- ધોરણ 3 થી 8 સ્વ- અધ્યયનપોથી તમામ વિષયો
- ધોરણ 1 થી 8 અધ્યયન નિષ્પતિઓ તમામ વિષયો
- ધોરણ 1 થી 8 દૈનિક આયોજન તમામ વિષયો
- ધોરણ 1 થી 8 શાળાકીય પત્રકો
- ધોરણ 6 થી 8 ગુજરાતી ,હિન્દી,અંગ્રેજી,સંસ્કૃતના તમામ એકમોના સ્વાધ્યાયના જવાબો
- ધોરણ 6 થી 8 વિજ્ઞાનના તમામ પ્રકરણના શૈક્ષણિક વિડીયો
- Standard 1 to 8 New FLN Book Pdf File
- શૈક્ષણિક WhatsApp Group
- દિવાળી વેકેશન હોમવર્ક PDF ફાઇલ ધોરણ 3 થી 8
- પ્રાથમિક શિક્ષકોની બદલી કેમ્પ માટે ઉપયોગી માહિતી 2022
- FLN FILE ALL IN ONE DOWNLOAD NOW
Saturday, July 23, 2022
Saturday, March 5, 2022
According to the social science standard 10 Colorful book chapter || સામાજિક વિજ્ઞાન ધોરણ 10 કલરફૂલ બુક પ્રકરણ મુજબ ||
||According to the social science standard 10 Colorful book chapter ||
|| સામાજિક વિજ્ઞાન ધોરણ 10 કલરફૂલ બુક પ્રકરણ મુજબ ||
|| ઓબ્જેકટિવ બુક સામાજિક વિજ્ઞાન ||
વિવિધ પ્રકરણો જેવાકે ભારતનો વારસો,ભારતનો સાંસ્કૃતિક વારસો:પરંપરાઓ :હસ્ત અને લલિતકલા,ભારતનો સાંસ્કૃતિક વારસો:શિલ્પ અને સ્થાપત્ય,ભારતનો સાહિત્યિક વારસો,ભારતનો વિજ્ઞાન અને ટેક્નોલૉજીનો વારસો,ભારતના સાંસ્કૃતિક વારસાનાં સ્થળો,આપણા વારસાનું જતન,કુદરતી સંસાધનો,વન અને વન્યજીવ સંસાધન,ભારત:કૃષિ,ભારત: જળ સંસાધન,ભારત: ખનીજ અને શક્તિનાં સંસાધનો,ઉત્પાદન ઉદ્યોગો,પરિવહન,સંદેશા વ્યવહાર અને વ્યાપાર,આર્થિક વિકાસ,આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ,આર્થિક સમસ્યાઓ અને પડકારો: ગરીબી અને બેરોજગારી,ભાવવધારો અને ગ્રાહક જાગૃતિ,માનવ વિકાસ,ભારતની સામાજિક સમસ્યાઓ અને પડકારો,સામાજિક પરિવર્તન
પ્રકરણ :1: ભારતનો વારસો : click here
પ્રકરણ :2: ભારતનો સાંસ્કૃતિક વારસો:પરંપરાઓ :હસ્ત અને લલિતકલા : click here
પ્રકરણ :3: ભારતનો સાંસ્કૃતિક વારસો:શિલ્પ અને સ્થાપત્ય : click here
પ્રકરણ :4: ભારતનો સાહિત્યિક વારસો : click here
પ્રકરણ :5: ભારતનો વિજ્ઞાન અને ટેક્નોલૉજીનો વારસો : click here
પ્રકરણ :6: ભારતના સાંસ્કૃતિક વારસાનાં સ્થળો : click here
પ્રકરણ :7: આપણા વારસાનું જતન : click here
પ્રકરણ :8: કુદરતી સંસાધનો : click here
પ્રકરણ :9: વન અને વન્યજીવ સંસાધન : click here
પ્રકરણ :10: ભારત:કૃષિ : click here
પ્રકરણ :11: ભારત: જળ સંસાધન : click here
પ્રકરણ :12: ભારત: ખનીજ અને શક્તિનાં સંસાધનો : click here
પ્રકરણ :13: ઉત્પાદન ઉદ્યોગો : click here
પ્રકરણ :14: પરિવહન,સંદેશા વ્યવહાર અને વ્યાપાર : click here
