BREAKING NEWS

નમસ્તે!વિદ્યાર્થી મિત્રો, નિયમિત શૈક્ષણિક વિડીયો જોવા માટે આમરી યુ ટ્યુબ ચેનલ Education Everyday ને સબસ્ક્રાઈબ કરો. જેથી આપ ધોરણ 1 થી 12ના દરેક વિષયોના પાઠ્યપુસ્તક આધારિત શૈક્ષણિક વીડિયો નિહાળી અભ્યાસ કરી શકો છો. શૈક્ષણિક માહિતી સાથેની POST નિયમિત વાંચવાં માટે અમારા બ્લોગની અવશ્ય મુલાકાત લો .

Tuesday, March 23, 2021

સામાજિક વિજ્ઞાન ધોરણ 7 ઓનલાઈન ક્વિઝ-5 પ્રકરણ 5 વનવાસી ,વિચરતી જાતિ અને સ્થાનિક સમુદાય || Online Quiz Standard 7th Social Science Ch.5 ||

Jidiya Sanjay ,create a blog

||સામાજિક વિજ્ઞાન ધોરણ 7  ઓનલાઈન ક્વિઝ -5|| 

પ્રકરણ- 5. વનવાસી ,વિચરતી જાતિ અને સ્થાનિક સમુદાય

||Online Quiz Standard 7th Social Science Ch-5 ||
ઓનલાઇન ટેસ્ટ WHATSAPP ગ્રુપમાં જોડાવા માટે અહી ક્લિક કરો 


1. જનજાતિના સભ્યોના ઘરો ક્યાં સંસાધનોથી બનેલા હતા ?




... સાચો જવાબ- A)
જનજાતિના સભ્યોના ઘરો પ્રાકૃતિક સંસાધનોથી બનેલા હતા.


2. જનજાતિઓના લોકો કઈ જગ્યામાં નિવાસ કરતા જોવા મળ્યા નથી ?




... સાચો જવાબ-A)
જનજાતિઓના લોકો ધર્મશાળાઓમાં નિવાસ કરતા જોવા મળ્યા નથી.


3. બધી વિચરતી કે વિમુક્ત જાતિઓમાં કઈ જાતી સૌથી અગત્યની હતી ?




... સાચો જવાબ-B)
બધી વિચરતી કે વિમુક્ત જાતિઓમાં વણઝારા જાતી સૌથી અગત્યની હતી.


4. કઈ જનજાતિ પશ્ચિમ હિમાલયમાં વસતી હતી ?




... સાચો જવાબ-B)
ગડ્ડી ગડરિયો જનજાતિ પશ્ચિમ હિમાલયમાં વસતી હતી.


5. વણઝારાઓનો સમૂહ કયા નામે ઓળખાતો હતો ?




... સાચો જવાબ-A)
વણઝારાઓનો સમૂહ ટાંડા નામે ઓળખાતો હતો .


6. ગુજરાતમાં નીચેના પૈકી ક્યા વિસ્તારમાં જનજાતીય રાજ્ય હતું ?




... સાચો જવાબ-D)
ગુજરાતમાં ડાંગ વિસ્તારમાં જનજાતીય રાજ્ય હતું.


7. ભારતની જૂની જનજાતિઓ પૈકીની કઈ જનજાતિ સૌથી જૂની છે ?




... સાચો જવાબ-A)
ભારતની જૂની જનજાતિઓ પૈકીની ગોંડ જનજાતિ સૌથી જૂની છે.


8. ગોંડ રાજ્યની રાજ્યવ્યવસ્થા કેવી હતી ?




... સાચો જવાબ-A)
ગોંડ રાજ્યની રાજ્યવ્યવસ્થા કેન્દ્રીકૃત હતી .


9. અહોમ રાજ્યના સમાજના કુળને શું કહેવામાં આવતું ?




... સાચો જવાબ-A)
અહોમ રાજ્યના સમાજના કુળને ખેલ કહેવામાં આવતું .


10. ૧૭મી સદીમાં કયા લોકો દારૂગોળો અને તોપોનું નિર્માણ કરી શકતા હતા ?




... સાચો જવાબ-C)
૧૭મી સદીમાં અહોમ લોકો દારૂગોળો અને તોપોનું નિર્માણ કરી શકતા હતા .

No comments:

Post a Comment

આ વેબસાઇટ વિશે આપનો અભિપ્રાય અવશ્ય જણાવો.આપ અમારા બ્લોગની આ શૈક્ષણિક માહિતીને બાળકો સુધી પહોંચાડવામાં મદદ કરશો એવી આશા સાથે જય હિન્દ ! જય ભારત !