વર્ષ ૨૦૨૩ - ૨૦૨૪ માટે ઉપયોગી પરિણામ પત્રક એક્સેલ ફાઈલ
--> આ ફાઈલનો ઉપયોગ કેવી રીતે કરશો તેના માટેના કેટલાક સૂચનો અવશ્ય વાંચી લેવા.
--> ગયા વર્ષે થયેલ પરિપત્ર મુજબ ધોરણ 5 અને ધોરણ 8 વર્ગ બઢતી અથવા નાપાસ કરવાના થાય છે. તો તે પ્રમાણે પરિણામ બનાવવા માટેની ધોરણ પ્રમાણે Excel ફાઈલ બનાવી આપની સમક્ષ મુકું છું. આશા છે કે આ ફાઈલ આપને કામને સરળ બનાવવા ઉપયોગી થશે. ફાઈલના ઉપયોગ માટે કેટલીક સરળ સૂચનાઓ અને વિશેષતા છે જે ધ્યાને લેશો.
--> ફાઈલમાં સત્ર ૧ અને સત્ર ૨ નું પરિણામ બનાવી શકાશે. ફક્ત સત્ર ૧ આધારે પરિણામ જોવા માટે *પત્રક C માં બાળકોના નામના કોલમની ઉપર આપેલ પીળા રંગના કોલમમાં "સત્રાંત" વિકલ્પ સિલેક્ટ કરવાથી ફક્ત સત્ર ૧ ના ગુણાંકન ને આધારે પરિણામ બનશે.
--> આ જ ફાઈલ માં પત્રક C માં "વાર્ષિક" વિકલ્પ પસંદ કરવાથી બંને સત્રનો ડેટા ભરી બને સત્રનું ભેગું વાર્ષિક પરિણામ બનાવી શકાશે.
--> ફાઈલને મોબાઈલમાં ઓપન કરવી નહિ, કે મોબાઈલમાં ઓપન કરી એડિટ કરવાનો પ્રયાસ કરવો નહિ.
--> ફાઈલમાં આપેલ દરેક સૂચનો ધ્યાનથી વાંચી લેવા જેથી ઉપયોગ કરવામાં સરળતા રહે. ફાઈલની ખાસિયત એ છે કે ફાઈલને કોરી (Blank) રાખી પ્રિન્ટ કરીને પણ ઉપયોગ કરી શકાશે.
--> રુતિ સિવાયના ફોન્ટનો ઉપયોગ કરી શકાશે. જો બાળક સિદ્ધિ નહિ મેળવે તો આપોઆપ "વર્ગ બઢતી" અથવા "નાપાસ" લાગુ પડતું હોય તે લખાઈને આવી જશે.
--> દરેક ધોરણ માટે ઉપયોગી પત્રક F (પ્રગતિ પત્રક) અને ગુણ પત્રક (Marksheet) આપમેળે ભરાઈને આવી જશે.
--> ગુણ પત્રક (Marksheet) આપની અનુકુળતા મુજબ ગુણ સાથે કે ગુણ વગર પ્રિન્ટ કરી શકાશે.
--> ફાઈલમાં આપેલ બટન નો ઉપયોગ કરી જે તે પેજ/પત્રક પર જઇ શકાશે તે ધ્યાન રાખશો.
--> તમારી પાસે પત્રક B (વ્યક્તિત્વ વિકાસ પત્રક) આગાઉ થી તૈયાર હોય તો કોલમ મુજબ ગુણ કોપી પેસ્ટ કરી શકશો અથવા ફક્ત કુલ ગુણ લખી કે કોપી પેસ્ટ કરી શકશો.
--> ફાઈલને ઓપન કરવા માટે પાસવર્ડ તરીકે "1234" નાખવો.
--> ફાઈલમાં આપની પાસે રહેલ ડેટા કોપી પેસ્ટ કરી શકશો પણ એક વખત ડેટા ભર્યા પછી કટ પેસ્ટ કે વચ્ચેથી ડીલીટ કરી સુધારો કરવો નહિ.
--> આ સાથે ફાઈલને આકર્ષક બનાવવા જરૂરી ફોન્ટ પણ મુકું ચુ જે આપના લેપટોપ કે પીસી માં install કરી લેશો તો ફાઈલનું પેજ માર્જીન ખરાબ નહિ થાય અને ફાઈલ ઓરીજીનલ સચવાઈ રહેશે.
--> ખાસ અગત્યની સુચના કે ફોન કરવામાં ઉતાવળ કરવી નહિ મેસેજ કરી દેશો સમય મળે ત્યારે જવાબ અવશ્ય મળશે. શાળા સમયે ફોન બિલકુલ કરવો નહિ....
