BREAKING NEWS

નમસ્તે!વિદ્યાર્થી મિત્રો, નિયમિત શૈક્ષણિક વિડીયો જોવા માટે આમરી યુ ટ્યુબ ચેનલ Education Everyday ને સબસ્ક્રાઈબ કરો. જેથી આપ ધોરણ 1 થી 12ના દરેક વિષયોના પાઠ્યપુસ્તક આધારિત શૈક્ષણિક વીડિયો નિહાળી અભ્યાસ કરી શકો છો. શૈક્ષણિક માહિતી સાથેની POST નિયમિત વાંચવાં માટે અમારા બ્લોગની અવશ્ય મુલાકાત લો .

Showing posts with label STANDARD 7 (ધોરણ 7). Show all posts
Showing posts with label STANDARD 7 (ધોરણ 7). Show all posts

Wednesday, May 12, 2021

May 12, 2021

સામાજિક વિજ્ઞાન ધોરણ 7 ઓનલાઈન ક્વિઝ -10 || સામાજિક વિજ્ઞાન ધોરણ 7 પ્રકરણ 10 પર્યાવરણના ઘટકો અને આંતરસંબંધો || Online Quiz Standard 7th Social Science Ch-10 ||

Jidiya Sanjay ,create a blog

||સામાજિક વિજ્ઞાન ધોરણ 7  ઓનલાઈન ક્વિઝ-10 || 

પ્રકરણ- 10. પર્યાવરણના ઘટકો અને આંતરસંબંધો 

||Online Quiz Standard 7th Social Science Ch-10 ||

ઓનલાઇન ટેસ્ટ WHATSAPP ગ્રુપમાં જોડાવા માટે અહી ક્લિક કરો 


1. પર્યાવરણમાં કયા આવરણનો સમાવેશ કરી શકાય નહિ ?




... સાચો જવાબ- C)
પર્યાવરણમાં ભાવાવરણનો સમાવેશ કરી શકાય નહિ .


2. વૃક્ષો ઓછાં થવાથી કયા વાયુનું પ્રમાણ વધી રહ્યું છે ?




... સાચો જવાબ-A)
વૃક્ષો ઓછા થવાથી કાર્બન ડાયૉક્સાઈડ વાયુનું પ્રમાણ વધી રહ્યું છે .


3. કયું પ્રદૂષણ માનવનિર્મિત સમસ્યાઓમાં અગ્રસ્થાને છે ?




... સાચો જવાબ-B)
પાણીનું પ્રદૂષણ માનવનિર્મિત સમસ્યાઓમાં અગ્રસ્થાને છે .


4. નીચેનામાંથી કઈ બાબત જળ પ્રદૂષણ માટે જવાબદાર નથી ?




... સાચો જવાબ-D)
હવામાં ઊડતા રજકણો જળ પ્રદૂષણ માટે જવાબદાર નથી .


5. પૃથ્વીની ચારેય બાજુએ વિસ્તરેલા વાયુમય આવરણને શુ કહે છે ? 




... સાચો જવાબ-A)
પૃથ્વીની ચારેય બાજુએ વિસ્તરેલા વાયુમય આવરણને વાતાવરણ કહે છે .


6. પર્યાવરણ મુખ્યત્વે કેટલા ઘટકોનું બનેલું છે ?




... સાચો જવાબ-D)
 પર્યાવરણ મુખ્યત્વે ચાર ઘટકોનું બનેલું છે .


7. પર્યાવરણના મુખ્ય પ્રકારો કેટલા છે ?



... સાચો જવાબ-B)
પર્યાવરણના મુખ્ય બે પ્રકારો છે .


8. દિવસ દરમિયાન સમુદ્રમાં કેટલી વખત ભરતી અને ઓટ આવે છે ?




... સાચો જવાબ-B)
દિવસ દરમિયાન સમુદ્રમાં બે વખત ભરતી અને ઓટ આવે છે . 


9. કયું બળતણ વાહનો માટે પ્રદૂષણ મુક્ત છે એવું કહી શકાય ?




... સાચો જવાબ-D)
CNG બળતણ વાહનો માટે પ્રદૂષણ મુકત છે એવું કહી શકાય . 


10. સમુદ્રનું પાણી કિનારા તરફ ધસી આવે છે  તેને શુ કહે છે ?




... સાચો જવાબ-C)
સમુદ્રનું પાણી કિનારા તરફ ધસી આવે છે તેને ભરતી કહે છે .