પ્રકરણ :15: આર્થિક વિકાસ : click here
પ્રકરણ :16: આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ : click here
પ્રકરણ :17: આર્થિક સમસ્યાઓ અને પડકારો: ગરીબી અને બેરોજગારી : click here
પ્રકરણ :18: ભાવવધારો અને ગ્રાહક જાગૃતિ : click here
પ્રકરણ :19: માનવ વિકાસ : click here
પ્રકરણ :20: ભારતની સામાજિક સમસ્યાઓ અને પડકારો : click here
પ્રકરણ :21: સામાજિક પરિવર્તન : click here
ઓબ્જેકટિવ બુક સામાજિક વિજ્ઞાન ધોરણ 10 : click here
Wednesday, May 12, 2021
સામાજિક વિજ્ઞાન ધોરણ 7 ઓનલાઈન ક્વિઝ -10 || સામાજિક વિજ્ઞાન ધોરણ 7 પ્રકરણ 10 પર્યાવરણના ઘટકો અને આંતરસંબંધો || Online Quiz Standard 7th Social Science Ch-10 ||
પર્યાવરણમાં ભાવાવરણનો સમાવેશ કરી શકાય નહિ .
વૃક્ષો ઓછા થવાથી કાર્બન ડાયૉક્સાઈડ વાયુનું પ્રમાણ વધી રહ્યું છે .
પાણીનું પ્રદૂષણ માનવનિર્મિત સમસ્યાઓમાં અગ્રસ્થાને છે .
હવામાં ઊડતા રજકણો જળ પ્રદૂષણ માટે જવાબદાર નથી .
પૃથ્વીની ચારેય બાજુએ વિસ્તરેલા વાયુમય આવરણને વાતાવરણ કહે છે .
પર્યાવરણ મુખ્યત્વે ચાર ઘટકોનું બનેલું છે .
પર્યાવરણના મુખ્ય બે પ્રકારો છે .
દિવસ દરમિયાન સમુદ્રમાં બે વખત ભરતી અને ઓટ આવે છે .
CNG બળતણ વાહનો માટે પ્રદૂષણ મુકત છે એવું કહી શકાય .
સમુદ્રનું પાણી કિનારા તરફ ધસી આવે છે તેને ભરતી કહે છે .
Saturday, May 8, 2021
સામાજિક વિજ્ઞાન ધોરણ ૭ ઓનલાઈન ક્વિઝ -૯ || સામાજિક વિજ્ઞાન ધોરણ ૭ પ્રકરણ ૯ પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિસ્વરૂપો || Online Quiz Standard 7th Social Science Ch-9 ||
અનાજ પીસવા માટે ગ્રેનાઈટ પથ્થરનો ઉપયોગ થાય છે .
પૃથ્વી સપાટીના ઉપલા સ્તરને ભૂકવચ કહે છે .
સ્લેટ નો ઉપયોગ ઈંધણ તરીકે થતો નથી .
નદી મુખત્રિકોણપ્રદેશનું નિર્માણ કરે છે .
પૃથ્વીનો આકાર ગોળ છે .
સૂર્યમંડળના પૃથ્વી ગ્રહ પર વિકસિત જીવન જોવા મળે છે .
સમુદ્રના મોજાંના ઘસારણથી દીવાલ જેવા રચાતા ભૂસ્વરૂપને સ્ટૈક કહે છે .
ગુજરાતના ગિરનારમાં બેસાલ્ટ અને ગ્રેનાઈટના ઘણા બધા ખડકો જોવા મળે છે.
રણપ્રદેશમાં પવનની ગતિ મંદ પડતાં માટીના કણ જમીન પર પથરાય તો તેને ઢૂવા કહેવામાં આવે છે.
મહાસાગરના કવચને સિમા કહેવામાં આવે છે .
Friday, May 7, 2021
સામાજિક વિજ્ઞાન ધોરણ ૭ ઓનલાઈન ક્વિઝ -૮ || સામાજિક વિજ્ઞાન ધોરણ ૭ પ્રકરણ ૮ અઢારમી સદીના રાજકીય શાસકો || Online Quiz Standard 7th Social Science Ch-8 ||
ઈ. સ. 1707 મા મુઘલ બાદશાહ ઔરંગઝેબનું અવસાન થયું હતું .
