Talati Model Paper & Answer Key
September 14, 2025
| Revenue Talati Paper Solution 2025| Talati Exam Answer Key & Question Paper 2025 |
-
બંધારણ સભાના પ્રથમ વચગાળાના અધ્યક્ષ કોણ હતા ?
... ✅ સાચો જવાબ: ડૉ. સચ્ચિદાનંદ સિન્હા
-
બંધારણમાં નાગરિકત્વનો ખ્યાલ નીચેના પૈકી કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યો છે ?
... ✅ સાચો જવાબ: બ્રિટન
-
શોષણ સામેના હક બાબતે નીચેના પૈકી કયું સાચું છે ?
... ✅ સાચો જવાબ: મનુષ્ય-વેપાર અને વેઠનો પ્રતિબંધ
-
બંધારણના અનુચ્છેદ 333 ની જોગવાઇઓ અનુસાર દરેક રાજ્યની વિધાનસભામાં 500 થી વધુ અને .....થી ઓછાં સભ્યો નહીં હોય ?
... ✅ સાચો જવાબ: 60
-
સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ તરીકે હોદ્દો ધરાવી ચૂકેલી વ્યક્તિ નીચેના પૈકી ક્યાં વકીલાત કરી શકશે ?
... ✅ સાચો જવાબ: કોઈ સત્તાધિકારી અથવા અદાલત સમક્ષ વકીલાત કરી શકશે નહીં.
-
સંવિધાનના અર્થઘટન બાબતમાં કાયદાનો તાત્વિક પ્રશ્ન સમાયેલો હોય તેવી બાબતોનો નિર્ણય કરવાના હેતુ માટે સર્વોચ્ચ અદાલતમાં બેસનારા ન્યાયાધીશોની સંખ્યા ઓછામાં ઓછી .....રહેશે ?
... ✅ સાચો જવાબ: 5
-
ભારતમાં એટર્ની જનરલ બાબતે નીચેના પૈકી કયું વિકલ્પ સાચું છે ?
... ✅ સાચો જવાબ: ઉચ્ચતમ ન્યાયાલયના ન્યાયાધીશને જે રીતે અને જે કારણે હોદ્દા ઉપરથી દૂર કરવામાં આવે તે રીતે અને તે કારણે તેમને હોદ્દા ઉપરથી દૂર કરી શકાશે.
-
નીચેના પૈકી કઈ અર્ધ - ન્યાયિક સંસ્થા નથી ?
... ✅ સાચો જવાબ: સંઘ જાહેર સેવા આયોગ
-
.....સમિતિએ ભલામણ કરી કે પંચાયતી રાજ વ્યવસ્થાને બંધારણીય દરજ્જો આપવો જોઈએ ?
... ✅ સાચો જવાબ: બળવંતરાય મહેતા સમિત
-
.....ની વિશેષતા એ છે કે દર વર્ષે 22 માર્ચના દિવસે ઊગતા સૂર્યના પ્રથમ કિરણો તેના શિખર પરથી પસાર થાય છે અને મહાવીર સ્વામીના મસ્તક પર પડે છે ?
... ✅ સાચો જવાબ: શંખેશ્વર જૈન તીર્થ
