BREAKING NEWS

નમસ્તે!વિદ્યાર્થી મિત્રો, નિયમિત શૈક્ષણિક વિડીયો જોવા માટે આમરી યુ ટ્યુબ ચેનલ Education Everyday ને સબસ્ક્રાઈબ કરો. જેથી આપ ધોરણ 1 થી 12ના દરેક વિષયોના પાઠ્યપુસ્તક આધારિત શૈક્ષણિક વીડિયો નિહાળી અભ્યાસ કરી શકો છો. શૈક્ષણિક માહિતી સાથેની POST નિયમિત વાંચવાં માટે અમારા બ્લોગની અવશ્ય મુલાકાત લો .

Sunday, November 28, 2021

Police Constable Exam Paper Solution PFD File 2019

Jidiya Sanjay ,create a blog

Police Constable Exam Paper Solution PFD File 



Police Constable – Lokrakshak Exam -પેપર સોલ્યુશન 2019

 

Police Constable Exam Paper Solution Video 2019 : click here

Police Constable Exam Paper Solution Video Only mathematics and Reasoning 2019 : click here

Police Constable Exam Paper Solution PFD File 2019 👇(LAST માં ડાઉનલોડ પીડીએફ ફાઇલ ની લિન્ક આપેલ છે. )


1 ) ગુજરાતનો દરિયા કિનારો કેટલો લાંબો છે ?

( A ) 1400 કિ.મી.

( B ) 1500 કિ.મી.

( C ) 1600 કિ.મી.

( D ) 1700 કિ.મી.

 

2 ) ગુજરાતના સમય ( ટાઈમ ઝોન ) અને આંતરરાષ્ટ્રીય પ્રમાણિત સમય ( IST ) વચ્ચે કેટલો તફાવત છે ?

( A ) ) ગુજરાતનો સમય IST થી 5 કલાક અને 30 મિનિટ આગળ છે .

( B ) ગુજરાતનો સમય IST થી 5 કલાક અને 30 મિનિટ પાછળ છે.

( C ) ગુજરાતનો સમય IST થી 4 કલાક અને 30 મિનિટ આગળ છે.

( D ) ગુજરાતનો સમય IST થી 4 કલાક અને 30 મિનિટ પાછળ છે.

 

3 ) ઔરંગઝેબનું જન્મ સ્થળ કયું છે ?

( A ) દિલ્હી

( B ) આગ્રા

( C ) દોલતાબાદ

( D) દાહોદ

  

4 ) 1979 માં કયો ડેમ તૂટવાથી ગુજરાતમાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી ?

( A ) ભાદર ડેમ

( B ) મચ્છુ ડેમ

( C ) દાંતીવાડા ડેમ

( D ) કડાણા ડેમ

 

5 ) કાકરાપારમાં શું છે ?

( A ) એટોમિક પાવર સ્ટેશન

( B) હાઇડ્રો પાવર સ્ટેશન

( C ) થર્મલ પાવર સ્ટેશન

( D) વિન્ડ પાવર સ્ટેશન

 

6 ) AMUL નું આખું નામ શું છે ?

( A) આણંદ મિલ્ક યુનિયન લીમીટેડ

( B ) આણંદ મિલ્ક યુનાઇટેડ લીમીટેડ

( C ) ઓલ મિલ્ક યુનિયન લીમીટેડ

( D ) ઓલ મિલ્ક યુનાઈટેડ લીમીટેડ

 

7 ) ‘ સરસ્વતી ચંદ્ર ’ નવલકથા કોણે લખેલી છે ?

( A ) આનંદશંકર ધ્રુવ

( B ) ગુણવંત શહ

( C ) વિનોદ ભટ્ટ

( D ) ગોવર્ધનરામ ત્રિપાઠી

 

8 ) બાર જ્યોર્તિલીંગ પૈકી ગુજરાતમાં આવેલું જ્યોર્તિલીંગ નીચે પૈકી ક્યાં છે ?

( A ) પાવાગઢ

( B ) પાલીતાણા

( C) સોમનાથ

( D ) વિજયનગર

 

9 ) ભારતનાં નોર્થ - ઈસ્ટ રાજ્યો એટલે કે ' સેવન સિસ્ટર્સ'માં કોનો સમાવેશ થતો નથી ?