Saturday, May 8, 2021

May 08, 2021

સામાજિક વિજ્ઞાન ધોરણ ૭ ઓનલાઈન ક્વિઝ -૯ || સામાજિક વિજ્ઞાન ધોરણ ૭ પ્રકરણ ૯ પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિસ્વરૂપો || Online Quiz Standard 7th Social Science Ch-9 ||

Jidiya Sanjay ,create a blog

||સામાજિક વિજ્ઞાન ધોરણ 7  ઓનલાઈન ક્વિઝ-9 || 

પ્રકરણ- 9. પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિસ્વરૂપો 

||Online Quiz Standard 7th Social Science Ch-9 ||

ઓનલાઇન ટેસ્ટ WHATSAPP ગ્રુપમાં જોડાવા માટે અહી ક્લિક કરો 


1. અનાજ પીસવા માટે કયા પથ્થરનો ઉપયોગ થાય છે ?




... સાચો જવાબ- B)
અનાજ પીસવા માટે ગ્રેનાઈટ પથ્થરનો ઉપયોગ થાય છે .


2. પૃથ્વી સપાટીના ઉપલા સ્તરને શું કહે છે ?




... સાચો જવાબ-A)
પૃથ્વી સપાટીના ઉપલા સ્તરને ભૂકવચ કહે છે .


3. નીચે આપેલા ખનીજોમાંથી કયા ખનીજનો ઉપયોગ ઈંધણ તરીકે થતો નથી ?




... સાચો જવાબ-A)
સ્લેટ નો ઉપયોગ ઈંધણ તરીકે થતો નથી .


4. મુખત્રિકોણપ્રદેશનું નિર્માણ નીચેનામાંથી કોણ કરે છે ?




... સાચો જવાબ-D)
નદી મુખત્રિકોણપ્રદેશનું નિર્માણ કરે છે .


5. પૃથ્વીનો આકાર કેવો છે ? 




... સાચો જવાબ-D)
પૃથ્વીનો આકાર ગોળ છે .


6. સૂર્યમંડળના કયા ગ્રહ પર વિકસિત જીવન જોવા મળે છે ?




... સાચો જવાબ-B)
 સૂર્યમંડળના પૃથ્વી ગ્રહ પર વિકસિત જીવન જોવા મળે છે .


7. સમુદ્રના મોજાંના ઘસારણથી દીવાલ જેવા રચાતા ભૂસ્વરૂપને શું કહે છે ?



... સાચો જવાબ-D)
સમુદ્રના મોજાંના ઘસારણથી દીવાલ જેવા રચાતા ભૂસ્વરૂપને સ્ટૈક કહે છે .


8. ગુજરાતના કયા સ્થળે બેસાલ્ટ અને ગ્રેનાઈટના ઘણા બધા ખડકો જોવા મળે છે ?




... સાચો જવાબ-A)
ગુજરાતના ગિરનારમાં બેસાલ્ટ અને ગ્રેનાઈટના ઘણા બધા ખડકો જોવા મળે છે. 


9. રણપ્રદેશમાં પવનની ગતિ મંદ પડતાં માટીના કણ જમીન પર પથરાય તો તેને શું કહેવામાં આવે છે ?




... સાચો જવાબ-B)
રણપ્રદેશમાં પવનની ગતિ મંદ પડતાં માટીના કણ જમીન પર પથરાય તો તેને ઢૂવા કહેવામાં આવે છે. 


10. મહાસાગરના કવચને શું કહેવામાં આવે છે ?




... સાચો જવાબ-D)
મહાસાગરના કવચને સિમા કહેવામાં આવે છે .

Friday, May 7, 2021

May 07, 2021

સામાજિક વિજ્ઞાન ધોરણ ૭ ઓનલાઈન ક્વિઝ -૮ || સામાજિક વિજ્ઞાન ધોરણ ૭ પ્રકરણ ૮ અઢારમી સદીના રાજકીય શાસકો || Online Quiz Standard 7th Social Science Ch-8 ||

Jidiya Sanjay ,create a blog

||સામાજિક વિજ્ઞાન ધોરણ 7  ઓનલાઈન ક્વિઝ-8 || 

પ્રકરણ- 8. અઢારમી સદીના રાજકીય શાસકો 

||Online Quiz Standard 7th Social Science Ch-8 ||
ઓનલાઇન ટેસ્ટ WHATSAPP ગ્રુપમાં જોડાવા માટે અહી ક્લિક કરો 


1. ઈ.સ. 1707 મા નીચેનામાંથી કયા મુઘલ બાદશાહનું અવસાન થયું હતું  ?