બાલાજી વિશ્વનાથ પ્રથમ પેશ્વા હતા .
શીખ સરદાર બંદાબહાદૂરે મુઘલો વિરુદ્ધ બળવો કર્યો હતો .
ભારતમાં સવાઈ જયસિંહે વેધશાળાની સ્થપના કરી હતી .
શીખ રાજ્યની સ્થાપના કરનાર ગુરુ ગોવંદસિંહ હતા .
શીખ ધર્મગુરુ પરંપરામાં કુલ 10 (દસ) ગુરુઓ થઈ ગયા .
જયપુર રાજસ્થાનનું સૌથી શક્તિશાળી રાજ્ય હતું .
ઈ. સ 1757 માં પ્લાસીનું યુદ્ધ થયું હતું .
મુઘલ બાદશાહ ઔરંગઝેબના અવસાન પછી ભારત નાનાં - નાનાં રાજ્યોમાં વહેંચાઈ ગયું .
નાદીરશાહે ભારત પર ઈ. સ. 1739 માં આક્રમણ કર્યું હતું .
સામાજિક વિજ્ઞાન ધોરણ ૭ ઓનલાઈન ક્વિઝ -૭ || સામાજિક વિજ્ઞાન ધોરણ ૭ પ્રકરણ ૭ પ્રાદેશિક સંસ્કૃતિનું ઘડતર || Online Quiz Standard 7th Social Science Ch-7 ||
ગુજરાતી ભાષાની જનની અપભ્રંશ છે .
મલયાલમ કેરળમાં બોલાતી મુખ્ય ભાષા છે .
ઉત્તર ભારતમાં હોળીનું વિશેષ મહત્ત્વ છે .
ગુજરાતી ભાષાના સાહિત્યકાર ભાલણને આખ્યાનના પિતા તરીકે ઓળખવામાં આવે છે .
તમિલનાડુ રાજ્યનો મુખ્ય તહેવાર પોંગલ છે .
ઈસુ ખ્રિસ્તનો જન્મદિવસ 25 મી ડિસેમ્બર છે .
તરણેતરનો મેળો ગુજરાત રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લામાં યોજાય છે .
જૂનાગઢમાં ભવનાથનો મેળો યોજાય છે .
નાટ્યશાસ્ત્રની રચના ભરતમુનિએ કરી છે .
ગુજરાતમાં યોજાતા મેળાઓની ઉપરોક્ત તમામ જોડ સાચી છે .
સામાજિક વિજ્ઞાન ધોરણ ૭ ઓનલાઈન ક્વિઝ -૬ || સામાજિક વિજ્ઞાન ધોરણ ૭ પ્રકરણ ૬ ભક્તિયુગ : ધાર્મિક સમુદાયો અને વિચારકો || Online Quiz Standard 7th Social Science Ch-6 ||
ગુરુ નાનક નિર્ગુણ શાખાના સંત હતા .
જ્ઞાનેશ્વરે ભગવદ્ ગીતા ઉપર લખેલ ટીકા જ્ઞાનેશ્વરી નામે ઓળખાય છે .
મહારાષ્ટ્રના સંત તુકારામનાં અભંગો ખૂબ જ જાણીતા છે .
ભારતમાં સૂફી મત ફેલાવનાર ચાર પરંપરાઓ હતી .
ભક્તિ આંદોલનની શરૂઆત રામાનુજાચાર્યથી થઈ હતી .
કબીરના કવિતાસંગ્રહનું નામ બીજક છે .
શીખ ધર્મના સ્થાપક ગુરુ નાનક હતા .
ગુજરાતી ભાષાના આદિકવિ તરીકે નરસિંહ મહેતા ઓળખાય છે .
નરસિંહ મહેતાના પદો 'પ્રભાતિયા' તરીકે જાણીતા બન્યા છે.
સંત કબીરના શિષ્યોમાં હિન્દુ - મુસ્લિમોનો સમાવેશ થતો હતો .
