BREAKING NEWS

નમસ્તે!વિદ્યાર્થી મિત્રો, નિયમિત શૈક્ષણિક વિડીયો જોવા માટે આમરી યુ ટ્યુબ ચેનલ Education Everyday ને સબસ્ક્રાઈબ કરો. જેથી આપ ધોરણ 1 થી 12ના દરેક વિષયોના પાઠ્યપુસ્તક આધારિત શૈક્ષણિક વીડિયો નિહાળી અભ્યાસ કરી શકો છો. શૈક્ષણિક માહિતી સાથેની POST નિયમિત વાંચવાં માટે અમારા બ્લોગની અવશ્ય મુલાકાત લો .

Saturday, December 4, 2021

Police Constable Exam Paper Solution PFD File 2016

Jidiya Sanjay ,create a blog

Police Constable Exam Paper Solution PFD File 2016


👉Police Constable Exam Paper Solution PFD File 2016 👇(LAST માં ડાઉનલોડ પીડીએફ ફાઇલ ની લિન્ક આપેલ છે. )

👉Police Constable Exam Paper Solution 2016 Video : Click Here

ISRO ( ઇન્ડિયન સ્પેસ સિસર્ચ ઓર્ગેનાઇઝેશન ) એ તાજેતરમાં સપ્ટેમ્બર – 2016 માં એકી સાથે કેટલા ઉપગ્રહ ( સેટેલાઈટ) સ્પેસ ( space ) માં મોકલ્યા ?

4

8

12

16

કુસ્તીમાં ઓલમ્પિકમાં મેડલ જીતવાવાળી પ્રથમ ભારતીય મહિલા કોણ છે?

પી.વી.સંધુ

સાક્ષી માલિક

ગીતા ફોગટ

દિપીકા કુમારી

પેરા ઓલમ્પિક ગેમ્સ – 2016 માં તાજેતરમાં દીપા મલિક એ કઈ રમતમાં મેડલ જીતેલ છે?

ઊંચી કૂદ

શોટ પુટ ( ગોળા ફેંક )

ભાલા ફેંક ( જેવીલીન થ્રો )

લાંબી કૂદ

કયા પ્રથમ ભારતીયે પેરાઓલમ્પિકમાં બે ગોલ્ડ મેડલ જીત્યા ?

દેવેન્દ્ર જાજરીયા

મેરિચયન તેગવેલું

વરુણી ભાટ્ટી

રાજેન્દ્રસિંહ રાહેલુ

રાષ્ટ્રીય રમતોમાં ગુજરાત સૌથી વધારે 10 ગોલ્ડ મેડલ ક્યારે જીત્યું ?

1985, નવી દિલ્હી

1997, કર્ણાટક

2007, આસામ

2015, કેરાલા

રીઓ ઓલમ્પિક – 2016 માં 100 મીટર દોડમાં ગોલ્ડ મેડલ મેળવનાર ઉસેન બોલ્ટ ક્યાં દેશના વતની છે?

અમેરિકા

જમૈકા

સાઉથ આફ્રિકા

ઈંગ્લેન્ડ

તાજેતરમાં નવી દિલ્હી ખાતે યોજાયેલ યોગાની આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું ઉદ્ ઘાટન કોણે કર્યું ?

રાષ્ટ્રપતિ શ્રી પ્રણવ મુખર્જી

ઉપરાષ્ટ્રપતિ શ્રી હામિદ અન્સારી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી

ગૃહ મંત્રી શ્રી રાજનાથ સિંહ

2016 ના વિમ્બલ્ડન ટેનિસ ચેમ્પિયનશીપમાં પુરુષોની વિમ્બલ્ડન ટ્રોફી કોણે જીતી ?

એન્ડી મૂરે

મિલોસ રાઉનીક

રોજર ફેડરર

રફેલ નાડાલ

 ફ્રેંચ ઓપન ટેનિસ ચેમ્પિયનશીપ – 2016 માં મિક્સ ડબલ્સનો ખિતાબ કોણે જીત્યો ?