( 1 ) મિઝોરમ

( 2 ) અરૂણાચલ પ્રદેશ

( 3 ) સિક્કીમ

( 4 ) ત્રિપુરા

( A ) 1 , 2 , 4

( B ) 1 , 4

( C ) 4

( D ) 3

 

( 10) મેરીકોમ માટે કયું વિધાન સાચું છે ?

( 1 ) તે મણીપુરની છે .

( 2 ) તેણે 2014 એશિયન ગેમ્સમાં પ્રથમ ગોલ્ડ મેડલ જીત્યો હતો .

( 3 ) તેણે 2018 માં છ વર્લ્ડ ચેમ્પિયનશીપ જીતવાનો રેકોર્ડ કર્યો છે .

( 4 ) તેના પતિ ફૂટબોલના ખેલાડી બેચુંગ ભુતિયા છે .

( A ) 1 , 2 , 3, 4

( B ) 1 , 2 , 3

( C ) 1 , 2

( D ) 2 , 3

 

 

 

( 11) લાલ અને લીલા રંગને સાથે ભેળવતા કયો રંગ બને છે ?

( A ) વાદળી

( B ) કથ્થઈ

( C ) નારંગી

( D ) પીળો

 

( 12) નીચેનામાંથી કયું 5÷ 5 ના સમાન મૂલ્યવાળું છે ?

( A ) 1

( B ) 5

( C ) 10

( D ) 10÷5

( 13)

ઉપરની ચારેય આકૃતિ પાંચ એક સરખા ચોરસથી બનાવેલી છે . જો કીડીને ઉપરની આકૃતિ ઉપરથી એક ચક્કર મારીને ફરીથી તેની શરૂ કરેલ જગ્યાએ આવવાનું હોય તો , કઈ આકૃતિમાં તેને સૌથી લાંબું અંતર કાપવું પડશે ?

( A ) 1

( B ) 2

( C ) 3

( D ) 4

( 14) ઘડિયાળમાં પાંચ વાગ્યા છે . તેના મિનિટ કાંટા અને કલાક કાંટા વચ્ચે કેટલા અંશનો ખૂણો બનશે ?

( A ) 120

( B) 150

( C ) 180

( D ) 230

 

( 15) Kareena , Katrina , Kangana અને Kusum ને અંગ્રેજીના આલ્ફાબેટિકલ { A - B - C - D ) ક્રમમાં ગોઠવતાં કોનું નામ ત્રીજા ક્રમે આવશે ?

( A ) Kareena

( B) Katrina

( C ) Kangana

( D ) Kusum

 

( 16) મૂળભૂત અધિકારના રક્ષણ માટે રીટનો ઉપયોગ કરવામાં આવે છે . નીચેનામાંથી કઈ રીટ નથી ?

( 1 ) બંદી પ્રત્યક્ષીકરણ

( 2 ) પરમાદેશ

( 3 ) પ્રતિબંધ

( 4 ) અધિકાર પૃછા

( A) 2 , 3 , 4

( B) 1 , 2 , 3 , 4

( C) 4

( D) ઉપરોક્ત તમામ રીટ છે .

 

( 17) પોલીસે ઘરપકડ કરેલ વ્યક્તિને કેટલા કલાકમાં મેજીસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવા પડે ?

( A ) 12 કલાક

( B ) ) 24 કલાક

( C ) 48 કલાક

( D ) 36 કલાક

( 18) સુપ્રિમ કોર્ટનું કર્યું ઐતિહાસિક જજમેન્ટ કામકાજના સ્થળે કામ કરતી મહિલાઓની જાતિય સતામણી અટકાવવા માટેની માર્ગદર્શિકા આપે છે ?

( A ) વિશાખા જજમેન્ટ

( B ) શાહબાનો જજમેન્ટ

( C ) રેહાના જજમેન્ટ

( D ) સુહાના જજમેન્ટ

 

( 19) કયો વેદ સૌથી જૂનો મનાય છે ?

( A ) ઋગ્વેદ

( B ) સામવેદ

( C ) યજુર્વેદ

( D ) અથર્વવેદ

 

( 20) અણુશક્તિનો સ્ત્રોત નીચેનામાંથી કયો છે ?

