BREAKING NEWS

નમસ્તે!વિદ્યાર્થી મિત્રો, નિયમિત શૈક્ષણિક વિડીયો જોવા માટે આમરી યુ ટ્યુબ ચેનલ Education Everyday ને સબસ્ક્રાઈબ કરો. જેથી આપ ધોરણ 1 થી 12ના દરેક વિષયોના પાઠ્યપુસ્તક આધારિત શૈક્ષણિક વીડિયો નિહાળી અભ્યાસ કરી શકો છો. શૈક્ષણિક માહિતી સાથેની POST નિયમિત વાંચવાં માટે અમારા બ્લોગની અવશ્ય મુલાકાત લો .

Thursday, September 11, 2025

|| Competitive Exam MCQ Questions and Answers ||

MCQ Quiz
  1. કઈ કૃતિ નાટક સ્વરૂપની છે ?
    ... ✅ સાચો જવાબ: કાન્તા
  2. 'કવિતા શિક્ષણ' ના કર્તા કોણ છે ?
    ... ✅ સાચો જવાબ: બળવંતરાય ઠાકોર
  3. મુનશી પ્રેમચંદની જાણીતી કૃતિ છે ?
    ... ✅ સાચો જવાબ: નિર્મલા
  4. સુધારક યુગના લેખક છે ?
    ... ✅ સાચો જવાબ: મનસુખરામ ત્રિપાઠી
  5. ભૂપસિંહનું પાત્ર કઈ નવલકથામાં છે ?
    ... ✅ સાચો જવાબ: સરસ્વતીચંદ્ર
  6. 'અમે બરફનાં પંખી રે ભાઈ ! ટહુકે ટહુકે પિગળ્યાં' પંક્તિના કવિ છે: ?
    ... ✅ સાચો જવાબ: અનિલ જોશી
  7. દ્વિગુ સમાસનું ઉદાહરણ છે: ?
    ... ✅ સાચો જવાબ: પંચવટી
  8. 'ન તત્ર સૂર્યો ભાતિ' ના સર્જક છે: ?
    ... ✅ સાચો જવાબ: સુરેશ હ. જોશી
  9. બે નવલકથા ગાંધીયુગની છે: ?
    ... ✅ સાચો જવાબ: ગ્રામ લક્ષ્મી - વેવિશાળ
  10. 'પડે છે ત્યારે સઘળું પડે છે' : કઈ વાર્તાની ઉક્તિ છે: ?
    ... ✅ સાચો જવાબ: વિનિપાત

No comments:

Post a Comment

આ વેબસાઇટ વિશે આપનો અભિપ્રાય અવશ્ય જણાવો.આપ અમારા બ્લોગની આ શૈક્ષણિક માહિતીને બાળકો સુધી પહોંચાડવામાં મદદ કરશો એવી આશા સાથે જય હિન્દ ! જય ભારત !