લિયેન્ડર પેસ – માર્ટિના હિંગિસ

સાનિયા મિર્ઝા – ઇવાન કોડીક

સાનિયા મિર્ઝા – રોહન બોપન્ના

વિનસ વિલિયમ – રાજીવ રામ

 નીચેનામાંથી કયું લિપ વર્ષ નથી ?

2008

1800

19080

440

યોગ્ય વિકલ્પ પસંદ કરી શ્રેણી પૂરી કરો: 3,4,9,6,27,8, ........................

64

10

81

54

સમસંબંધને આધારે યોગ્ય વિકલ્પ પસંદ કરો: મકાન : દીવાલ : : દેશ : ?

સરહદ

રાજ્ય

સમુદ્ર

સૈન્ય

એક સ્ત્રીએ પુરુષને આંગળી ચીંધીને કહ્યું કે તેના ભાઇનો પિતા એ મારા દાદાનો એક માત્ર પુત્ર છે. તો સ્ત્રીનો પુરુષ સાથે શો સંબંધ હશે?

પુરુષની બહેન છે.

પુરુષની માં છે.

પુરુષની દીકરી છે.

પુરુષની દાદી છે.

જો 1 જાન્યુઆરી 2014 ના રોજ બુધવાર હોય તો 1 જાન્યુઆરી 2015 ના રોજ કયો વાર હશે ?

રવિવાર

બુધવાર

ગુરુવાર

શુક્રવાર

10 માણસો એક કામ 10 દિવસમાં પૂરું કરે છે જો કામ એક દિવસમાં પૂરું કરવું હોય તો કેટલા માણસો જોઈએ ?

20

50

100

200

કઈ સંખ્યા સૌથી મોટી છે ?

-10

-20

-30

-40

1000 × 0.05 × .01 × 100

0.5

5

50

500

400 + 50 + 3000 – 200 + 6

3256

3656

3156

3356

‘અ’ , ભારતનો નાગરિક ઑસ્ટ્રેલિયામાં જઈ ખૂન કરીને ભારત પરત આવી જાય છે. ભારતમાં આવ્યા બાદ આ ગુનાની જાણ થાય છે.

‘અ’ ભારતમાં ગુનો ન કરેલ હોય ભારતીય ફોજદારી ધારા હેઠળ જવાબદાર ઠરશે નહીં.

‘અ’ સામે ભારતમાં જે સ્થળે તે મળી આવે તે સ્થળની અદાલતમાં ભારતીય ફોજદારી ધારા હેઠળ ટ્રાયલ ચાલશે.

‘અ’ સામે ભારતમાં જે સ્થળે તે મળી આવે તે સ્થળની અદાલતમાં ઓસ્ટ્રેલિયાના ફોજદારી ધારા હેઠળ ટ્રાયલ ચાલશે.

‘અ’ જો ભવિષ્યમાં ઓસ્ટ્રેલીયા જાય તો જ તેની સામે ઓસ્ટ્રેલીયાનાં ફોજદારી ધારા હેઠળ ટ્રાયલ ચાલશે.

ભારતીય ફોજદારી ધારા અન્વયે “ ગેરકાયદેસર મંડળી” માં ન્યુનત્તમ કેટલા સભ્યો હોવા જોઈએ?

પાંચ

સાત

આઠ

નવ

‘અ’ અને ‘બ’ જાહેર સ્થળે એકબીજા સાથે મારામારી કરી જાહેર શાંતિનો ભંગ કરે છે. નીચેના પૈકી તેઓ ક્યા ગુના માટે જવાબદાર ઠરી શકે ?

ગેરકાયદેસર મંડળીના સભ્યો

બખેડો

હુલ્લડ

બિગાડ ( મિસચિફ )

ભારતીય ફોજદારી ધારો ઘડવામાં કોનું પ્રદાન રહેલ છે ?

લોર્ડ માઉન્ટબેટન

સર ફેડરિક પોલોક

લોર્ડ મેકોલે

લોર્ડ વિલિયમ બેન્ટિક

ભારતીય ફોજદારી ધારા અન્વયે “ ગુનાહિત કાવત્રા” માં ન્યૂનતમ કેટલાં વ્યક્તિ હોવા જોઈએ ?

