STANDARD 3(ધોરણ 3)
April 08, 2021
HOME LEARNING APRIL 2021 STD 3 ALL SUBJECT
Jidiya Sanjay ,create a blog
HOME LEARNING APRIL STD 3 ALL SUBJECT
ધોરણ 3નું એપ્રિલ મહિનાનું હોમ લર્નિંગ બધા વિષયો માટે (શિક્ષણ વિભાગના વિડિયો)
નમસ્તે મિત્રો , અહીં તમે ધોરણ 3ના હોમ લર્નિંગના એપ્રિલ મહિનાના શિક્ષણ વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવેલ ખૂબ જ ઉપયોગી શૈક્ષણિક વિડિયો નિહાળી શકો છો. તારીખ મૂજબ તમોને અહીં ધોરણ 3ના હોમ લર્નિંગના વિડિયો મળી રહેશે .એપ્રિલ મહિનાના હોમ લર્નિંગના ધોરણ 3ના તમામ વિષયોના વિડિયો અહીં મૂકવામાં આવશે.
નમસ્તે મિત્રો, શિક્ષણ વિભાગના ટાઇમટેબલ પ્રમાણેના શૈક્ષણિક વિડીયો તમે અહીં નિહાળી શકશો. આ માટે એક વાર ટાઇમટેબલનો ખાસ અભ્યાસ કરી લેવો. તમે આ ટાઇમ ટેબલ ડાઉનલોડ પણ કરી શકો છો. જો તમે અગાઉના વિડીયો ન જોયા હોય તો તમે તે વિડિયો પણ નિહાળી શકો છો. તમોને અહીં ટાઈમ ટેબલ પ્રમાણેના દરેક શેક્ષણિક વિડીયો મળી રહેશે.
👉હોમ લર્નિંગ માર્ચ ,2021 ધોરણ 1 થી 12: CLICK HERE
👉હોમ લર્નિંગ ફેબ્રુઆરી, 2021 ધોરણ 1 થી 12:CLICK HERE
👉હોમ લર્નિંગ જાન્યુઆરી, 2021 ધોરણ 1 થી 12:CLICK HERE
👉હોમ લર્નિંગ ડિસેમ્બર,2020 ધોરણ 1 થી 12:CLICK HERE
👉હોમ લર્નિંગ નવેમ્બર,2020 ધોરણ 1 થી 12:CLICK HERE
(૧)અમારા શૈક્ષણિક whatsapp ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો👇
(૨)અમારી youtube ચેનલ પર અપલોડ થતા વિવિધ શૈક્ષણિક વિડીયો (ધોરણ૧ થી ૧૨) નિયમિત જોવા માટે અહીં ક્લિક કરો.👇
હોમ લર્નિંગ ટાઈમ ટેબલ એપ્રિલ,2021
હોમ લર્નિંગ ધોરણ 3 એપ્રિલ,2021