... સાચો જવાબ- A)
ઈ. સ. 1707 મા મુઘલ બાદશાહ ઔરંગઝેબનું અવસાન થયું હતું  .


2. નીચેનમાંથી પ્રથમ પેશ્વા કોણ હતા ?




... સાચો જવાબ-D)
બાલાજી વિશ્વનાથ પ્રથમ પેશ્વા હતા .


3. નીચેનામાંથી કયા શીખ સરદારે મુઘલો વિરુદ્ધ બળવો કર્યો હતો ?




... સાચો જવાબ-B)
શીખ સરદાર બંદાબહાદૂરે મુઘલો વિરુદ્ધ બળવો કર્યો હતો .


4. ભારતમાં કોણે વેધશાળાની સ્થાપના કરી હતી ?




... સાચો જવાબ-D)
ભારતમાં સવાઈ જયસિંહે વેધશાળાની સ્થપના કરી હતી  .


5. શીખ રાજ્યની સ્થાપના કરનાર શીખ ગુરુ કોણ હતા ? 




... સાચો જવાબ-A)
શીખ રાજ્યની સ્થાપના કરનાર ગુરુ ગોવંદસિંહ હતા .


6. શીખ ધર્મગુરુ પરંપરામાં કુલ કેટલા ગુરુઓ થઈ ગયા ?




... સાચો જવાબ-B)
 શીખ ધર્મગુરુ પરંપરામાં કુલ 10 (દસ) ગુરુઓ થઈ ગયા .


7. નીચેના પૈકી કયું રાજ્ય રાજસ્થાનનું સૌથી શક્તિશાળી રાજ્ય હતું ?




... સાચો જવાબ-D)
જયપુર રાજસ્થાનનું  સૌથી શક્તિશાળી રાજ્ય હતું .


8. ઈ. સ. 1757 માં કયું યુદ્ધ થયું હતું ?




... સાચો જવાબ-A)
ઈ. સ 1757 માં પ્લાસીનું યુદ્ધ થયું હતું .


9. કયા મુઘલ બાદશાહના અવસાન પછી ભારત નાનાં - નાનાં રાજ્યોમાં વહેંચાઈ ગયું ?




... સાચો જવાબ-A)
મુઘલ બાદશાહ ઔરંગઝેબના અવસાન પછી ભારત નાનાં - નાનાં રાજ્યોમાં વહેંચાઈ ગયું . 


10. નાદીરશાહે ભારત પર ક્યારે આક્રમણ કર્યું હતું ?




... સાચો જવાબ-A)
નાદીરશાહે ભારત પર ઈ. સ. 1739 માં આક્રમણ કર્યું હતું  .

May 07, 2021

સામાજિક વિજ્ઞાન ધોરણ ૭ ઓનલાઈન ક્વિઝ -૭ || સામાજિક વિજ્ઞાન ધોરણ ૭ પ્રકરણ ૭ પ્રાદેશિક સંસ્કૃતિનું ઘડતર || Online Quiz Standard 7th Social Science Ch-7 ||

Jidiya Sanjay ,create a blog

||સામાજિક વિજ્ઞાન ધોરણ 7  ઓનલાઈન ક્વિઝ-7 || 

પ્રકરણ- 7. પ્રાદેશિક સંસ્કૃતિનું ઘડતર 

||Online Quiz Standard 7th Social Science Ch-7 ||
ઓનલાઇન ટેસ્ટ WHATSAPP ગ્રુપમાં જોડાવા માટે અહી ક્લિક કરો 


1. ગુજરાતી ભાષાની જનની કઈ છે  ?




... સાચો જવાબ- B)
ગુજરાતી ભાષાની જનની અપભ્રંશ છે  .


2. કેરળમાં બોલાતી મુખ્ય ભાષા કઈ છે ?




... સાચો જવાબ-D)
મલયાલમ કેરળમાં બોલાતી મુખ્ય ભાષા છે .


3. ઉત્તર ભારતમાં કયા તહેવારનું વિશેષ મહત્ત્વ છે ?




... સાચો જવાબ-A)
ઉત્તર ભારતમાં હોળીનું વિશેષ મહત્ત્વ છે .


4. ગુજરાતી ભાષાના કયા સાહિત્યકારને આખ્યાનના પિતા તરીકે ઓળખવામાં આવે છે ?




