નમસ્તે મિત્રો , અહીં તમે ધોરણ 11ના હોમ લર્નિંગના માર્ચ મહિનાના શિક્ષણ વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવેલ ખૂબ જ ઉપયોગી શૈક્ષણિક વિડિયો નિહાળી શકો છો. તારીખ મૂજબ તમોને અહીં ધોરણ 11ના હોમ લર્નિંગના વિડિયો મળી રહેશે .માર્ચ મહિનાના હોમ લર્નિંગના ધોરણ 11ના તમામ વિષયોના વિડિયો અહીં મૂકવામાં આવશે.
નમસ્તે મિત્રો, શિક્ષણ વિભાગના ટાઇમટેબલ પ્રમાણેના શૈક્ષણિક વિડીયો તમે અહીં નિહાળી શકશો. આ માટે એક વાર ટાઇમટેબલનો ખાસ અભ્યાસ કરી લેવો. તમે આ ટાઇમ ટેબલ ડાઉનલોડ પણ કરી શકો છો. જો તમે અગાઉના વિડીયો ન જોયા હોય તો તમે તે વિડિયો પણ નિહાળી શકો છો. તમોને અહીં ટાઈમ ટેબલ પ્રમાણેના દરેક શેક્ષણિક વિડીયો મળી રહેશે.
👉હોમ લર્નિંગ ફેબ્રુઆરી, 2021 ધોરણ 1 થી 12:CLICK HERE
👉હોમ લર્નિંગ જાન્યુઆરી, 2021 ધોરણ 1 થી 12:CLICK HERE
👉હોમ લર્નિંગ ડિસેમ્બર,2020 ધોરણ 1 થી 12:CLICK HERE
No comments:
Post a Comment
આ વેબસાઇટ વિશે આપનો અભિપ્રાય અવશ્ય જણાવો.આપ અમારા બ્લોગની આ શૈક્ષણિક માહિતીને બાળકો સુધી પહોંચાડવામાં મદદ કરશો એવી આશા સાથે જય હિન્દ ! જય ભારત !