( A ) આયરન

( B ) યુરેનિયમ

( C ) સિલ્વર

( D ) પ્લેટીનીઅમ

 

( 21) જો લોલક ( Pendulum ) ને ચંદ્ર ઉપર લઈ જવામાં આવે તો તેના એક ડોલન ( ઓસિલેશન ) નો સમય

( A ) વધે

( B ) ઘટે

( C ) સરખો રહે

( D ) ક્યારેક વધે ક્યારેક ઘટે

 

( 22) પોલીયો શેનાથી થાય છે ?

( A ) વાયરસ

( B ) બેક્ટેરિયા

( C ) ફૂગ

( D) મચ્છર

 

( 23) અજંતા - ઈલોરાની પ્રખ્યાત ગુફાઓ ક્યાં આવેલી છે ?

( A)મહારાષ્ટ્ર

( B ) કર્ણાટક

( C ) તેલંગાના

( D ) આંધ્ર પ્રદેશ

 

( 24) શિવાજીએ કોને વાઘના નખથી માર્યો હતો ?

( A ) શાઈસ્ત ખાન

( B ) ચંગીઝ ખાન

( C ) ઔરંગઝેબ

( D ) અફઝલ ખાન

 

(25 ) વાસ્કો - દ - ગામા ભારતમાં દરિયાઈ માર્ગે આવનાર પ્રથમ યુરોપીયન હતો . તેના માટે કયું વિધાન સાચું નથી ?

( A) તે ડચ હતો .

( B ) તે 1498 માં ભારતના કાલીકટ ખાતે આવ્યો હતો .

( C ) તેણે ભારતની બે વખત મુલાકાત લીધી હતી .

( D ) એક ગુજરાતીએ તેને મોમ્બાસાથી ભારતનો રસ્તો બતાવ્યો હતો .

 

(26 ) નીચેનામાંથી કઇ લડાઈથી ભારતમાં બ્રિટીશ શાસનનો પાયો નંખાયો ?

( A ) અવધની લડાઈ

( B ) ઝાંસીની લાઈ

( C ) મૈસોરની લડાઈ

( D ) પ્લાસીની લડાઈ

 

(27 ) ‘જય હિન્દ’ અને ' ચલો દિલ્લી ’ નો નારો કોણે આપ્યો ?

( A ) લાલા લજપતરાય

( B ) લોકમાન્ય તિલક

( C ) વીર સાવરકર

( D ) સુભાષચંદ્ર બોઝ

 

(28 ) આઝાદી પછી પ્રથમ વખત ભારતમાં સામાન્ય ચૂંટણીઓ કયા વર્ષે યોજાઈ ?

( A ) 1950

( B ) 1951

( C ) 1952

( D ) 1953

 

(29 ) ‘ ભૂદાન ’ ચળવળના પ્રણેતા કોણ હતા ?

( A ) રામકૃષ્ણ પરમહંસ

( B) વિવેકાનંદ

( C) વિનોબા ભાવે

( D) શ્રી રમણ મહર્ષિ

 

(30) ATIRA નું આખું નામ શું છે ?

( A ) All Textile Industry's Research Association

( B ) Ahmedabad Textile Industry's Research Association

( C ) All Textile Industry's Research Alliance

( D ) Ahmedabad Textile Industry's Research Alliance

 

(31) કેદારનાથ ક્યાં આવેલું છે ?

( A ) ઉત્તર પ્રદેશ

( B ) ઉત્તરાખંડ

( C ) હિમાચલ પ્રદેશ

( D ) નેપાળ

 

(32) કઈ ધાતુ પ્રવાહી સ્વરૂપે હોય છે ?

( A ) લીડ

( B ) મરક્યુરી

( C ) સોડિયમ

( D ) મેગ્નેશિયમ

 

(33) ડાયાબીટીસનું નીચેનામાંથી શું કારણ છે ?

( A) શરીરમાં ઇન્સ્યુલીનનું ઓછું પ્રમાણ

( B ) શરીરમાં ઈન્સ્યુલીનનું વધુ પ્રમાણ

( C ) ઉપરના બંને

( D ) ઉપરમાંથી કોઈ નહીં

 

(34) ' સ્ટેચ્યુ ઑફ યુનિટી'ની પ્રતિમા કેટલી ઊંચી છે ?