... સાચો જવાબ-D)
ગુજરાતી ભાષાના સાહિત્યકાર ભાલણને  આખ્યાનના પિતા તરીકે ઓળખવામાં આવે છે  .


5. તમિલનાડુ રાજ્યનો મુખ્ય તહેવાર જણાવો . 




... સાચો જવાબ-A)
તમિલનાડુ રાજ્યનો મુખ્ય તહેવાર પોંગલ છે .


6. ઇસુ ખ્રિસ્તનો જન્મદિવસ નીચેનામાંથી કયો છે ?




... સાચો જવાબ-A)
ઈસુ ખ્રિસ્તનો જન્મદિવસ 25 મી ડિસેમ્બર છે .


7. તરણેતરનો મેળો ગુજરાતનાં કયા જિલ્લામાં યોજાય છે ?




... સાચો જવાબ-C)
તરણેતરનો મેળો ગુજરાત રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લામાં યોજાય છે .


8. જૂનાગઢમાં કયો મેળો યોજાય છે ?




... સાચો જવાબ-A)
જૂનાગઢમાં ભવનાથનો મેળો યોજાય છે .


9. નાટ્યશાસ્ત્રની રચના નિચેનામાંથી કોણે કરી છે?




... સાચો જવાબ-A)
નાટ્યશાસ્ત્રની રચના ભરતમુનિએ કરી છે . 


10. ગુજરાતમા યોજાતા મેળાઓની કઈ જોડ સાચી છે ?




... સાચો જવાબ-D)
ગુજરાતમાં યોજાતા મેળાઓની ઉપરોક્ત તમામ જોડ સાચી છે .

May 07, 2021

સામાજિક વિજ્ઞાન ધોરણ ૭ ઓનલાઈન ક્વિઝ -૬ || સામાજિક વિજ્ઞાન ધોરણ ૭ પ્રકરણ ૬ ભક્તિયુગ : ધાર્મિક સમુદાયો અને વિચારકો || Online Quiz Standard 7th Social Science Ch-6 ||

Jidiya Sanjay ,create a blog

||સામાજિક વિજ્ઞાન ધોરણ 7  ઓનલાઈન ક્વિઝ-6 || 

પ્રકરણ- 6. ભક્તિયુગ : ધાર્મિક સમુદાયો અને વિચારકો 

||Online Quiz Standard 7th Social Science Ch-6 ||
ઓનલાઇન ટેસ્ટ WHATSAPP ગ્રુપમાં જોડાવા માટે અહી ક્લિક કરો 


1. ગુરુ નાનક કઈ શાખાના સંત હતા ?




... સાચો જવાબ- A)
ગુરુ નાનક નિર્ગુણ શાખાના સંત હતા .


2. જ્ઞાનેશ્વરે ભગવદ્ ગીતા ઉપર લખેલ ટીકા કયા નામે ઓળખાય છે ?




... સાચો જવાબ-C)
જ્ઞાનેશ્વરે ભગવદ્ ગીતા ઉપર લખેલ ટીકા જ્ઞાનેશ્વરી નામે ઓળખાય છે .


3. મહારાષ્ટ્રના કયા સંતના અભંગો ખૂબ જ જાણીતા છે ?




... સાચો જવાબ-B)
મહારાષ્ટ્રના સંત તુકારામનાં  અભંગો  ખૂબ જ જાણીતા છે .


4. ભારતમાં સૂફી મત ફેલાવનાર કેટલી પરંપરાઓ હતી ?




... સાચો જવાબ-D)
ભારતમાં સૂફી મત ફેલાવનાર ચાર પરંપરાઓ હતી .


5. ભક્તિ આંદોલનની શરૂઆત કોનાથી થઈ હતી ?




... સાચો જવાબ-A)
ભક્તિ આંદોલનની શરૂઆત રામાનુજાચાર્યથી થઈ હતી .


6. કબીરના કવિતાસંગ્રહનું નામ જણાવો . 




... સાચો જવાબ-D)
કબીરના કવિતાસંગ્રહનું નામ બીજક છે .


7. શીખ ધર્મના સ્થાપક કોણ હતા  ?




... સાચો જવાબ-C)
શીખ ધર્મના સ્થાપક ગુરુ નાનક હતા .


8. ગુજરાતી ભાષાના આદિકવિ તરીકે કોણ ઓળખાય છે ?




... સાચો જવાબ-A)
ગુજરાતી ભાષાના આદિકવિ તરીકે નરસિંહ મહેતા ઓળખાય છે .