બે

ત્રણ

પાંચ

સાત

‘અ’ , ‘બ’ ને પાઈપથી પગ પર ફટકો મારે છે, પરિણામે ‘બ’ ને પગે ફ્રેકચર થાય છે તથા તેને બે દિવસ હોસ્પિટલમાં સારવાર લેવી પડે છે. અહીં ‘અ’ કયા ગુના માટે જવાબદાર ઠરશે ?

સાદી ઈજા

ગંભીર ઈજા

ઈરાદાપૂર્વકની સાદી ઈજા

ખૂનનો પ્રયત્ન

ભારતીય ફોજદારી ધારામાં કેટલી કલમો છે?

1 થી 489

1 થી 511

1 થી 598

1 થી 623

‘ખૂન’ માટેની ભારતીય ફોજદારી ધારા અન્વયેની સજાની જોગવાઈ કઈ કલમમાં છે.

299

300

301

302

‘અ’ ઘરેણાંની ચોરી કરવાના ઈરાદાથી ઘરેણાંની પેટી તોડે છે . પરંતુ પેટીમાં ઘરેણાં નથી . અહીં ‘અ’ ..........................

ચોરીના ગુના માટે જવાબદાર છે.

ચોરી કરવાનો પ્રયત્નનાં ગુના માટે જવાબદાર છે.

મિલકતની ગુનાહિત ઉચાપત કરે છે.

કોઈ ગુનો કરતો નથી.

‘અ’ , ‘બ’ ની માલિકીનાં બળદને મારી નાખે છે. અહીં ‘અ’ ભારતીય ફોજદારી ધારા હેઠળ કયો ગુનો કરે છે ?

સાપરાધ મનુષ્ય વધ

ખૂન

બિગાડ

મિલકતની ગુનાહિત ઉચાપત

નીચેનામાંથી કઈ ભારતીય બંધારણ માન્ય ભાષાઓની યાદીમાં નથી ?

નેપાલી

ગુજરાતી

રાજસ્થાની

સિંધી

ભારત દેશના બંધારણીય વડા છે. –

ભારતના વડાપ્રધાન

ભારતના રાષ્ટ્રપતિ

ભારતના મુખ્ય ન્યાયાધીશ

ભારતના નાયબ વડાપ્રધાન

ભારતમાં રાજ્યના રાજ્યપાલ ( ગવર્નર ) ની નિમણૂક કોણ કરે છે ?

વડાપ્રધાન

રાજ્યની હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ

ભારતની સંસદ

ભારતના રાષ્ટ્રપતિ

ભારતીય બંધારણમાં પ્રસ્તાવનામાં સમાજવાદી શબ્દ ક્યાં સુધારાથી ઉમેરવામાં આવ્યો ?

પ્રથમ સુધારો ( 1951)

પાંત્રીસમો સુધારો ( 1975)

બેતાલીસમો સુધારો ( 1976)

ત્રેપનમો સુધારો ( 1986)

નિમ્નલિખિત પૈકી કઈ અખિલ ભારતીય સેવા નથી ?

ભારતીય પ્રશાસનિક સેવા

ભારતીય પોલીસ સેવા

ભારતીય વન સેવા

ભારતીય વિદેશ સેવા

ભારતીય બંધારણમાં ક્યા અનુચ્છેદ હેઠળ રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન લાગૂ થઈ શકે છે ?

અનુચ્છેદ 200

અનુચ્છેદ 300

અનુચ્છેદ 356

અનુચ્છેદ 370

રાજ્યસભાના વર્તમાનમાં સભાપતિ કોણ છે?

સુમિત્રા મહાજન

અરુણ જેટલી

હામિદ અન્સારી

પ્રણવ મુખર્જી

ભારતમાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે લાયકાત ન્યૂનતમ વય છે .

25 વર્ષ

30 વર્ષ

35 વર્ષ

કોઈ ન્યૂનતમ વય મર્યાદા નથી.

હાઇકોર્ટની બંદી પ્રત્યક્ષીકરણ ( Habeas Corpus ) રીટની સત્તા બંધારણના કયા અનુચ્છેદ મુજબ છે?