( A ) 162 મીટર

( B ) 172 મીટર

( C) 182 મીટર

( D ) 192 મીટર

 

(35) તાજેતરમાં ઇન્ડોનેશિયામાં યોજાયેલ ' એશિયન ગેમ્સ'માં ગુજરાતની સરિતા ગાયકવાડે કઈ દોડમાં ગોલ્ડ મેડલ જીતેલો ?

( A ) 100 મીટર

( B ) 200 મીટર

( C ) 4 × 400 મીટર રીલે

( D ) 4 × 100 મીટર રીલે

 

(36) રાત્રે આકાશમાં અંધારું થવાનું કારણ શું છે ?

(A )પૃથ્વીનું પોતાની ધરી ઉપર પરિભ્રમણ

( B ) ચંદ્રનું પોતાની ઘરી ઉપર પરિભ્રમણ

( C ) સૂર્યનું પોતાની ધરી ઉપર પરિભ્રમણ

( D ) પૃથ્વીનું સૂર્યની ચારે બાજુનું ભ્રમણ

 

(37 ) સૂર્યના નજીકથી દૂરના ક્રમમાં નીચેનામાંથી ગ્રહો માટે કર્યો ક્રમ સાચો છે ?

( A ) બુધ , શુક્ર , પૃથ્વી , મંગળ , ગુરૂ , શનિ , યુરેનસ , નેપચ્યુન

( B ) બુધ , શુક્ર , પૃથ્વી , ગુરૂ , મંગળ , શનિ , યુરેનસ , નેપચ્યુન

( C ) બુધ , મંગળ , પૃથ્વી , શુક્ર , ગુરૂ , શનિ , યુરેનસ , નેપચ્યુન

( D ) બુધ , મંગળ , પૃથ્વી , ગુરૂ , શનિ , શુક્ર , યુરેનસ , નેપચ્યુન

 

(38) જેસોર અભ્યારણ કયા જિલ્લામાં આવેલું છે ?

( A ) સાબરકાંઠા

( B ) બનાસકાંઠા

( C ) કચ્છ

( D ) પાટણ

 

(39) નીચેનામાંથી કઈ જોડ સાચી નથી ?

( A ) પંચમહાલ – જાંબુઘોડા અભ્યારણ

( B ) ડાંગ – પૂર્ણા અભ્યારણ

( C ) મહેસાણા – થોળ અભ્યારણ

( D ) મહીસાગર - રતન મહાલ અભ્યારણ

 

( 40 ) સિકલ સેલ એનીમિયા રોગનું કારણ શું છે ?

( A ) આનુવંશિકતા

( B ) વાયરસ

( C ) બેક્ટેરિયા

( D ) ફૂગ

 

(41) મહી નદી ઉપર કયા બંધ છે ?

( A ) વણાકબોરી

( B ) કડાણા

(C )ઉપરના બંને  

( D ) ઉપરમાંથી કોઈ નહીં

 

(42 ) ગુજરાતનાં ઘણાં શહેરો નદી કિનારે વસેલા છે . નીચેમાંથી કઈ જોડ સાચી નથી ?

( A ) હાથમતી – હિંમતનગર

( B ) મચ્છુ – મોરબી

( C ) પૂર્ણા – નવસારી

(D ) ઔરંગા - મહેમદાવાદ

 

(43 ) રાજ્યો – રાજધાની પૈકી નીચેનામાંથી કઇ જોડ સાચી નથી ?

( A ) આંધ્ર પ્રદેશ - અમરાવતી

( B ) અરૂણાચલ પ્રદેશ - દિસપુર

( C ) છત્તીસગઢ – રાયપુર

( D ) મેઘાલય – શિલોંગ

 

(44)

ઉપરના ચોરસમાં 21 થી 29 અંક છે દરેક ઊભી અને આડી બાજુનો સરવાળો 75 થાય છે . તો વચ્ચેની લાઈનમાં કયા અંક હશે ?