9. કયા સંતના પદો 'પ્રભાતિયા' તરીકે જાણીતા બન્યા છે ?




... સાચો જવાબ-B)
નરસિંહ મહેતાના પદો 'પ્રભાતિયા' તરીકે જાણીતા બન્યા છે. 


10. કયા સંતના શિષ્યોમાં હિન્દુ - મુસ્લિમોનો સમાવેશ થતો હતો ?




... સાચો જવાબ-C)
સંત કબીરના શિષ્યોમાં હિન્દુ - મુસ્લિમોનો સમાવેશ થતો હતો .

Thursday, April 8, 2021

April 08, 2021

HOME LEARNING APRIL 2021 STD 7 ALL SUBJECT

Jidiya Sanjay ,create a blog

HOME LEARNING APRIL STD 7 ALL SUBJECT  

ધોરણ 7નું એપ્રિલ  મહિનાનું  હોમ લર્નિંગ બધા વિષયો માટે (શિક્ષણ વિભાગના વિડિયો)

નમસ્તે મિત્રો , અહીં તમે ધોરણ 7ના હોમ લર્નિંગના એપ્રિલ  મહિનાના શિક્ષણ વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવેલ ખૂબ જ ઉપયોગી શૈક્ષણિક વિડિયો નિહાળી શકો છો. તારીખ મૂજબ તમોને અહીં ધોરણ 7ના હોમ લર્નિંગના  વિડિયો મળી રહેશે .એપ્રિલ  મહિનાના હોમ લર્નિંગના ધોરણ 7ના તમામ વિષયોના  વિડિયો અહીં મૂકવામાં આવશે. 

નમસ્તે મિત્રો, શિક્ષણ વિભાગના ટાઇમટેબલ પ્રમાણેના શૈક્ષણિક વિડીયો તમે  અહીં નિહાળી શકશો. આ માટે એક વાર ટાઇમટેબલનો ખાસ અભ્યાસ કરી લેવો. તમે આ ટાઇમ ટેબલ ડાઉનલોડ પણ કરી શકો છો. જો તમે અગાઉના વિડીયો ન જોયા હોય તો તમે તે વિડિયો પણ નિહાળી શકો છો. તમોને અહીં ટાઈમ ટેબલ પ્રમાણેના દરેક શેક્ષણિક વિડીયો મળી રહેશે.

👉હોમ લર્નિંગ માર્ચ ,2021  ધોરણ 1 થી 12: CLICK HERE

👉હોમ લર્નિંગ  ફેબ્રુઆરી, 2021 ધોરણ 1 થી 12:CLICK HERE

👉હોમ લર્નિંગ  જાન્યુઆરી, 2021 ધોરણ 1 થી 12:CLICK HERE

👉હોમ લર્નિંગ ડિસેમ્બર,2020 ધોરણ 1 થી 12:CLICK HERE

👉હોમ લર્નિંગ નવેમ્બર,2020 ધોરણ 1 થી 12:CLICK HERE

👉હોમ લર્નિંગ ઓકટોબર,2020 ધોરણ 1 થી 12: CLICK HERE



(૧)અમારા શૈક્ષણિક whatsapp ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો👇


(૨)અમારી youtube ચેનલ પર અપલોડ થતા વિવિધ શૈક્ષણિક વિડીયો (ધોરણ૧ થી ૧૨) નિયમિત જોવા માટે અહીં ક્લિક કરો.👇