અનુચ્છેદ 32

અનુચ્છેદ 226

અનુચ્છેદ 154

અનુચ્છેદ 201

સૌર પરિવારનો સૌથી મોટો ગ્રહ કયો છે?

બુધ

ગુરુ

પૃથ્વી

મંગળ

રીક્ટર ( રિચર ) માપક્રમ શું માપે છે?

મેગ્માનું તાપમાન

ભૂકંપની તીવ્રતા

ભૂકંપની વ્યાપકતા

સીરભંગ પ્રક્રિયા

ક્યા પ્રકારના ખડકો પ્રાથમિક કે મૂળ ખડકો છે?

પ્રસ્તર

રૂપાંતરિત

સેંદ્રિય

આગ્નેય

સૌથી વધુ સખત ખનીજ કઈ છે ?

ટાલ્ક

હીરો

સલ્ફર

જીપ્સમ

સૂર્યના પારજાંબલી કિરણોને શોષી લેનાર કયો વાયુ છે ?

હિલિયમ

ઓઝોન

ક્રિપ્ટૉન

ઓર્ગન

કયા સાધનથી ભેજના પ્રમાણની આપોઆપ નોંધ લેવાય છે ?

હાઈગ્રોમીટર

વર્ષામાંપક

એનિમોમીટર

બેરોમીટર

‘ ભારતનો સંત્રી’ એટલે શું ?

હિન્દ મહાસાગર

કચ્છનો અખાત

અરવલ્લી પર્વત

હિમાલય પર્વત

કયા શહેર પાસેથી ભારતનો પ્રમાણસમય નક્કી થયેલો છે ?

વારાણસી

અલ્હાબાદ

કોલકાતા

પટણા

1024 બિટ્સ = .............................

1 KB

1 MB

1 TB

એકપણ નહીં.

WAN નું પૂરું નામ લખો .

Wireless Are Network

Wall Area Network

Wide Area Network

Wi- Fi Area Network

નીચેનામાંથી કયો વિકલ્પ ઈન્ટરનેટ સાથે સંબંધિત છે ?

URL

DMP

BPM

URK

નીચેનામાંથી કયો વિકલ્પ ઇન્ટરનેટ શોધ ઍન્જિન નથી ?

Google

Yahoo !

Bing

King

ઈમેલમાં CC નો અર્થ શું છે ?

Cut & Copy

Copy Case

Carbon Copy

એકપણ નહીં

................................એ ઓપરેટિંગ સિસ્ટમનું નામ નથી.

Window XP

Linux

Ubuntu

Apple

વિદ્યાર્થીઓના નામ સરનામાં કોમ્પ્યુટરમાં સ્ટોર કરવા માટે કયા સોફ્ટવેરનો ઉપયોગ થાય ?

Word

Power Point

Write

Access

OCR નું પૂરું નામ ..............

ઓપ્ટિકલ કેરેક્ટર રેકગ્નીસન 

ઓલ કેરેક્ટર રેકગ્નીસન

ઓલ્ડ કેરેક્ટર રેકગ્નીસન

એકપણ નહીં

PDF નો અર્થ થાય છે. 

પ્યોર ડોક્યુમેન્ટ ફોર્મેટ

પ્યોર ડોક્યુમેન્ટ ફૉન્ટ

પૉર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ

એકપણ નહીં

ઇન્ટરનેટના સંદર્ભમાં ISP નું આખું નામ ........................ થાય છે.

Internet Service Provider

Internet Show Provider

Internet Speed Provider

Internet Space Provider

રામકૃષ્ણ મિશનની સ્થાપના કોણે કરેલ ?

રાજારામ મોહન રાય

સ્વામી રામકૃષ્ણ

સ્વામી વિવેકાનંદ

સ્વામી દયાનંદ સરસ્વતી

સન્ 1526 ઈ. માં પાણીપતનું પ્રથમ યુદ્ધ કોના વચ્ચે થયેલ ?

અકબર તથા હેમૂ વચ્ચે

રાણા સાંગા તથા ઔરંગજેબ વચ્ચે

બાબર તથા હેમૂ વચ્ચે

બાબર તથા ઈબ્રાહીમ લોધી વચ્ચે

મધ્યકાલીન ભારતમાં ‘ મુહમ્મદાબાદ’ તરીકે પ્રસિદ્ધ સ્થળ હતું ?