( A ) 25 , 27 , 23

( B ) 25 , 23 , 27

( C ) 27 , 25 , 23

( D) 23 , 25 , 27

 

(45)

ઉપરની આકૃતિ એક ખોલેલા પાસા ( DICE ) ની છે . ઉપરના પાસાની આકૃતિ મુજબ નીચેનામાંથી કયો વિકલ્પ સાચો નથી ?

( A)

( B)

( C)

( D)

 

(46 ) GDP એટલે ?

( A ) General Development Product

( B ) Global Development Point

(C ) Gross Domestic Product

( D ) Gross Development Point

 

( 47 ) BCCI એટલે ?

( A ) Board for Control of Cricket in India

( B ) Board of Control for Cricket in India

( C ) Board of Control of Cricket in India

( D ) Board of Control for Cricket of India

 

(48 ) આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પીચની લંબાઈ કેટલી હોય છે ?

( A ) 18 યાર્ડ

( B ) 20 યાર્ડ

( C) 22 યાર્ડ

( D ) 24 યાર્ડ

 

(49 ) 1983 ના ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતે ફાઈનલમાં કઈ ટીમને હરાવી ?

( A ) ઓસ્ટ્રેલિયા

( B ) વેસ્ટ ઈન્ડિઝ

( C ) ઇંગ્લેન્ડ

( D ) પાકિસ્તાન

 

(50) ત્રણ માણસો ઘરમાં ઘુસીને ઘરના લોકોને ધમકી આપીને ઝવેરાત લઈ જાય છે . તો તેમણે IPC મુજબ કયો ગુનો કર્યો કહેવાય ?

( A ) ધાડ

( B) લૂંટ

( C ) બળજબરીથી કઢાવવું

( D ) ધાડ અને લૂંટ બંને

 

(51 ) મોહને બેદરકારીથી વાહન ચલાવીને રોડ અકસ્માત કર્યો . IPC ની કઈ કલમ મુજબ એણે ગુનો કર્યો કહેવાય ?

( A ) IPC 179

(B) IPC 279

( C ) IPC 379

( D ) IPC 479   

 

(52)ભારતના રાષ્ટ્રીય ધ્વજની લંબાઈ પહોળાઈનું પ્રમાણ શું હોય છે ?

(A ) 2 : 3

( B ) 3 : 4

( C ) 4 : 5

( D ) 3 : 5

 

( 53 ) ભારતના ઉપરાષ્ટ્રપતિ કોની સમક્ષ શપથ લે છે ?

( A ) પ્રધાનમંત્રી

( B ) સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ

( C ) રાજ્ય સભાના અધ્યક્ષ

( D ) રાષ્ટ્રપતિ

 

(54) કટોકટી દરમ્યાન કયો બંધારણીય સુધારો થયો ?

( A ) 32 મો સુધારો

( B ) 39 મો સુધારો

(C ) 42 મો સુધારો

( D ) 48 મો સુધારો

 

(55) કયા બંધારણીય સુધારાથી મતદાન કરવાની ઉંમર 21 થી 18 થઈ ?

( A ) 56 મો સુધારો

( B ) 65 મો સુધારો

( C ) 73 મો સુધારો

( D ) 61 મો સુધારો

 

(56 ) HTML એટલે ?

( A ) High Text Mark Language

( B ) High Text Machine Language

( C ) Hyper Text Machine Language

(D) Hyper Text Markup Language

(57 ) શ્રેણી પુરી કરો : 11 , 16 , 23 , 32 , 43 ,  ?

( A ) 56

( B ) 55

( C ) 57

( D ) 54

 

(58 ) શ્રેણી પુરી કરો: 1 , 6 , 15 , 28 , 45 , ?

(A ) 56

(B ) 66

(C ) 57

(D ) 63

 

(59 ) શ્રેણી પુરી કરો: 2 , 10 , 30 , 68, ?

(A ) 130

(B ) 140

(C ) 142

(D ) 138

 

(60 ) શ્રેણી પુરી કરો: 34 , 18 , 10 , 6 , 4, ?

(A ) 1

(B ) 0

(C ) 3

(D ) 2

 

(61 ) શ્રેણી પુરી કરો: 2 , 5 , 11 , 23 , 67, ?