વર્ષ ૨૦૨૩ - ૨૦૨૪ માટે ઉપયોગી પરિણામ પત્રક એક્સેલ ફાઈલ -ધોરણ :૧ : click here
--> ગુજરાતના જિલ્લાઓ- તાલુકાની સંખ્યા
--> અમદાવાદ-10, અમરેલી-11, અરવલ્લી-6, આણંદ-8, કચ્છ-10, ખેડા-10, ગાંધીનગર-4, ગીરસોમનાથ-6, છોટાઉદેપુર-6, જામનગર-6, જૂનાગઢ-10, ડાંગ-3, તાપી-6, દાહોદ-8, દેવભૂમિ દ્વારકા-4, નર્મદા-5, નવસારી-6, પંચમહાલ-7, પાટણ-9, પોરબંદર-3, બનાસકાંઠા-14, બોટાદ-4, ભરૂચ-9, ભાવનગર-10, મહીસાગર-6, મહેસાણા-10, મોરબી-5, રાજકોટ-11, વડોદરા-8, વલસાડ-6, સાબરકાંઠા-8, સુરત-10, સુરેન્દ્રનગર-10.
વર્ષ ૨૦૨૩ - ૨૦૨૪ માટે ઉપયોગી પરિણામ પત્રક એક્સેલ ફાઈલ -ધોરણ :૨ : click here
--> જિલ્લા તથા તેમનાં મુખ્ય મથકો જાણો :
--> [1] અરવલ્લી - મોડાસા ,[2] કચ્છ - ભુજ, [3] ખેડા - નડિયાદ, [4] ગીરસોમનાથ - વેરાવળ, [5] ડાંગ - આહવા, [6] તાપી - વ્યારા, [7] દેવભૂમિ દ્વારકા -ખંભાળિયા, [8] નર્મદા- રાજપીપળા, [9] પંચમહાલ -ગોધરા, [10] બનાસકાંઠા- પાલનપુર, [11] મહીસાગર -લુણાવાડા,[12] સાબરકાંઠા - હિંમતનગર
--> બાકીનાં 21 જિલ્લાનાં મુખ્ય મથક પોતે જ જિલ્લાનાં નામ મુજબ છે.
વર્ષ ૨૦૨૩ - ૨૦૨૪ માટે ઉપયોગી પરિણામ પત્રક એક્સેલ ફાઈલ -ધોરણ :૩ : click here
--> સૌથી મોટો જિલ્લો -વિસ્તારમાં > કચ્છ
--> સૌથી નાનો જિલ્લો -વિસ્તારમાં > ડાંગ
--> સૌથી મોટો જિલ્લો-વસ્તીમાં > અમદાવાદ
--> સૌથી નાનો જિલ્લો- વસ્તીમાં > ડાંગ
--> વધું તાલુકા ધરાવતો જિલ્લો > બનાસકાંઠા
--> ઓછા તાલુકા ધરાવતા જિલ્લાઓ > ડાંગ, પોરબંદર
વર્ષ ૨૦૨૩ - ૨૦૨૪ માટે ઉપયોગી પરિણામ પત્રક એક્સેલ ફાઈલ -ધોરણ :૪ : click here
--> વધારે જંગલ ધરાવતો જિલ્લો > ડાંગ
--> વધારે રણ ધરાવતો જિલ્લો > કચ્છ
--> ઊંચો પર્વત ધરાવતો જિલ્લો > જૂનાગઢ
--> મોટું બંદર ધરાવતો જિલ્લો > કચ્છ
--> મોટી નદી ધરાવતા જિલ્લા > ભરૂચ,નર્મદા
--> સૌથી લાંબો દરિયા કિનારો ધરાવતો જિલ્લો > જામનગરવર્ષ ૨૦૨૩ - ૨૦૨૪ માટે ઉપયોગી પરિણામ પત્રક એક્સેલ ફાઈલ -ધોરણ :૫ : click here
ધોરણ ૬ થી ૮ માટે
વર્ષ ૨૦૨૩ - ૨૦૨૪ માટે ઉપયોગી પરિણામ પત્રક એક્સેલ ફાઈલ -ધોરણ :૬ : click here
વર્ષ ૨૦૨૩ - ૨૦૨૪ માટે ઉપયોગી પરિણામ પત્રક એક્સેલ ફાઈલ -ધોરણ :૭ : click here
વર્ષ ૨૦૨૩ - ૨૦૨૪ માટે ઉપયોગી પરિણામ પત્રક એક્સેલ ફાઈલ -ધોરણ :૮ : click here
No comments:
Post a Comment
આ વેબસાઇટ વિશે આપનો અભિપ્રાય અવશ્ય જણાવો.આપ અમારા બ્લોગની આ શૈક્ષણિક માહિતીને બાળકો સુધી પહોંચાડવામાં મદદ કરશો એવી આશા સાથે જય હિન્દ ! જય ભારત !