અમદાબાદ

કચ્છ

પાટણ

ચાંપાનેર

‘ જલિયાંવાલા બાગ’ ક્યાં સ્થિત છે?

ચંડીગઢમાં

અમૃતસરમાં

જાલંધરમાં

પઠાણકોઠમાં

બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલયના સંસ્થાપક કોણ હતા?

બાલ ગંગાધર તિલક

મદન મોહન માલવીય

એની બેસન્ટ

સરદાર પટેલ

ભારતના પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા?

વિલિયમ બેન્ટિક

લોર્ડ વિલિન્ગ્ડન

લોર્ડ મૈકૉલે

લોર્ડ હેસ્ટીન્ગ્જ

ભારતમાં ‘ થિયોસૉફિકલ સોસાયટી’ ની સ્થાપના કોણે કરેલ હતી?

સ્વામી વિવેકાનંદ

બાલ ગંગાધર તિલક

એની બેસન્ટ

મહર્ષિ અરવિંદ

‘ઇન્ડિકા’ પુસ્તકના રચયિતા છે?

કૌટિલ્ય

હ્યુએન ત્સાંગ

ફાહ્યાન

મૈગેસ્થનીજ

1853 માં ભારતમાં સર્વપ્રથમ રેલવે લાઇનની શરૂઆત કયા બે સ્ટેશન વચ્ચે થયેલ ?

દિલ્લી – મુંબઈ

મુંબઈ – થાણે

મુંબઈ – પુણે

દિલ્લી – અમદાવાદ

જે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે તે વ્યક્તિને તે માટેના કારણોની જાણ કરવી .........

જરૂરી નથી.

તેના વકીલ માંગણી કરે તો જ .

ફરજિયાત છે.

પોલીસ અધિકારી ઈચ્છે તો જ.

પત્ની , સંતાનો અને માતાપિતાના ભરણપોષણ માટેનો હુકમ કરવાની જોગવાઈ સી. આર. પી. સી. ની કઈ કલમમાં છે ?

સી. આર. પી. સી. કલમ – 13

સી. આર. પી. સી. કલમ – 25

સી. આર. પી. સી. કલમ – 125

સી. આર. પી. સી. કલમ – 1

સી. આર. પી.સી. ની કલમ – 107 અનુસાર સંબંધિત વ્યક્તિએ સુલેહ – શાંતિ જાળવવા માટેની મહત્તમ મુદત શું છે?

ત્રણ વર્ષ

બે વર્ષ

એક વર્ષ

પાંચ વર્ષ

સી. આર. પી. સી. ની જોગવાઇઓ અનુસાર , નીચેનામાંથી ક્યા અધિકારી પાસેથી આદેશ મેળવીને , નોન – કોગ્નીઝેબલ ગુનાની તપાસ કરી શકાય ?

એકઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ

જીલ્લા પોલીસ અધિક્ષક

ડી. વાય. એસ. પી.

જ્યુડિશિઅલ મેજીસ્ટ્રેટ – ફર્સ્ટ કલાસ

સી. આર. પી. સી. ના પ્રબંધો અનુસાર , ‘ફરારી’ માટેના જાહેરનામાની મુદ્દત કેટલા દિવસની હોય છે ?

પંદર દિવસ

સાત દિવસ

એકવીસ દિવસ

ત્રીસ દિવસ

સી. આર. પી. સી. ના પ્રબંધો સંદર્ભે , તહોમતનામાનો હેતુ શું છે ?

આરોપીને ધમકાવવો

તકસીરવાર ઠરાવવો

આરોપીને ગુના અંગેની જાણ કરવી

સાક્ષી હાજર રહે તે માટે સૂચના આપવી

દસ્તાવેજ “ ની વ્યાખ્યામાં નીચેનામાંથી કઈ બાબતનો સમાવેશ થાય છે ?

