CET 2027-28 Notification, Syllabus, Previous Year Papers & Answer Key
કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET) – 2027
પરીક્ષા માહિતી • અભ્યાસક્રમ • ગુણભાર • જૂના પ્રશ્નપત્રો
તમારી પરીક્ષાની તૈયારી માટે એક જ સ્થળે સંપૂર્ણ માર્ગદર્શન
📌 1. મુખ્ય સત્તાવાર પરિપત્ર
| વિગત | લિંક |
|---|---|
| મુખ્ય પરિપત્ર CET 2027-28 | 📥 PDF Download |
🌐 2. સત્તાવાર વેબસાઇટ અને ઉપયોગી લિંક્સ
| વેબસાઇટ / સુવિધા | લિંક |
|---|---|
| રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઇટ | Visit Website ↗️ |
| ઓનલાઈન અરજી પોર્ટલ | Apply Online ↗️ |
📅 3. મહત્વપૂર્ણ તારીખો
| વિગત | તારીખ |
|---|---|
| જાહેરનામું બહાર પડ્યાની તારીખ | 29/10/2026 |
| ઓનલાઈન અરજી | 30/10/2026 થી 05/11/2026 |
| પરીક્ષા ફી | નિઃશુલ્ક |
| પરીક્ષાની સંભવિત તારીખ | 02/01/2027 |
📚 4. પરીક્ષાનું માળખું અને ગુણભાર
કુલ પ્રશ્નો: 120
કુલ ગુણ: 120
સમય: 150 મિનિટ
માધ્યમ: ગુજરાતી / અંગ્રેજી
પ્રશ્નોનો પ્રકાર: અભ્યાસક્રમ આધારિત
| ક્રમ | વિષય | પ્રશ્નો | ગુણ |
|---|---|---|---|
| 1 | તાર્કિક ક્ષમતા કસોટી | 30 | 30 |
| 2 | ગણિત સમજશક્તિ | 30 | 30 |
| 3 | પર્યાવરણ | 20 | 20 |
| 4 | ગુજરાતી | 20 | 20 |
| 5 | અંગ્રેજી-હિન્દી | 20 | 20 |
| કુલ | 120 | 120 | |
📖 5. જૂના પ્રશ્નપત્રો (Previous Year Papers)
વર્ષ પ્રમાણે જૂના પ્રશ્નપત્રો અને તેની PDF.
| વર્ષ | પ્રશ્નપત્ર | જવાબ / સોલ્યુશન |
|---|---|---|
| 2026 | PDF જુઓ | જુઓ |
| 2025 | PDF જુઓ | જુઓ |
| 2024 | PDF જુઓ | જુઓ |
| 2023 | PDF જુઓ | જુઓ |
🎯 6. પરીક્ષાની તૈયારી માટે ખાસ સૂચનો
- તાર્કિક ક્ષમતા અને ગણિતની નિયમિત પ્રેક્ટિસ કરો.
- ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી વિષયનું પુનરાવર્તન કરો.
- પર્યાવરણ વિષયના મહત્વપૂર્ણ મુદ્દાઓનો અભ્યાસ કરો.
- NEP-2020 આધારિત ક્ષમતાલક્ષી પ્રશ્નોની તૈયારી કરો.
- જૂનાં પ્રશ્નપત્રોનો અભ્યાસ કરીને પરીક્ષાની તૈયારી મજબૂત બનાવો.
