પરીક્ષાનું નામ :સિનિયર કલાર્ક વર્ગ -૩
પરીક્ષા તારીખ : ૩૧/૦૭/૨૦૨૧
JOIN OUR WHATSAPP GROUP : CLICK HERE
સિનિયર કલાર્ક વર્ગ -૩ પેપર સોલ્યુશન 2021
Final Answer Key મુજબ નીચેના જવાબો યોગ્ય છે.હવે પછી આવનાર વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે ઉપયોગી નીવડશે તેવા હેતુસર અહીં મૂકવામાં આવેલ છે.
FINAL ANSWER KEY PDF FILE: click here
સિનિયર કલાર્ક વર્ગ -૩ QUESTION પેપર PDF FILE : click here
1. જો A + B = 2C અને C + D = 2A તો
( A ) A + C = B + D
( B ) A + C = 2D
( C ) A + D = B + C
( D ) A + C = 2B
2. ભારતીય બંધારણના ક્યા આર્ટિકલ અંતર્ગત “ અસ્પૃશ્યતા ’ નાબુદ કરવામાં આવેલ છે ?
( A ) આર્ટિકલ -12
( B ) આર્ટિકલ -17
( C ) આર્ટિકલ -15
( D ) આર્ટિકલ -21
3 . કાઠિયાવાડમાં અનેક નાના અને છૂટાછવાય રાજ્યો હતા . વહીવટી સરળતા માટે હિંદી સરકારે કઈ યોજના અંતર્ગત નાના રાજ્યોને નજીકના મોટા રાજ્યો સાથે જોડ્યા હતા ?
( A ) ઍટેચમેન્ટ સ્કીમ
( B ) ઍમાલગમેશન સ્કીમ
( C ) સંયુક્ત જોડાણ યોજના
( D ) સંમિલીત યોજના
4. નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટ રૂપ વિકલ્પમાંથી શોધો .
‘ લધિમા ’
( A ) ઉગ્ર
( B ) સંશય
( C ) પાતળી
( D ) ઉપલબ્ધ
5. Choose correct option .
Give verb form of ' wide '
( A ) wider
( B ) width
( C ) widen
( D ) widenning
6. માઇક્રોસૉફ્ટ વિન્ડોઝની કઈ આવૃત્તિ કમ્પ્યુટર નેટવર્કિંગ સુવિધાને સપોર્ટ કરતી ન હતી ?
( A ) Windows 95
( B ) Windows NT
( C ) Windows 3.1
( D ) Windows 98
7. શ્રેણી પૂર્ણ કરો .
2 , 12 , 36 , 80 , ..................
( A ) 100
( B ) 144
( C ) 125
( D ) 150
8. નીચે આપેલ વાક્યનો નિપાત ઓળખાવો .
પિતાજી , હુંયે તમારી સાથે આવીશ .
( A ) યે
( B ) જી
( C ) હું
( D ) A અને B બન્ને
9. ગુજરાત અલ્પસંખ્યક નાણાં અને વિકાસ નિગમ દ્વારા માઇક્રો ફાયનાન્સ યોજના અંતર્ગત સ્વસહાય જૂથોને બિન સરકારી સંસ્થા મારફતે ધિરાણ આપવામાં આવે છે . આ યોજના અન્વયે યોગ્ય સ્વસહાય જૂથના સભ્યોની ઓછામાં ઓછી સંખ્યા કેટલી હોવી જરૂરી છે ?
( A ) સાત
( B ) તેર
( C ) પંદર
( D ) વીસ
10 . ................. the subject of computer is not compulsory , many students now a - days select it .
( A ) Though
( B ) Because
( C ) Till
( D ) As
11. નીચે દર્શાવેલ જેડકાં યોગ્ય રીતે જોડો .
( a ) સ્થિતિસ્થાપકતા અને વિરૂપણબળ વચ્ચેનો સંબંધ દર્શાવતો નિયમ
( b ) “ અચળ તાપમાને નિશ્ચિત દળના વાયુના દબાણ અને કદનો ગુણાકાર અચળ રહે છે . '
( c ) “ કેથોડ કિરણો એ ઇલેક્ટ્રોનનો પ્રવાહ છે . આ પ્રવાહ ઋણવિજભારીત છે . ”
( d ) પ્રવાહીમાં પદાર્થ પર લગાડેલ બળના પ્રસારણનો નિયમ
( 1 ) રોબર્ટ બોઇલ
( 2 ) રોબર્ટ હૂક
( 3 ) પાસ્કલ
( 4 ) થોમસન અને કુકસ
( A ) d - 1 , b -3 , a - 2 , c - 4
( B ) a -4 , d - 3 , C - 1 , b -2
( C ) a -3 , c - 2 , d - 1 , b -4
( D ) b -1 , c -4 , a - 2 , d - 3
( b ) “ અચળ તાપમાને નિશ્ચિત દળના વાયુના દબાણ અને કદનો ગુણાકાર અચળ રહે છે . ' --( 1 ) રોબર્ટ બોઇલ
( c ) “ કેથોડ કિરણો એ ઇલેક્ટ્રોનનો પ્રવાહ છે . આ પ્રવાહ ઋણવિજભારીત છે . ” --( 4 ) થોમસન અને કુકસ
( a ) સ્થિતિસ્થાપકતા અને વિરૂપણબળ વચ્ચેનો સંબંધ દર્શાવતો નિયમ---( 2 ) રોબર્ટ હૂક
( d ) પ્રવાહીમાં પદાર્થ પર લગાડેલ બળના પ્રસારણનો નિયમ---( 3 ) પાસ્કલ
12. ખોટી જોડણી શોધો .