શિલાલેખ

ધાતુપત્ર

મુદ્રિત સામગ્રી

ઉપરના તમામ (A),(B),અને (C)

ગૌણ ( Secondary ) પૂરાવો નીચેનામાંથી કયા સંજોગોમાં રજૂ કરી શકાય ?

જ્યારે મૂળ દસ્તાવેજનો નાશ થઈ ગયો હોય

જ્યારે મૂળ દસ્તાવેજ સામા પક્ષકાર પાસે હોય

જ્યારે મૂળ દસ્તાવેજ ખોવાઈ ગયો હોય

ઉપરના બધાજ સંજોગોમાં (A),(B),અને (C)

હકીકત ( FACT ) શબ્દમાં નીચેનામાંથી કઈ બાબતનો સમાવેશ થાય છે ?

કોઈ વ્યક્તિ અમુક શબ્દ બોલ્યો

કોઈ વ્યક્તિએ કંઇક સાંભળ્યું અથવા જોયું

કોઈ વ્યક્તિની અમુક પ્રતિષ્ઠા હોય

ઉપરના તમામ (A) , (B) અને ( C)

ઈન્સાફી કાર્યવાહીના ક્યા તબક્કે સૂચક પ્રશ્ન પૂછવામાં આવે છે ?

પુન: તપાસ સમયે

સર તપાસ સમયે

ઉલટ તપાસ સમયે

સર તપાસ અને પુન: તપાસમાં

ભારતના પુરાવાના કાયદાના સંદર્ભે , નીચેનામાંથી સહતહોમતદાર કોને ગણી શકાય ?

ગુનાને નજરે જોનાર

ગુનાની જગ્યા પર નિવાસ કરનાર

ગુનો થયાની માહિતી હોવા છતાં પોલીસને જાણ ન કરનાર

ગુનામાં સાથ આપનાર કે ભાગીદાર

ભારતના પુરાવાના કાયદાની કલમ – 32(1) અન્વયે કરવામાં આવેલ મરણોત્તર નિવેદન ( Dying Declaration ) નીચેનામાંથી કઈ કાર્યવાહીમાં ગ્રાહ્ય ગણાય છે?

દિવાની કાર્યવાહીમાં

ફોજદારી કાર્યવાહીમાં

(A) અને (B) બંનેમાં

ઉપરમાંથી કોઇનામાં નહીં

ભારતના પુરાવાના કાયદા સંદર્ભે , સર તપાસ એટલે શું ?

સાક્ષીને પુરાવા સાથે બોલાવી તપાસ કરવી

સાક્ષીને સોગંદ પર તપાસ કરવી

સાક્ષીને બોલાવનાર પક્ષકાર દ્વારા તેની તપાસ

ઉપરના તમામ

પાણીની ઘનતા સૌથી વધુ હોય છે ?

100   ͦ સે. પર

0   ͦ સે. પર

-4   ͦ સે. પર

4   ͦ સે. પર

શુદ્ધ પાણીના pΗ નું પ્રમાણ કેટલું હોય છે?

0

7.0

8.0

14.0

હાઈડ્રોજનને સળગાવાથી શું બનશે ?

ઑક્સીજન

રાખ

માટી

પાણી

કૃત્રિમ વરસાદ માટે શાનો ઉપયોગ થાય છે?

સોડિયમ આયોડાઈડ

સિલવર આયોડાઈડ

કેલ્શિયમ આયોડાઈડ

સોડિયમ ઓકસાઈડ

લોહીના દબાણ માપવાના સાધનને શું કહે છે ?

સ્ટેથોસ્કોપ

સ્પીડોમીટર

સ્ફિગ્મોમેનોમીટર

સ્ફિરોમીટર

કયું જોડકું ખોટું છે ?

શુક્રપિંડ – ટેસ્ટોસ્ટેરોન

સ્વાદુપિંડ – ઇન્સ્યુલીન

પિચ્યુટરી – ઈસ્ટ્રોજન

એડ્રીનલ – કાર્ટીસોલ

કયો પદાર્થ કાર્બનથી બનેલો નથી ?

હિરો

કોલસો

ચાંદી

ગ્રેફાઈટ

લાફિંગ ગેસ તરીકે ઓળખાય છે ?

