Talati Model Paper & Answer Key
September 14, 2025
|| Revenue Talati Paper Solution 2025|| Talati Exam Answer Key & Question Paper 2025 || MCQ QUIZ PART 2 TALATI EXAM 2025||
-
ડાંગમાં .....નજીક અંબિકા નદી પર આવેલો ગિરા ધોધ નયનરમ્ય પર્યટક સ્થળ છે ?
... ✅ સાચો જવાબ: વધઈ
-
યુનેસ્કો (UNESCO) દ્વારા પર્યાવરણ જાળવણી માટે નીચેના પૈકી કયો પુરસ્કાર (એવોર્ડ) આપવામાં આવે છે ?
... ✅ સાચો જવાબ: સુલતાન કબુસ
-
.....મુખ્યત્વે પશ્ચિમી ઘાટના પશ્ચિમી ઢોળાવો પર તેમજ ઉત્તર - પૂર્વ રાજ્યોમાં જોવા મળે છે ?
... ✅ સાચો જવાબ: ઉષ્ણકટિબંધીય નિત્ય લીલાં અને અર્ધ - લીલાં જંગલો
-
એક શિંગી ભારતીય ગેંડા .....ના જંગલોમાં જોવા મળે છે ?
... ✅ સાચો જવાબ: આસામ
-
નીચેના પૈકી કયો દેશ હાલ વિશ્વમાં સૌથી વધુ ગ્રીનહાઉસ વાયુ ઉત્સર્જિત કરે છે ?
... ✅ સાચો જવાબ: ચીન
-
નીચેના પૈકી કયું "એસિડ વરસાદ" નું મુખ્ય કારણ છે ?
... ✅ સાચો જવાબ: સલ્ફર ડાયોક્સાઈડ અને નાઇટ્રોજન ડાયોક્સાઈડ
-
"રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ" ના વડા .....છે ?
... ✅ સાચો જવાબ: વડાપ્રધાન
-
રિક્ટર સ્કેલ ભૂકંપને લગત .....દર્શાવે છે ?
... ✅ સાચો જવાબ: તીવ્રતા
-
વન અને પર્યાવરણ વિભાગ અંતર્ગત "ગુજરાત બાયોડાયવર્સિટી બોર્ડ" ની જૈવિક વિવિધતાના સંરક્ષણ અને સંવર્ધનના મહત્વના પગલારૂપે ......સ્થિત સાઇટને ગુજરાતની પ્રથમ "બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ" તરીકે જાહેર કરવામાં આવી છે ?
... ✅ સાચો જવાબ: નારાયણ સરોવર
-
ગુજરાતમાં નીચેના પૈકી કઈ "રામસર સાઇટ" છે? 1 - થોળ વનજીવ અભ્યારણ 2 - વઢવાણ તળાવ 3 - ખીજડિયા પક્ષી અભ્યારણ ?
... ✅ સાચો જવાબ: દર્શાવેલ તમામ
