પ્રાર્થના સંમેલન માટે ઉપયોગી Day to Day ફાઇલ
( દરરોજ ફાઇલ બનાવનાર : અશ્વિનભાઈ કણઝરિયા)
શ્રી ખંભલાવ પ્રાથમિક શાળા ,જિ. સુ. નગર
પ્રાર્થના સંમેલન માટે ઉપયોગી Day to Day ફાઇલ માં નીચેનાં જેવા વિવિધ મુદ્દાઓનો સમાવેશ થયેલો છે.
૧) આજનો શબ્દ
૨) સુવિચાર
૩) આજનો ઇતિહાસ
૪) આજનો કોયડો
૫) આજનો દિન- વિશેષ
૬) આજના પ્રશ્નો
૭) આજની કહેવત
પ્રાર્થના સંમેલન માટે ઉપયોગી Day to Day PDF ફાઇલ ડાઉનલોડ કરવા માટે
No comments:
Post a Comment
આ વેબસાઇટ વિશે આપનો અભિપ્રાય અવશ્ય જણાવો.આપ અમારા બ્લોગની આ શૈક્ષણિક માહિતીને બાળકો સુધી પહોંચાડવામાં મદદ કરશો એવી આશા સાથે જય હિન્દ ! જય ભારત !