( A ) તરંગિણી
( B ) રિપેશ
( C ) અનુભૂતિ
( D ) નિવૃત્તિ
13. x : 4 = 26 : 4 તો x ની કિંમતે કેટલી ?
( A ) 26
( B ) 2
( C ) 3
( D ) 12
14. Fill in the blanks with appropriate options given .
One of the best teachers ...............every year . ( to award )
( A ) are awarded
( B ) is awarded
( C ) were awarded
( D ) have to be warded
15. તાજેતરમાં સોસાયટી ફોર ઇન્ડસ્ટ્રીયલ એન્ડ એપ્લાઇડ મેથેમેટિક્સ ( SIAM / સિઆમ ) , યુ.એસ.એ. દ્વારા ગણિતના આંતરરાષ્ટ્રીય એવોર્ડ માટે પસંદ કરવામાં આવેલ ભારતીય મહાનુભાવનું નામ જણાવો .
( A ) પ્રો . અતુલ દિક્ષીત
( B ) પ્રો . યશવંત કાટધર
( C ) પ્રો . અજય પટવારી
( D ) પ્રો . વિનય અભ્યંકર
16. શબ્દાર્થ ( અર્થભેદ ) જણાવો .
‘ અલિ ’
( A ) ભમરો
( B ) કુસ્તિબાજ
( C ) પરમાત્મા
( D ) સખીને સંબોધન
17. માઇક્રોસૉફ્ટ વિન્ડોઝ ઑપરેટિંગ સિસ્ટમમાં ઉપલબ્ધ ક્યો પ્રોગ્રામ Maximize કરી શકાતો નથી ?
( A ) Calculator
( B ) Windows Media Player
( C ) Notepad
( D ) Paint
18. જો ZEBRA ને 2652181 લખાય , તો COBRA = શું લખાય ?
( A ) 302181
( B )3152181
( C ) 31822151
( D ) 1182153
19. Every citizen must take ............ for his motherland
( A ) proud of
( B ) proud
( C ) pride
( D ) proudy
20. નીચેનામાંથી સમાસનું કહ્યું જોડકું સાચું છે ?
( A ) રેલગાડી - તપુરુષ
( B ) જીતુમામા - કર્મધારય
( C ) સરસિજ - બહુવ્રીહિ
( D ) નીલકંઠ - અવ્યયીભાવ
21. ભારતના સૌપ્રથમ સોલિસિટર જનરલનું નામ જણાવો .
( A ) મોહન પરાસરન
( B ) રાજીવ મહર્ષિ
( C ) કે.કે.વેણુગોપાલ
( D ) સી.કે.દફતરી
22. માઇક્રોસૉફ્ટ વિન્ડોઝ ઑપરેટિંગ સિસ્ટમમાં અન્ય પ્રોગ્રામ્સને Minimize કરીને સીધું જ ડેસ્કટોપ ઉપર જવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે ?
( A ) Windows key + T
( B ) Windows key + C
( C ) Windows key + H
( D ) Windows key + D
23. દાંતનું ક્ષયન ક્યારે થાય છે ?
( A ) જ્યારે મોંના અંદરના ભાગની PH 5.5 કરતા ઓછી હોય ત્યારે
( B ) જ્યારે મોંના અંદરના ભાગની PH 5.5 કરતા વધુ હોય ત્યારે
( C ) જ્યારે મોંના અંદરના ભાગની PH 5.5 હોય ત્યારે
( D ) જ્યારે મોંના અંદરના ભાગની PH 7.0 હોય ત્યારે
24. સમાનાર્થી શબ્દ જણાવો .