(A ) 110

(B ) 114

(C ) 116

(D ) 120

 

(62 ) શ્રેણી પુરી કરો : 3 , 8 , 18 , 38 , 78, ?

(A ) 150

(B ) 154

(C ) 158

(D ) 162

 

(63 ) શ્રેણી પુરી કરો: 5 , 6 , 10 , 19 , 35 , ?

(A ) 64  

(B ) 78

(C ) 49

(D ) 60

 

(64 ) શ્રેણી પુરી કરો : 90 , 70 , 50 , 30 , 10 , ?

(A ) -10

(B ) 0

(C ) -20

(D ) -30

 

(65 ) મોહન એક લાઈનના બંને બાજુથી 18 મા નંબરે બેઠેલો છે . તો આ લાઈનમાં કુલ કેટલા વ્યક્તિઓ બેઠેલા હશે ?

(A ) 26

(B ) 32

(C ) 28

(D ) 35

 

(66 ) જો CAT ને XZG અને BOAT ને YLZG લખાય તો EGG ને કેવી રીતે લખાય ?

( A ) VSS

( B ) URR

(C ) VTT

( D ) UTT

 

(67 ) જો BED ને DGF અને CHAIR ને EJCKT લખાય તો WINDOW ને કેવી રીતે લખાય ?

( A ) YKRFUY

( B ) YKKFQY

( C ) YKPGQY

(D) YKPFQY

 

(68 ) EXAM ને DWZL અને COPY ને BNOX લખાય તો PAGE ને કેવી રીતે લખાય ?

( A ) OZFC

(B ) OZFD

( C ) OZGD

( D ) OZGA

 

 

(69 ) જો SUN ને QSL અને MOON ને KMML લખાય તો EARTH ને કેવી રીતે લખાય ?

( A ) CYQS

( B ) CYPRE

( C ) CYQRF

(D ) CYPRF

 

(70 ) જો LIMCA ને ACMIL લખાય તો FANTA ને કેવી રીતે લખાય ?

 (A ) ATNAF

( B ) ANTFA

( C ) ATNNF

( D ) ATANF

 

(71 ) EARTHQUAKE ને MOGPENJOSM લખાય તો EQUATE ને કેવી રીતે લખાય ?

( A ) MENOPM

( B ) MENOMP

( C ) NJOGPM  

(D ) MNJOPM

 

(72 ) જો COUNTRY ને EMWLVPA લખાય તો TURN ને કેવી રીતે લખાય ?

( A ) VWLP

( B ) VPWL

(C ) VWPL

( D ) VLPW

 

(73 ) એક વ્યક્તિ ત્રણ કિલોમીટર ઉત્તર દિશામાં જાય છે.પછી ડાબી બાજુ વળીને બે કિલોમીટર જાય છે . તે ફરી ડાબી બાજુ વળીને ત્રણ કિલોમીટર જાય છે . તે પછી જમણી બાજુ વળીને સીધો ચાલે છે . તો હવે તે કઈ દિશામાં ચાલે છે ?

( A ) પૂર્વ

( B ) પશ્ચિમ

( C ) ઉત્તર

( D ) દક્ષિણ

 

(74 ) એક ગુપ્ત ભાષામાં A ને Z લખાય છે અને B ને Y લખાય છે . તો D કેવી રીતે લખાય ?

( A ) X

( B ) W

( C ) V

( D ) U

 

(75 ) પ્રકાશ પાદુકોણ કઇ રમત સાથે સંકળાયેલા છે ?

( A ) બેડમિંટન

( B ) ટેબલ ટેનિસ

( C ) લોન ટેનિસ

( D ) ફૂટબોલ

 

(76 ) અમદાવાદ અને દિલ્લી વચ્ચે રેલ માર્ગે આશરે કેટલું અંતર છે ?

( A ) 500 કિલોમીટર

(B ) 1000 કિલોમીટર

( C ) 2000 કિલોમીટર

( D ) 3000 કિલોમીટર

 

(77 ) માનવ શરીરનું સામાન્ય તાપમાન કેટલું હોય છે ?