નાઇટ્રોજન ઓકસાઈડ

નાઇટ્રસ ઓકસાઈડ

નાઇટ્રસ ડાયોક્સાઈડ

નાઇટ્રોજન ઓકસાઈડ

કયા રોગકારક વિષાણુના કારણે કમળો થાય છે?

હિપેટાઈટિસ

ઈ કોલાઈ

ટ્યુબરકલ બેસીલસ

બેસીલસ એન્થ્રેસીસ

2020 ની ઓલમ્પિક રમતો કયા શહેરમાં યોજાનાર છે ?

ટોકિયો

વોશિંગ્ટન

શાંઘાઈ

મોસ્કો

ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ કોણ છે?

જસ્ટિશ આર સુભાષ રેડ્ડી

જસ્ટિશ કલ્પેશ જવેરી

જસ્ટિશ બી. એન. કારીયા

જસ્ટિશ અલ્પેશ વાય કોગજે

ધોળાવીરા ગુજરાતમાં કયા જિલ્લામાં આવે છે?

બનાસકાંઠા

પાટણ

કચ્છ

ભાવનગર

‘ જય જય ગરવી ગુજરાત’ કાવ્યના કવિ કોણ છે ?

કલાપી

નર્મદ

સ્નેહરશ્મિ

કાન્ત

એક નોટિકલ માઈલ બરાબર :

1.85 કિ. મી.

1.61 કિ. મી.

1.65 કિ. મી.

1.4 કિ. મી.

‘ ભારતની પ્રજા અતિ પ્રાચીન યુગથી પર્યાવરણ પ્રેમી રહી છે’ , એમ શા પરથી કહી શકાય ?

કુટુંબ પ્રેમથી

ઉત્સવ પ્રેમથી

દેશ પ્રેમથી

વૃક્ષ પ્રેમથી

 ધાતુની શોધ નહોતી થઈ ત્યારે શેમાંથી બનાવેલા પાત્રો – વાસણોનો ઉપયોગ થતો હતો ?

માટીમાંથી

અકીકમાંથી

પથ્થરમાંથી

લાકડામાંથી

પાટણનાં પટોળાની કલા કયા રાજવીના સમયમાં વિકાસ પામી હતી ?

સિદ્ધરાજ જયસિંહના

મૂળરાજ સોલંકીના

વનરાજ ચાવડાના

ભીમદેવના

નૃત્યના દેવાધિદેવ કોણ હતા ?

નટરાજ

નારદ

વિષ્ણુ

બ્રહ્મા

મોઢેરાનું સૂર્યમંદિર ગુજરાતનાં કયા જિલ્લામાં આવેલું છે ?

મહેસાણા

સાબરકાંઠા

અમદાવાદ

ખેડા

દેલવાડાના જૈન મંદિરો કયા રાજ્યમાં આવેલાં છે ?

મહારાષ્ટ્ર

ગુજરાત

રાજસ્થાન

મધ્યપ્રદેશ

મનોવિજ્ઞાનની કઈ શાખા સામાજિક પરિસ્થિતિમાં વ્યક્તિના વર્તનને સમજવાનો પ્રયત્ન કરે છે ?

સમાજલક્ષી

વિકાસાત્મક

મનોમાપનલક્ષી

પર્યાવરણલક્ષી

કુદરતના જે સર્જનોમાં ચેતનાનો સંચાર થતો હોય તેને શું કહેવાય ?

નિર્જીવ

અનુવંશ

સજીવ

વારસો

(100) કઈ શૈલીમાં ઉછરેલાં બાળકો સહકારની ભાવના વગરનાં હોય છે ?

(A) આપખુદ

(B) અધિકારવાદી

(C) લાડ લડાવવાની

(D) સામેલગીરી વિનાની

👉Police Constable Exam Paper Solution PFD File 2016: CLICK HERE


No comments:

Post a Comment

આ વેબસાઇટ વિશે આપનો અભિપ્રાય અવશ્ય જણાવો.આપ અમારા બ્લોગની આ શૈક્ષણિક માહિતીને બાળકો સુધી પહોંચાડવામાં મદદ કરશો એવી આશા સાથે જય હિન્દ ! જય ભારત !