‘ ઝોક ’
( A ) ઘેટાં - બકરાંનો વાડો
( B ) વચ્ચેથી વળી જવું તે
( C ) એક તરફનો અભિપ્રાય
( D ) ગામઠી લોકોનો સમૂહ
25. Both Neha and Sneha ............. go to America for further studies .
( A ) want to
( B ) wants to
( C ) are want to
( D ) doesn't want to
26. ABCD માં A = 26 , MY 16 , YOUR 29 હોય તો THAT = ...............
( A ) 67
( B ) 73
( C ) 52
( D ) 59
27. ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા પ્રસુતિ સહાય અને બેટી પ્રોત્સાહન યોજના અન્વયે પુત્રી જન્મના કિસ્સામાં કુલ કેટલી રકમની સહાય આપવામાં આવે છે ?
( A ) 12,000
( B ) 10,000
( C ) 7,500
( D ) 11,500
28. નીચે આપેલ કહેવતનો સાચા અર્થવાળો વિકલ્પ શોધો .
દીકરીની મા રાણી , તે ઘડપણમાં ભરે પાણી
( A ) દીકરીની માને શરૂઆતમાં સુખ પણ પાછળની જિંદગીમાં દુઃખ
( B ) જાણી જોઈને આફતમાં મુકાવું
( C ) ઘેર બેઠા બધા જ અનુભવ મળી જવો
( D ) ભાગ્યે જ નિર્ણાયક બને છે
29. MS Word દસ્તાવેજમાં પેજની લંબાઈ મોનિટર / સ્કીનની લંબાઈ કરતાં વધારે હોય ત્યારે કઈ સુવિધા પૂરી પાડવામાં આવે છે ?
( A ) પ્રોગ્રેસ બાર
( B ) સ્ટેટસ બાર
( C ) નેવિગેશન બાર
( D ) સ્ક્રોલ બાર
30. Bhaumik has made up his mind to score not less than ninety percent in the board exam .
( A ) thought
( B ) failed
( C ) changed his decision
( D ) firmly decided
31. એક સાયકલ સવાર પૂર્વ દિશામાં 5 km અંતર કાપે છે , ત્યારબાદ તે દક્ષિણ દિશામાં 12 km અંતર કાપે છે . આ સાયકલ સવારે કરેલ સ્થાનાંતરનું મૂલ્ય કેટલું ?
( A ) 17 km
( B ) 13 km
( C ) 7 km
( D ) શૂન્ય
32. નીચે આપેલ વાક્યનો ભાવપ્રયોગવાળો સાચો વિકલ્પ શોધો .
હું ગયો
( A ) મારાથી ગવાયું
( B ) મારાથી જવાયું
( C ) મારાથી જવાશે
( D ) મારાથી જવાય છે
33. ભારતીય મહિલા ક્રિકેટ ટીમમાં તાજેતરમાં સતત 10 મી વાર 50 થી વધુ રન કરનાર ખેલાડીનું નામ જણાવો .
( A ) સ્મૃતિ મંધાના
( B ) પૂનમ રાઉત
( C ) મિતાલી રાજ
( D ) હરમનપ્રીત કૌર
નોંધ :- ઉપરોક્ત પ્રશ્ન જે તે સમયે લેવાયેલ પરીક્ષાને અંતે રદ કરેલ છે.
34. I don't agree ............ your proposal.
( A ) with
( B ) to
( C ) by
( D ) at
35. કોઈ એક વર્ગમાં સોમવાર થી શુક્રવારની સરાસરી હાજરી 32 છે અને સોમવાર થી શનિવારની સરાસરી હાજરી 31 છે . તો શનિવારની હાજરી કેટલી ?
( A ) 31
( B ) 32
( C ) 26
( D ) 30
36. ‘ કિન્નરી ' એ કોનો કાવ્યસંગ્રહ છે ?
( A ) રાવજી પટેલ
( B ) નિરંજન ભગત
( C ) નારાયણ સુર્વ
( D ) રમેશ પારેખ
37. નીચેનામાંથી કઈ વનસ્પતિ ખડકોની સપાટી પર ઊગે છે અને ખડક સપાટીને પાઉડર રૂપમાં ફેરવી ભૂમિનું એક પાતળું સ્તર બનાવે છે . આમ ભૂમિ નિર્માણમાં અગત્યનો ભાગ ભજવે છે .
( A ) પામવૃક્ષ
( B ) લાયકેન
( C ) સાગ
( D ) વાંસ
38. નીચેનામાંથી મિશ્ર ધાતુ કઈ છે ?
( A ) બ્રાસ
B ) બ્રોન્ઝ
( C ) સ્ટીલ
( D ) આપેલ તમામ
39. Give noun form of ' Martyr ' .
( A ) martyrdom
( B ) martyry
( C ) martyration
( D ) martyree
40. આપેલ શબ્દોમાં ક્યો શબ્દ ' કંચુકી ' શબ્દનો સમાનાર્થી નથી ?
