BREAKING NEWS

નમસ્તે!વિદ્યાર્થી મિત્રો, નિયમિત શૈક્ષણિક વિડીયો જોવા માટે આમરી યુ ટ્યુબ ચેનલ Education Everyday ને સબસ્ક્રાઈબ કરો. જેથી આપ ધોરણ 1 થી 12ના દરેક વિષયોના પાઠ્યપુસ્તક આધારિત શૈક્ષણિક વીડિયો નિહાળી અભ્યાસ કરી શકો છો. શૈક્ષણિક માહિતી સાથેની POST નિયમિત વાંચવાં માટે અમારા બ્લોગની અવશ્ય મુલાકાત લો .

Wednesday, November 11, 2026

CET 2027-28 Notification, Syllabus, Previous Year Papers & Answer Key

CET EXAM 2027-28

કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET) – 2027

પરીક્ષા માહિતી • અભ્યાસક્રમ • ગુણભાર • જૂના પ્રશ્નપત્રો

તમારી પરીક્ષાની તૈયારી માટે એક જ સ્થળે સંપૂર્ણ માર્ગદર્શન

📌 1. મુખ્ય સત્તાવાર પરિપત્ર

🌐 2. સત્તાવાર વેબસાઇટ અને ઉપયોગી લિંક્સ

📅 3. મહત્વપૂર્ણ તારીખો

📚 4. પરીક્ષાનું માળખું અને ગુણભાર

પરીક્ષાની પદ્ધતિ: MCQ આધારિત (Multiple Choice Questions)
કુલ પ્રશ્નો: 120
કુલ ગુણ: 120
સમય: 150 મિનિટ
માધ્યમ: ગુજરાતી / અંગ્રેજી
પ્રશ્નોનો પ્રકાર: અભ્યાસક્રમ આધારિત
વિશેષ નોંધ: પરીક્ષામાં 30% પ્રશ્નો NEP-2020 મુજબ Competency Based Questions પૂછવામાં આવશે.

📖 5. જૂના પ્રશ્નપત્રો (Previous Year Papers)

વર્ષ પ્રમાણે જૂના પ્રશ્નપત્રો અને તેની PDF.

🎯 6. પરીક્ષાની તૈયારી માટે ખાસ સૂચનો

  • તાર્કિક ક્ષમતા અને ગણિતની નિયમિત પ્રેક્ટિસ કરો.
  • ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી વિષયનું પુનરાવર્તન કરો.
  • પર્યાવરણ વિષયના મહત્વપૂર્ણ મુદ્દાઓનો અભ્યાસ કરો.
  • NEP-2020 આધારિત ક્ષમતાલક્ષી પ્રશ્નોની તૈયારી કરો.
  • જૂનાં પ્રશ્નપત્રોનો અભ્યાસ કરીને પરીક્ષાની તૈયારી મજબૂત બનાવો.

No comments:

Post a Comment

આ વેબસાઇટ વિશે આપનો અભિપ્રાય અવશ્ય જણાવો.આપ અમારા બ્લોગની આ શૈક્ષણિક માહિતીને બાળકો સુધી પહોંચાડવામાં મદદ કરશો એવી આશા સાથે જય હિન્દ ! જય ભારત !