||social science standard 6th chapter 3 Swadhyaay||
||સામાજિક વિજ્ઞાન ધોરણ 6 પ્રકરણ:૩||
||પ્રાચીન નગરો અને ગ્રંથો :સ્વાધ્યાય||
સામાજિક વિજ્ઞાન ધોરણ 6ના અન્ય પ્રકરણના સ્વાધ્યાયના વિડિયો જોવા માટે અહીં કલીક કરો:👇👇
પ્રકરણ:૧: ચાલો, ઇતિહાસ જાણીએ: Click Hereપ્રકરણ:૨: આદિમાનવથી સ્થાયી જીવનની સફર:Click Hereપ્રકરણ:૩: પ્રાચીન નગરો અને ગ્રંથો:Click Hereપ્રકરણ:૪: ભારતની પ્રારંભિક રાજ્યવ્યવસ્થા:Click Hereપ્રકરણ:૫: શાંતિની શોધમાં:બુદ્ધ અને મહાવીર:Click Hereપ્રકરણ:૬: મોર્યયુગ:ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક:Click Hereપ્રકરણ:૭: ગુપ્તયુગ અને અન્ય શાસકો:Click Hereપ્રકરણ:૮: ભારતવર્ષની ભવ્યતા:Click Hereપ્રકરણ:૯: આપણું ઘર:પૃથ્વી:Click Here
1) યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ લખો.
1. સિંધૂખીણની સભ્યતાના અવશેષો સૌ પ્રથમ ક્યાં સ્થળેથી મળી આવ્યા?
- a) હડપ્પા* b) લોથલ c) મોહેંજો દડો d) કાલીબંગાન
2. હડપ્પીય સભ્યતાનું કૃષિક્રાંતીનું મથક કયું નગર હતું?
- a) લોથલ b) મોહેંજો દડો c) કાલીબંગા ( રાજસ્થાન )* d) ધોળાવીરા
3. ઋગવેદમાં કેટલા મંડળો છે ?
- 10
2) ટુંકમાં ઉત્તર આપો.
1. હડપ્પીય સભ્યતાના નગરના રસ્તાનો પરિચય આપો.
- હડપ્પીય સભ્યતાના રસ્તાઓ અત્યંત સુવિધાજનક હતા. શહેરના બે મુખ્ય રાજમાર્ગો હતા. ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ . રસ્તાઓને સમાંતરે શેરીઓ હતી. રસ્તાઓ એકબીજાને કાટખૂણે મળતા. રસ્તા અને શેરીઓ એવી રીતે બનાવ્યા હતા જેથી તેઓ કાટખૂણે મળતા.
- આવી સુવિધાના કારણે સમગ્ર નગર ચોરસ અને લંબચોરસ વિભાગમાં વહેચાઈ જતું. જાહેર રસ્તા પર રાત્રિ પ્રકાશની પણ વ્યવસ્થા હતી.
3. હડપ્પીય સભ્યતાની પ્રજાની સર્જન શક્તિ અને કલાકારીગરી રમકડામા વ્યક્ત થાય છે. સમજાવો.
- તેઓ માટીમાંથી પોતાની કલા દ્વારા ઘણા રમકડા બનાવતા. જેમાં કેટલાક રમકડા તો એવા હતા જેમ કે માથું હલાવતા પ્રાણી, ઝાડ પર ચડતા વાનરની કરામત , સ્ત્રી પુરુષ આકારના રમકડા . તે જોઈ ને સાચે જ આશ્ચર્ય થાય. આમ કહી શકાય કે..
3. લોથલ વિશે નોંધ લખો.
- અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં
- પ્રાચીન સમયમાં એક બંદર અને ઔદ્યોગિક નગર હતું.
- વિદેશ વ્યાપાર અહીંથી થતો.
- dock yard મળી આવ્યું છે. જેનો ઉપયોગ વહાણમાં માલ સામાન ઉતારવામાં થતો હશે.
- મણકા બનાવવા માટેની ફેકટરી મળી આવેલ છે.
- આમ પ્રાચીન સમયમાં તે આંતર રાષ્ટ્રીય વ્યાપાર માટેનું મુખ્ય બંદર હશે તેમ મનાય છે.
3) ખાલી જગ્યા પૂરો.
1) કાલીબંગાન હાલ ......... રાજ્યમાં આવેલ છે. - રાજસ્થાન
2) હડપ્પીય સભ્યતામા મળી આવેલ સ્નાનગૃહ ..... નગરમાં આવેલ છે.
- મોહેંજો દડો.
3). ધોળાવીરા ...... જિલ્લામા મળી આવેલ પુરાતત્વીય સ્થળ છે.
- કચ્છ
4) ખરા - ખોટા જણાવો.
1) હડપ્પીય સભ્યતા મિસર સભ્યતાની સમકાલીન માનવામાં આવે છે. ✓
2) ધોળાવીરા માં વરસાદના પાણીના સંગ્રહની વ્યવસ્થા હતી. ✓
3) ધોળાવીરાની નગરરચના બે ભાગમાં વહેંચાયેલ છે. ×
4) વેદ મુખ્યત્વે સાત છે. ×
ઉપરોક્ત માહિતીને સરળ સમજૂતી સાથેના વિડિયો સ્વરૂપે નિહાળવા માટે અહીં કલીક કરો. 👇👇
No comments:
Post a Comment
આ વેબસાઇટ વિશે આપનો અભિપ્રાય અવશ્ય જણાવો.આપ અમારા બ્લોગની આ શૈક્ષણિક માહિતીને બાળકો સુધી પહોંચાડવામાં મદદ કરશો એવી આશા સાથે જય હિન્દ ! જય ભારત !