BREAKING NEWS

નમસ્તે!વિદ્યાર્થી મિત્રો, નિયમિત શૈક્ષણિક વિડીયો જોવા માટે આમરી યુ ટ્યુબ ચેનલ Education Everyday ને સબસ્ક્રાઈબ કરો. જેથી આપ ધોરણ 1 થી 12ના દરેક વિષયોના પાઠ્યપુસ્તક આધારિત શૈક્ષણિક વીડિયો નિહાળી અભ્યાસ કરી શકો છો. શૈક્ષણિક માહિતી સાથેની POST નિયમિત વાંચવાં માટે અમારા બ્લોગની અવશ્ય મુલાકાત લો .

Tuesday, August 23, 2022

સામાજિક વિજ્ઞાન ધોરણ 6 થી 8 ના તમામ એકમોના સ્વાધ્યાયના જવાબો PDF FILE

 સામાજિક વિજ્ઞાન ધોરણ 6 થી 8 

સામાજિક વિજ્ઞાનના તમામ એકમોના સ્વાધ્યાયના જવાબોની  PDF FILE

Join WhatsApp Group

ધોરણ 6 સામાજિક વિજ્ઞાન

( File Create By: શિક્ષકશ્રી નિરવ હિરપરા ,જુનાગઢ )

Let's Learn History Journey from Humans to Enduring Life Ancient Cities and Scriptures India's Early Polity Buddha and Mahavira Maurya Age: Chandragupta and Emperor Ashoka Gupta Age and Other Rulers Glory of India Our Home: Earth Earth's Covers Landforms Understand the Map India: Topography, Climate, Vegetation and Wildlife Unity in Diversity Government Local Government Livelihood

  1. ચાલો , ઇતિહાસ જાણીએ 
  2. આદિમાનવથી સ્થાયી જીવનની સફર 
  3. પ્રાચીન નગરો અને ગ્રંથો 
  4. ભારતની પ્રારંભિક રાજ્યવ્યવસ્થા 
  5. શાંતિની શોધમાં બુદ્ધ અને મહાવીર 
  6. મૌર્યયુગ : ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક 
  7. ગુપ્તયુગ અને અન્ય શાસકો 
  8. ભારતવર્ષની ભવ્યતા 
  9. આપણું ઘર : પૃથ્વી 
  10. પૃથ્વીનાં આવરણો 
  11. ભૂમિસ્વરૂપો 
  12. નકશો સમજીએ 
  13. ભારત : ભૂપૃષ્ઠ , આબોહવા , વનસ્પતિ અને વન્યજીવન 
  14. વિવિધતામાં એકતા 
  15. સરકાર 
  16. સ્થાનિક સરકાર 
  17. જીવનનિર્વાહ
ધોરણ 6 સામાજિક વિજ્ઞાનના તમામ એકમોના સ્વાધ્યાયના જવાબો : Click Here

ધોરણ 7 સામાજિક વિજ્ઞાન

( File Create By: શિક્ષકશ્રી નિરવ હિરપરા ,જુનાગઢ )

Rajput Age: New Rulers and States Delhi Sultanate Mughal Empire Medieval Architecture, Cities, Traders and Artisans Tribals (Scheduled Tribes) Nomadic and Free Tribes Bhakti Age: Religious Communities and Thinkers Formation of Regional Culture Eighteenth Century Royal Rulers Earth's Internal Structure and Landforms Environmental Components and Interrelationships  Effects on Organisms Disaster - Management Resource Conservation and Conservation Equality in Democracy State Government Gender Differences Communication - Media and Advertising Market

  1. રાજપૂતયુગ : નવાં શાસકો અને રાજ્યો 
  2. દિલ્લી સલ્તનત 
  3. મુઘલ સામ્રાજ્ય 
  4. મધ્યયુગીન સ્થાપત્યો , શહેરો , વેપારી અને કારીગરો 
  5. આદિવાસી ( અનુસૂચિત જનજાતિઓ ) 
  6. વિચરતી અને વિમુક્ત જાતિઓ 
  7. ભક્તિયુગ : ધાર્મિક સમુદાયો અને વિચારકો 
  8. પ્રાદેશિક સંસ્કૃતિનું ઘડતર 
  9. અઢારમી સદીના રાકીય શાસકો 
  10. પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિસ્વરૂપો 
  11. પર્યાવરણનાં ઘટકો અને આંતરસંબંધો 
  12. વાતાવરણની સજીવો પર અસરો 
  13. આપત્તિ - વ્યવસ્થાપન 
  14. સંસાધનોનું જતન અને સંરક્ષણ 
  15. લોકશાહીમાં સમાનતા 
  16. રાજ્ય સરકાર 
  17. જાતિગત ભિન્નતા 
  18. સંચાર - માધ્યમ અને જાહેરાત 
  19. બજાર

