||ધોરણ 6 સામાજિક વિજ્ઞાન પ્રકરણ 4 ||
||ભારતની પ્રારંભિક રાજ્યવ્યવસ્થા સ્વાધ્યાય||
||social science class 6th chapter 4th Swadhyaay ||
સામાજિક વિજ્ઞાન ધોરણ 6ના અન્ય પ્રકરણના સ્વાધ્યાયના વિડિયો જોવા માટે અહીં કલીક કરો:👇👇
પ્રકરણ:૧: ચાલો, ઇતિહાસ જાણીએ: Click Hereપ્રકરણ:૨: આદિમાનવથી સ્થાયી જીવનની સફર:Click Hereપ્રકરણ:૩: પ્રાચીન નગરો અને ગ્રંથો:Click Hereપ્રકરણ:૪: ભારતની પ્રારંભિક રાજ્યવ્યવસ્થા:Click Hereપ્રકરણ:૫: શાંતિની શોધમાં:બુદ્ધ અને મહાવીર:Click Hereપ્રકરણ:૬: મોર્યયુગ:ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક:Click Hereપ્રકરણ:૭: ગુપ્તયુગ અને અન્ય શાસકો:Click Hereપ્રકરણ:૮: ભારતવર્ષની ભવ્યતા:Click Hereપ્રકરણ:૯: આપણું ઘર:પૃથ્વી:Click Here
1. વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો.
(1) મહાજન પદ કેટલા હતા?
- 16
(2) મહાજનપદો ક્યાં કાળમાં હતા?
- અનુવૈદિક
(3) નીચેના રાજ્યોમાંથી કયું રાજ્ય ગણરાજય કહેવાતું ?
- વૈશાલી
(4) જનપદોમા કેટલા પ્રકારની રાજ્યવ્યવસ્થા હતી?
- બે
2. ટુંકમાં ઉત્તર આપો.
(1) લોકશાહી અને રાજાશાહી રાજ્યવ્યવસ્થા વચ્ચેનો તફાવત ટુંકમાં સમજાવો.
- જે રાજયતંત્રમાં રાજા મુખ્ય હોય તે રાજાશાહી રાજ્યવ્યવસ્થા કહેવાય. તેમાં સમગ્ર શાસન રાજા પર કેન્દ્રિત હતું.
- જે શાસનમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પ્રજા દ્વારા રાજાને નિમવામાં આવતા તેવા રાજ્યને લોકશાહી કે ગણરાજ્ય કહેવાતું. તેમાં શાસન એક કરતા વધુ સભ્યો તેમજ રાજા દ્વારા ચાલતું.
(2) ગણ રાજ્યની શાસનવ્યવસ્થાની વિશેષતાઓ જણાવો.
- રાજાને જનતા દ્વારા પસંદ કરવામાં આવતા.
- રાજની સત્તા સભાના હાથમાં હતી.
- સભામાં એક પ્રમુખ નિમવામાં આવતો.
- સભામાં મહત્વના પ્રશ્નો પર ચર્ચા કરી નિર્ણયો લેવતા.
3. જોડકા જોડો.
1. મગધ - રાજગૃહ
2. ગાંધાર - તક્ષશિલા
3. વત્સ - કૌશાંબી
4. અવંતી - ઉજ્જયિની
ઉપરોક્ત માહિતીને સરળ સમજૂતી સાથેના વિડિયો સ્વરૂપે નિહાળવા માટે અહીં કલીક કરો. 👇👇
No comments:
Post a Comment
આ વેબસાઇટ વિશે આપનો અભિપ્રાય અવશ્ય જણાવો.આપ અમારા બ્લોગની આ શૈક્ષણિક માહિતીને બાળકો સુધી પહોંચાડવામાં મદદ કરશો એવી આશા સાથે જય હિન્દ ! જય ભારત !