( A ) 27 ડિગ્રી સેલ્શિયસ

( B ) 37 ડિગ્રી સેલ્શિયસ

( C ) 47 ડિગ્રી સેલ્શિયસ

( D ) 57 ડિગ્રી સેલ્શિયસ

 

(78 ) માઇક્રોસોફ્ટ કોર્પોરેશનનું મુખ્ય મથક ક્યાં આવેલું છે ?

( A ) કેલિફોર્નિયા

( B ) વૉશિંગ્ટન

( C ) ન્યૂયોર્ક

( D ) લંડન

 

(79 ) જ્યારે ભારતને 1947 માં આઝાદી મળેલ ત્યારે ઇંગ્લેન્ડના પ્રધાનમંત્રી કોણ હતા ?

( A ) ક્લિમેન્ટ એટલી

( B ) સ્ટેનલી બોલ્ડવીન

( C ) વિન્સ્ટન ચર્ચિલ

( D ) એન્થની દંડન

 

(80 ) A B ની બહેન છે . C B ની પત્ની છે . D C ની સાસુ છે . તો A ના દિકરા અને D ના પતિ વચ્ચે શું સંબંધ છે ?

( A ) પિતા પુત્ર

( B ) સસરા - જમાઇ

( C ) કાકા – ભત્રીજા

(D ) દાદા – પૌત્ર

 

(81 ) A અને B ભાઈઓ છે . C A નો દિકરો છે . D B ના પિતા છે . તો D ના પત્ની સાથે C નો શું સંબંધ છે ?

( A ) પૌત્ર

( B ) પૌત્રી

( C ) ભત્રીજા

( D ) જમાઈ

 

(82 ) A B ની પત્ની છે . C A નો ભાઈ છે . D C ની સાસુ છે . તો D ની પુત્રી સાથે A નો શું સંબંધ છે ?

( A ) બહેન

(B ) ભાભી

( C ) કાકી

( D ) નણંદ

 

(83 ) સાત વ્યક્તિઓ એક લાઈનમાં ઊભા છે . D E અને C ની વચ્ચે છે . A અને G લાઇનના બંને છેડા પર છે . D એ લાઇનની વચ્ચે ઊભા છે . B A અને C ની વચ્ચે છે . તો B અને D વચ્ચે કોણ છે ?

( A ) A

(B ) C

( C ) F  

(D ) G

 

(84 ) સાત વ્યક્તિઓ એક સીધી લાઈનમાં ઊભા છે . R P અને V ની વચ્ચે છે . T V અને U ની વચ્ચે છે . S અને Q બાજુ બાજુમાં છે . T લાઈનની વચ્ચે છે . તો પછી V અને U ની વચ્ચે કોણ છે ?

( A ) R

( B ) S

(C ) T

( D ) Q

 

(85 ) છ વ્યક્તિઓ એક ગોળ ટેબલની ફરતે બેઠા છે . A અને Z સામસામે બેઠા છે . Y C અને Z ની વચ્ચે બેઠા છે . B A અને X ની વચ્ચે બેઠા છે . B A ની ડાબી બાજુએ બેઠા છે . તો C ની જમણી બાજુ કોણ છે ?

(A ) A

( B ) X

(C ) Z

( D ) Y

 

(86 ) છ વ્યક્તિઓ એક ગોળ ટેબલની ફરતે બેઠા છે . V M અને W ની વચ્ચે બેઠા છે . T અને V સામસામે બેઠા છે . R T ની જમણી બાજુ બેઠા છે . તો V ની સામે કોણ છે ?

( A ) M

( B ) R

(C ) T

( D ) X

 

(87 ) Cr.PC.107 શેના વિશે છે ?

( A ) વોરંટની બજવણી બાબત

( B ) સેશન્સ કોર્ટના કાર્યક્ષેત્ર બાબત

( C ) APP ની નિમણુંક બાબત

(D ) સુલેહ જાળવવા બાબત

 

(88 ) Cr.P.C. ની કઈ કલમ મુજબ F.I.R. દાખલ થાય છે ?

( A ) કલમ 145

( B ) કલમ 154

( C ) કલમ 164

( D ) કલમ 146

 

(89 ) Cr.PC. ની કઈ કલમ મુજબ પોલીસને વોરંટ વગર ધરપકડ કરવાની સત્તા મળેલી છે ?