ધોરણ 7 સામાજિક વિજ્ઞાનના તમામ એકમોના સ્વાધ્યાયના જવાબો : Click Here

ધોરણ 8 સામાજિક વિજ્ઞાન

( File Create By: શિક્ષકશ્રી ભાવેશ સથવારા, વિઠોડા પ્રા. શાળા )

Europeans and the establishment of English rule in India British rule in India (1757 AD to 1857 AD) India's first freedom struggle British period cities, cottage industries and industries British period education and.  Social System Freedom - Movements (1885 AD to 1947 AD) Art in Modern India Post-Independence India Resources Minerals and Energy - Resources Agriculture Industry Human - Resources Disaster - Management Indian Constitution Parliament and Law [ Judiciary Social Justice and Social Disharmony Social  - Role of Government in Economic Sector

  1. ભારતમાં યુરોપિયનો અને અંગ્રેજી શાસનની સ્થાપના 
  2. ભારતમાં બ્રિટિશ શાસન ( ઈ.સ. 1757 થી ઈ.સ. 1857 ) 
  3. ભારતનો પ્રથમ સ્વાતંત્ર્યસંગ્રામ 
  4. અંગ્રેજ સમયનાં શહેરો , ગૃહઉદ્યોગો અને ઉદ્યોગો 
  5. અંગ્રેજ શાસન સમયની શિક્ષણ અને સમાજવ્યવસ્થા 
  6. સ્વાતંત્ર્ય - ચળવળો ( ઈ.સ. 1885 થી ઈ.સ. 1947 ) 
  7. આધુનિક ભારતમાં કલા 
  8. સ્વતંત્રતા પછીનું ભારત 
  9. સંસાધન 
  10. ખનિજ અને ઊર્જા - સંસાધન 
  11. ખેતી 
  12. ઉદ્યોગ 
  13. માનવ - સંસાધન 
  14. આપત્તિ - વ્યવસ્થાપન 
  15. ભારતીય બંધારણ 
  16. સંસદ અને કાયદો 
  17. ન્યાયતંત્ર સામાજિક ન્યાય અને સામાજિક વિસંગતતા 
  18. સામાજિક - આર્થિક ક્ષેત્રે સરકારની ભૂમિકા

ધોરણ 8 સામાજિક વિજ્ઞાનના તમામ એકમોના સ્વાધ્યાયના જવાબો : Click Here

સામાજિક વિજ્ઞાન હેતુલક્ષી પ્રશ્નો 

ધોરણ ૬ થી ૮ (ન્યુ)

ધોરણ -૬ -સામાજિક વિજ્ઞાન હેતુલક્ષી પ્રશ્નો : click here 

ધોરણ -૭ -સામાજિક વિજ્ઞાન હેતુલક્ષી પ્રશ્નો : click here 

ધોરણ -૮ -સામાજિક વિજ્ઞાન હેતુલક્ષી પ્રશ્નો : click here 

સામાજિક વિજ્ઞાન USEFUL QUESTIONS PAPER

ધોરણ ૬ થી ૮ (ન્યુ)

(ફાઇલ બનાવનાર શિક્ષકશ્રી : દરજી યકીનકુમાર દેવજીભાઈ )

શ્રી ચિત્રોડ કન્યા પ્રા. શાળા ,તા. રાપર ,જી. કચ્છ. 


સામાજિક વિજ્ઞાન USEFUL QUESTIONS PAPER : ધોરણ -૬ : click here 
સામાજિક વિજ્ઞાન USEFUL QUESTIONS PAPER : ધોરણ -૭ : click here 
સામાજિક વિજ્ઞાન USEFUL QUESTIONS PAPER : ધોરણ -૮ : click here 

પારિભાષિક શબ્દો 

સામાજિક વિજ્ઞાન ધોરણ -૭ પ્રકરણ ૧ થી ૧૮ પારિભાષિક શબ્દો pdf file : click here 


No comments:

Post a Comment

આ વેબસાઇટ વિશે આપનો અભિપ્રાય અવશ્ય જણાવો.આપ અમારા બ્લોગની આ શૈક્ષણિક માહિતીને બાળકો સુધી પહોંચાડવામાં મદદ કરશો એવી આશા સાથે જય હિન્દ ! જય ભારત !