BREAKING NEWS

નમસ્તે!વિદ્યાર્થી મિત્રો, નિયમિત શૈક્ષણિક વિડીયો જોવા માટે આમરી યુ ટ્યુબ ચેનલ Education Everyday ને સબસ્ક્રાઈબ કરો. જેથી આપ ધોરણ 1 થી 12ના દરેક વિષયોના પાઠ્યપુસ્તક આધારિત શૈક્ષણિક વીડિયો નિહાળી અભ્યાસ કરી શકો છો. શૈક્ષણિક માહિતી સાથેની POST નિયમિત વાંચવાં માટે અમારા બ્લોગની અવશ્ય મુલાકાત લો .

Saturday, August 22, 2020

સામાજિક વિજ્ઞાન ધોરણ 6 પ્રકરણ:2 : આદિમાનવથી સ્થાયી જીવનની સફર સ્વાધ્યાય ||social science standard 6th chapter 2 Swadhyaay||

Jidiya Sanjay ,create a blog

||social science standard 6th chapter 2 Swadhyaay||
||સામાજિક વિજ્ઞાન ધોરણ 6 :પ્રકરણ:2 ||
||આદિમાનવથી સ્થાયી જીવનની સફર: સ્વાધ્યાય ||

સામાજિક વિજ્ઞાન ધોરણ 6ના અન્ય પ્રકરણના સ્વાધ્યાયના વિડિયો જોવા માટે અહીં કલીક કરો:👇👇

પ્રકરણ:૧: ચાલો, ઇતિહાસ જાણીએ: Click Here
પ્રકરણ:૨: આદિમાનવથી સ્થાયી જીવનની સફર:Click Here
પ્રકરણ:૩: પ્રાચીન નગરો અને ગ્રંથો:Click Here
પ્રકરણ:૪: ભારતની પ્રારંભિક રાજ્યવ્યવસ્થા:Click Here
પ્રકરણ:૫: શાંતિની શોધમાં:બુદ્ધ અને મહાવીર:Click Here
પ્રકરણ:૬: મોર્યયુગ:ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક:Click Here
પ્રકરણ:૭: ગુપ્તયુગ અને અન્ય શાસકો:Click Here
પ્રકરણ:૮: ભારતવર્ષની ભવ્યતા:Click Here
પ્રકરણ:૯: આપણું ઘર:પૃથ્વી:Click Here



1. યોગ્ય  વિકલ્પ પસંદ કરો.
(1) આદિમાનવ નું જીવન કેવું હતું?
Ans - ભટકતું જીવન
(2) આદિમાનવ શિકાર કરવા માટે કયા સાધનોનો ઉપયોગ કરતા નહોતા?
Ans -  a) બંધુક b) પથ્થરના હથિયારો c) હાડકાના હથિયારો d) લાકડાના હથિયારો
(3) ભીમબેટકા કયા રાજયમાં આવેલું છે?
- મધ્યપ્રદેશ
(4) સ્થાયી જીવનથી આદિમાનવે કેવી પ્રવૃત્તિઓ શરૂ કરી નહોતી ?
- a) કૃષિ b) પશુપાલન c) અનાજ સંગ્રહ d) ઉદ્યોગ 
2. ટુંકમાં ઉત્તર આપો.
(1) સ્થાયી જીવન માટેની જરૂરિયાત શા માટે ઉભી થઈ ?
- આદિવાસી ભટકતું જીવન જીવતો. પરંતુ કૃષિની શરૂઆત થતાં માણસે ત્યાં રહેવાની અને પાકની દેખરેખ રાખવાની ફરજ પડી. તેથી સ્થાયી જીવનની જરૂરિયાત ઊભી થઈ.
(2) અગ્નિના ઉપયોગથી આદિમાનવ ના જીવનમાં કેવું પરિવર્તન આવ્યું ?
- અગ્નિ વડે તેઓ માસને શેકીને ખાઈ શકતા.
- પ્રકાશ મેળવવા માટે
- જંગલી પ્રાણીઓથી પોતાનું રક્ષણ કરી શકતા
(3) આદીમાનાવો કેવા પાકો ઉગાડતા હતા?
- ઘઉ, જવ, ચોખા જેવા ધાન્ય પાકો
(4) આદિમાનવ કેવા પશુઓ પાળતા ?
-  તેઓ ઘેટાં ,બકરાં , કૂતરા , ભેંસ ,બળદ પાળતા 
3. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે કહો.
( 1) સ્થાયી જીવન શરૂ થતા આદિમાનવે હિંસક પ્રાણીઓ પાળવાનું શરુ કર્યું. ×
(2) પાષાણ યુગમાં પથ્થરના હથિયારોનો ઉપયોગ થતો હતો.
(3)  ભીમ બેટકામાં  આદિમાનવે સિંહ અને વાઘના ચિત્રો દોરેલાં છે.×
(4)  ભીમ બેટકાની ગુફામાં પ્રાકૃતિક રંગોથી ચિત્રો દોરેલાં છે.

ઉપરોક્ત માહિતીને સરળ સમજૂતી સાથેના વિડિયો સ્વરૂપે નિહાળવા માટે અહીં કલીક કરો. 👇👇



સામાજિક વિજ્ઞાન ધોરણ 6ના અન્ય પ્રકરણના સ્વાધ્યાયના વિડિયો જોવા માટે અહીં કલીક કરો:👇👇

પ્રકરણ:૧: ચાલો, ઇતિહાસ જાણીએ: Click Here
પ્રકરણ:૨: આદિમાનવથી સ્થાયી જીવનની સફર:Click Here
પ્રકરણ:૩: પ્રાચીન નગરો અને ગ્રંથો:Click Here
પ્રકરણ:૪: ભારતની પ્રારંભિક રાજ્યવ્યવસ્થા:Click Here
પ્રકરણ:૫: શાંતિની શોધમાં:બુદ્ધ અને મહાવીર:Click Here
પ્રકરણ:૬: મોર્યયુગ:ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક:Click Here
પ્રકરણ:૭: ગુપ્તયુગ અને અન્ય શાસકો:Click Here
પ્રકરણ:૮: ભારતવર્ષની ભવ્યતા:Click Here
પ્રકરણ:૯: આપણું ઘર:પૃથ્વી:Click Here

No comments:

Post a Comment

આ વેબસાઇટ વિશે આપનો અભિપ્રાય અવશ્ય જણાવો.આપ અમારા બ્લોગની આ શૈક્ષણિક માહિતીને બાળકો સુધી પહોંચાડવામાં મદદ કરશો એવી આશા સાથે જય હિન્દ ! જય ભારત !