( A ) કલમ 37

(B ) કલમ 41

( C ) કલમ 49

( D ) કલમ 52

 

(90 ) Cr.P.C. ની કઈ કલમ મુજબ ખાનગી વ્યક્તિને ઘરપકડ કરવાની સત્તા મળેલી છે ?

( A ) કલમ 42

(B ) કલમ 43

( C ) કલમ 44

( D ) કલમ 45

 

(91 ) ભારતીય પુરાવા અધિનિયમનું કર્યું પ્રકરણ મૌખિક પુરાવા વિશે છે ?

( A ) પ્રકરણ – 3

( B ) પ્રકરણ - 4

( C ) પ્રકરણ - 5

( D ) પ્રકરણ - 6

 

(92 ) ભારતીય પુરાવા અધિનિયમનું કર્યું પ્રકરણ સાક્ષીઓ વિશે છે ?

( A ) પ્રકરણ - 7

( B ) પ્રકરણ - 8

(C ) પ્રકરણ - 9

( D ) પ્રકરણ - 10

 

(93 ) IPC નું કયું પ્રકરણ ચૂંટણીઓના ગુનાને લગતું છે ?

( A ) પ્રકરણ – 7એ

( B ) પ્રકરણ - 9એ

( C ) પ્રકરણ - 11એ

( D ) પ્રકરણ - 13એ

 

(94 ) IPC ની છેલ્લી કલમ શેના વિશે છે ?

( A ) ગુના કરવાની કોશિશ

( B ) કાવતરા

( C ) રાજ્ય વિરુદ્ધના ગુના

( D ) બળાત્કારના ગુના અંગે થયેલા સુધારા

(95 ) IPC નું છેલ્લું પ્રકરણ કર્યું છે ?

( A ) પ્રકરણ - 25

( B ) પ્રકરણ – 21

( C ) પ્રકરણ - 19

(D ) પ્રકરણ – 23

 

(96 ) IPC બાબતે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી ?

( A ) પ્રકરણ – 17 મિલકત વિરુદ્ધના ગુનાઓનું છે .

( B ) પ્રકરણ – 18 શરીર સંબંધી ગુનાઓનું છે .

( C ) પ્રકરણ – 15 ધર્મ સંબંધી ગુનાઓનું છે .

( D ) પ્રકરણ - 9 રાજ્ય સેવક સંબંધી ગુનાઓનું છે .

 

(97 ) બહુ ચર્ચિત નિર્ભયા બનાવ દિલ્હીમાં કયા વર્ષમાં થયો હતો ?

( A ) 2010

( B ) 2011

(C ) 2012

( D ) 2013

 

(98 ) સુરેશ એક મોબાઈલ ફોનની ચોરી કરે છે . તેણે IPC ની કઈ કલમ મુજબ ગુનો કર્યો કહેવાય ?

( A ) કલમ 259

( B ) કલમ 314

(C ) કલમ 379

( D ) કલમ 420

 

(99 ) મોહન શ્યામને જાનથી મારી નાંખવા માટે ચપ્પુ મારે છે પણ શ્યામ બચી જાય છે . મોહને IPC ની કઈ કલમ મુજબ ગુનો કર્યો કહેવાય ?

( A ) કલમ 302

( B ) કલમ 307

( C ) કલમ 314

( D ) કલમ 321

 

(100 ) મીના પોલીસમાં તેના પતિ દ્વારા થતી શારીરિક અને માનસિક સતામણી અંગે ફરિયાદ કરે છે . પોલીસ IPC ની કઈ કલમ મુજબ ગુનો દાખલ કરશે ?

( A ) કલમ 298એ

( B ) કલમ 398એ

( C ) કલમ 498એ

( D ) કલમ 506એ


Police Constable Exam Paper Solution PFD File 2019 Questions and Answers: click here


No comments:

Post a Comment

આ વેબસાઇટ વિશે આપનો અભિપ્રાય અવશ્ય જણાવો.આપ અમારા બ્લોગની આ શૈક્ષણિક માહિતીને બાળકો સુધી પહોંચાડવામાં મદદ કરશો એવી આશા સાથે જય હિન્દ ! જય ભારત !