||PSI :GUJARATI QUESTION PAPER SOLUTION ONLINE QUIZ PART-1 ||
PSI : ગુજરાતી પ્રશ્નપત્ર સોલ્યુશન ઓનલાઈન ક્વિઝ ભાગ-1 ||
||PSI : Online Quiz Gujarati Subject :Part -1 ||
👇Part :2 માટે અહીં ક્લિક કરો 👇
ઓનલાઇન ટેસ્ટ WHATSAPP ગ્રુપમાં જોડાવા માટે અહી ક્લિક કરો
1. સાચી જોડણી જણાવો. ?
સાચી જોડણી: વિપરીત .
2. સાચી જોડણી જણાવો. ?
સાચી જોડણી: વાલ્મીકિ .
3. સ્પૃહા શબ્દનો પર્યાયવાચી જણાવો.
સ્પૃહા શબ્દનો પર્યાયવાચી:ઈચ્છા .
4. કેતુ શબ્દનો પર્યાયવાચી જણાવો.
કેતુ શબ્દનો પર્યાયવાચી:ધજા .
5. આપગા શબ્દનો પર્યાયવાચી જણાવો.
આપગા શબ્દનો પર્યાયવાચી:નદી .
6. ઘણી બૂમ પાડવા છતાં કોઈ ન સાંભળે તેવું -શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.
શબ્દસમૂહ માટે એક શબ્દ: ઘણી બૂમ પાડવા છતાં કોઈ ન સાંભળે તેવું -અરણ્યરુદન .
7.જેનો એકપણ પુત્ર મૃત્યુ ન પામ્યો હોય તેવી સ્ત્રી -શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.
શબ્દસમૂહ માટે એક શબ્દ:જેનો એકપણ પુત્ર મૃત્યુ ન પામ્યો હોય તેવી સ્ત્રી -અખોવન .
8. વ્યંજન શબ્દની સાચી સંધિ જણાવો.
વ્યંજન શબ્દની સાચી સંધિ:વિ+અંજન .
9. તેણે મોટેથી બૂમ પાડી- વાક્યનો પ્રકાર જણાવો.
વાક્યનો પ્રકાર: તેણે મોટેથી બૂમ પાડી- કર્તરિ વાક્ય .
10. સૂર પૂરવો રૂઢિપ્રયોગનો અર્થ આપો.
રૂઢિપ્રયોગનો અર્થ:સૂર પૂરવો -હામાં હા કહેવી .
No comments:
Post a Comment
આ વેબસાઇટ વિશે આપનો અભિપ્રાય અવશ્ય જણાવો.આપ અમારા બ્લોગની આ શૈક્ષણિક માહિતીને બાળકો સુધી પહોંચાડવામાં મદદ કરશો એવી આશા સાથે જય હિન્દ ! જય ભારત !