હોમ લર્નિંગ ટાઈમ ટેબલ એપ્રિલ,2021



હોમ લર્નિંગ ધોરણ 7 એપ્રિલ,2021 



👇તા.30/04/2021 નો હોમ લર્નીગનો વિડિયો ધોરણ 7👇

👇તા.29/04/2021 નો હોમ લર્નીગનો વિડિયો ધોરણ 7👇

👇તા.28/04/2021 નો હોમ લર્નીગનો વિડિયો ધોરણ 7👇

👇તા.27/04/2021 નો હોમ લર્નીગનો વિડિયો ધોરણ 7👇

👇તા.26/04/2021 નો હોમ લર્નીગનો વિડિયો ધોરણ 7👇

👇તા.19/04/2021 નો હોમ લર્નીગનો વિડિયો ધોરણ 7👇

👇તા.17/04/2021 નો હોમ લર્નીગનો વિડિયો ધોરણ 7👇

👇તા.16/04/2021 નો હોમ લર્નીગનો વિડિયો ધોરણ 7👇

👇તા.15/04/2021 નો હોમ લર્નીગનો વિડિયો ધોરણ 7👇

👇તા.12/04/2021 નો હોમ લર્નીગનો વિડિયો ધોરણ 7👇

👇તા.10/04/2021 નો હોમ લર્નીગનો વિડિયો ધોરણ 7👇

👇તા.09/04/2021 નો હોમ લર્નીગનો વિડિયો ધોરણ 7👇

👇તા.08/04/2021 નો હોમ લર્નીગનો વિડિયો ધોરણ 7👇

👇તા.06/04/2021 નો હોમ લર્નીગનો વિડિયો ધોરણ 7👇

👇તા.05/04/2021 નો હોમ લર્નીગનો વિડિયો ધોરણ 7👇

👇તા.03/04/2021 નો હોમ લર્નીગનો વિડિયો ધોરણ 7👇

👇તા.01/04/2021 નો હોમ લર્નીગનો વિડિયો ધોરણ 7👇

👇એપ્રિલ,2021 ના હોમ લર્નીગના વિડિયો ધોરણ 7👇


(1)DATE:01/04/2021 ના હોમ લર્નિંગનો  વિડિયો:

CLICK HERE

(2)DATE:02/04/2021 ના હોમ લર્નિંગનો  વિડિયો:

CLICK HERE

(3)DATE:03/04/2021 ના હોમ લર્નિંગનો  વિડિયો:

CLICK HERE

(4)DATE:04/04/2021 ના હોમ લર્નિંગનો  વિડિયો:

CLICK HERE

(5)DATE:05/04/2021 ના હોમ લર્નિંગનો  વિડિયો:

CLICK HERE

(6)DATE:06/04/2021 ના હોમ લર્નિંગનો  વિડિયો:

CLICK HERE

(7)DATE:07/04/2021 ના હોમ લર્નિંગનો  વિડિયો:

CLICK HERE

(8)DATE:08/04/2021 ના હોમ લર્નિંગનો  વિડિયો:

CLICK HERE

(9)DATE:09/04/2021 ના હોમ લર્નિંગનો  વિડિયો:

CLICK HERE

(10)DATE:10/04/2021 ના હોમ લર્નિંગનો  વિડિયો:

CLICK HERE

(11)DATE:11/04/2021 ના હોમ લર્નિંગનો  વિડિયો:

CLICK HERE

(12)DATE:12/04/2021 ના હોમ લર્નિંગનો  વિડિયો:

CLICK HERE

(13)DATE:13/04/2021 ના હોમ લર્નિંગનો  વિડિયો:

CLICK HERE

(14)DATE:14/04/2021 ના હોમ લર્નિંગનો  વિડિયો:

CLICK HERE

(15)DATE:15/04/2021 ના હોમ લર્નિંગનો  વિડિયો:

CLICK HERE

(16)DATE:16/04/2021 ના હોમ લર્નિંગનો  વિડિયો:

CLICK HERE

(17)DATE:17/04/2021 ના હોમ લર્નિંગનો  વિડિયો:

CLICK HERE

(18)DATE:18/04/2021 ના હોમ લર્નિંગનો  વિડિયો:

CLICK HERE

(19)DATE:19/04/2021 ના હોમ લર્નિંગનો  વિડિયો:

CLICK HERE

(20)DATE:20/04/2021 ના હોમ લર્નિંગનો  વિડિયો:

CLICK HERE

(21)DATE:21/04/2021 ના હોમ લર્નિંગનો  વિડિયો:

CLICK HERE

(22)DATE:22/04/2021 ના હોમ લર્નિંગનો  વિડિયો:

CLICK HERE

(23)DATE:23/04/2021 ના હોમ લર્નિંગનો  વિડિયો:

CLICK HERE

(24)DATE:24/04/2021 ના હોમ લર્નિંગનો  વિડિયો:

CLICK HERE

(25)DATE:25/04/2021 ના હોમ લર્નિંગનો  વિડિયો:

CLICK HERE

(26)DATE:26/04/2021 ના હોમ લર્નિંગનો  વિડિયો:

CLICK HERE

(27)DATE:27/04/2021 ના હોમ લર્નિંગનો  વિડિયો:

CLICK HERE

(28)DATE:28/04/2021 ના હોમ લર્નિંગનો  વિડિયો:


(29)DATE:29/04/2021 ના હોમ લર્નિંગનો  વિડિયો:


(30)DATE:30/04/2021 ના હોમ લર્નિંગનો  વિડિયો:

CLICK HERE