BREAKING NEWS

નમસ્તે!વિદ્યાર્થી મિત્રો, નિયમિત શૈક્ષણિક વિડીયો જોવા માટે આમરી યુ ટ્યુબ ચેનલ Education Everyday ને સબસ્ક્રાઈબ કરો. જેથી આપ ધોરણ 1 થી 12ના દરેક વિષયોના પાઠ્યપુસ્તક આધારિત શૈક્ષણિક વીડિયો નિહાળી અભ્યાસ કરી શકો છો. શૈક્ષણિક માહિતી સાથેની POST નિયમિત વાંચવાં માટે અમારા બ્લોગની અવશ્ય મુલાકાત લો .

Sunday, September 21, 2025

||દાદાસાહેબ ફાળકે એવોર્ડ - 2023||

||દાદાસાહેબ ફાળકે એવોર્ડ - 2023||

👉મલયાલમ ફિલ્મોના સુપર સ્ટાર મોહનલાલને દાદાસાહેબ ફાળકે એવોર્ડ આપવામાં આવશે. 

👉મલયાલમ ફિલ્મોના સૌથી મોટા સ્ટાર્સ મોહનલાલને તેમની લાંબી અને સફળ કારકિર્દી બદલ ભારત સરકાર દ્વારા દાદાસાહેબ ફાળકે એવોર્ડ- ૨૦૨૩થી સન્માનિત કરાશે.

👉માહિતી અને પ્રસારણ મંત્રાલયે શનિવારે તારીખ 20/09/2025 ના રોજ X પર પોસ્ટ કર્યું હતું. 

👉મોહનલાલની અદભૂત સિનેમેટિક યાત્રા પેઢીઓને પ્રેરણા આપે છે.
 
👉૨૩ સપ્ટેમ્બરે ૭૧મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહમાં મોહનલાલને દાદાસાહેબ ફાળકે એવોર્ડ ૨૦૨૩ આપવામાં આવશે.
 
👉આ સન્માન દર વર્ષે એવી વ્યક્તિને આપવામાં આવે છે જેણે ભારતીય સિનેમાના વિકાસ અને યોગદાનમાં વિશેષ ભૂમિકા ભજવી હોય.

👉મોહનલાલ માત્ર મલયાલમ ફિલ્મોના સુપરસ્ટાર જ નથી, પરંતુ તેઓ  દેશભરના પ્રેક્ષકો માટે પ્રેરણારૂપ છે.

No comments:

Post a Comment

આ વેબસાઇટ વિશે આપનો અભિપ્રાય અવશ્ય જણાવો.આપ અમારા બ્લોગની આ શૈક્ષણિક માહિતીને બાળકો સુધી પહોંચાડવામાં મદદ કરશો એવી આશા સાથે જય હિન્દ ! જય ભારત !