. 27/10/2022 અંતિત સ્થિતિએ ) રાજકોટ : click here

ભાષા - ધોરણ  6 થી 8 ની ખાલી જગ્યા( તા. 27/10/2022 અંતિત સ્થિતિએ ) રાજકોટ : click here

ઓનલાઈન બદલી કેમ્પ માહિતી તા. 31/10/2022 ની સ્થિતિ જામજોધપુર : click here 

ઓથોરીટી લેટર : click here 

સંમતિ પત્રક : click here 

જિલ્લા શિક્ષણ સમિતિ મહેસાણા 👇 વધ - ઘટ બદલી કેમ્પ 2022 ની ખાલી જગ્યાની માહિતી 

તાલુકો : બેચરાજી : click here 

તાલુકો : જોટાણા : click here 

તાલુકો : કડી : click here 

તાલુકો : ખેરાલુ : click here 

તાલુકો : મહેસાણા : click here 

તાલુકો : સતલાસણા : click here 

તાલુકો : ઉંઝા : click here 

તાલુકો : વડનગર : click here 

તાલુકો : વડનગર  : click here 

તાલુકો : વિજાપુર : click here

જિલ્લા શિક્ષણ સમિતિ અમરેલી તા. 29/10/2022 વધ કેમ્પ ખાલી જગ્યાની વિગત : click here 


Online બદલી ધોરણ ૧ થી ૫ અને ધોરણ ૬ થી ૮ ખાલી જગ્યાની યાદી- 2022 : અબડાસા: Click Here 


All State list( School vacancy Report) : click here 


ડાંગ જિલ્લામાં જિલ્લાફેર બદલીથી આવવા માંગતા શિક્ષકોની વર્ષ 2021 - 2022 સુધીની અરજીઓનું પ્રોવિઝનલ સિનિયોરિટી લીસ્ટ પ્રસિદ્ધ કરવા બાબત : click here 

બદલીના all GR એક જ  PDF ફાઇલ માં : click here 

જીલ્લા ફેર લીસ્ટ એક જ ફાઈલમાં  : click here 


















 

No comments:

Post a Comment

આ વેબસાઇટ વિશે આપનો અભિપ્રાય અવશ્ય જણાવો.આપ અમારા બ્લોગની આ શૈક્ષણિક માહિતીને બાળકો સુધી પહોંચાડવામાં મદદ કરશો એવી આશા સાથે જય હિન્દ ! જય ભારત !