( A ) લાંબો ઝભ્ભો પહેરનાર
( B ) દરવાન
( C ) શીલવંત પુરુષ
( D ) બખ્તર
41. MS Word માં ફંકશન કી F12 પ્રેસ કરતાં કયો ડાયલૉગ બૉકસ જોવા મળે છે ?
( A ) Open
( B ) Save As
( C ) Find and Replace
( D ) Spelling and Grammar
42. પુદુચેરી કેન્દ્રશાસિત પ્રદેશ ક્યા ઉચ્ચ ન્યાયાલયના ક્ષેત્રાધિકારમાં આવે છે ?
( A ) કલકત્તા ઉચ્ચ ન્યાયાલય
( B ) કેરલ ઉચ્ચ ન્યાયાલય
( C ) બોમ્બે ઉચ્ચ ન્યાયાલય
( D ) મદ્રાસ ઉચ્ચ ન્યાયાલય
43. જો “ MACHINE ” ના મૂળાક્ષરોને 19-7-9-14-15-20-11 સાથે સાંકળવામાં આવે , તો “ DANGER ” ને નીચેનામાંથી કયો વિકલ્પ સાથે સાંકળી શકાય ?
( A ) 11-7-20-16-11-24
( B ) 13-7-20-9-11-25
( C ) 10-7-20-13-11-24
( D ) 13-7-20-10-11-25
44. નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો .
( a ) રાજેશ વ્યાસ
( b ) મુકુન્દરાય પટ્ટણી
( c ) રમણભાઈ નીલકંઠ
( d ) ડાહ્યાભાઈ દેરાસરી
( 1 ) મિસ્કિન
( 2 ) મકરંદ
( 3 ) બુલબુલ
( 4 ) પારાશર્ય
( A ) a -2 , d - 3 , b -4 , C - 1
( B ) C - 2 , b -4 , d - 3 , a - 1
( C ) b - 2 , a - 4 , c - 1 , d - 3
( D ) d- l , c - 2 , a - 3 , b -4
( c ) રમણભાઈ નીલકંઠ -( 2 ) મકરંદ
( b ) મુકુન્દરાય પટ્ટણી - ( 4 ) પારાશર્ય
( d ) ડાહ્યાભાઈ દેરાસરી-( 3 ) બુલબુલ
( a ) રાજેશ વ્યાસ -( 1 ) મિસ્કિન
45. “ ખેડા જિલ્લાને આ તમામ જિલ્લાઓની હદ સ્પર્શે છે . ” આ વિધાન અહીં દર્શાવેલ ક્યા વિકલ્પ માટે સાચું નથી ?
( A ) અમદાવાદ , અરવલ્લી , ગાંધીનગર , પંચમહાલ
( B ) અરવલ્લી , વડોદરા , આણંદ , ગાંધીનગર
( C ) પંચમહાલ , આણંદ , દાહોદ , વડોદરા
( D ) મહીસાગર , વડોદરા , અરવલ્લી , અમદાવાદ
46. You should not write your answers ........ red ink .
( A ) with
( B ) in
( C ) without
( D ) along with
47. ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની યોજનાઓ અંતર્ગત સાત ફેરા સમૂહ લગ્નની યોજનાને ક્યા મહાનુભાવના નામ સાથે જોડવામાં આવેલ છે ?
( A ) કસ્તુરબા મોહનદાસ ગાંધી
( B ) માઈ રમાબાઈ આંબેડકર
( C ) ડૉ . સવિતા આંબેડકર
( D ) સાવિત્રીબાઈ ફૂલે
48. સાચી જોડણી શોધો .
( A ) ચિરંજિવિની
( B ) ચીરંજીવની
( C ) ચિરંજીવિની
( D ) ચીરંજીવીની
49 . તાજેતરમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ત્રિપુરા અને બાંગ્લાદેશ વચ્ચેના મૈત્રી સેતુનું ઉદ્ ઘાટન કરવામાં આવ્યું . આ સેતુ કઈ નદી ઉપર નિર્માણ પામ્યો છે ?
( A ) હાવરા નદી
( B ) ફેની નદી
( C ) મુહુરી નદી
( D ) ગોમતી નદી
50. શ્રેણી પૂર્ણ કરી .
3 , 10 , 29 , 66 , .................
( A ) 83
( B ) 127
( C ) 160
( D ) 98
51 . ............ ' Avesta ' is the holy book of Parsis .
( A ) A
( B ) An
( C ) The
( D ) A or An
52. રૂઢિપ્રયોગનો અર્થ જણાવો .
‘ ચાલતા થવું '
( A ) વ્યંગ કરવો તે
( B ) ગુસ્સામાં ચાલવું
( C ) મૃત્યુ પામવું
( D ) ડરીને પલાયન થવું
5૩. સુકેતુની 15 વર્ષ પછીની ઉંમર તેના 5 વર્ષ પહેલાની ઉંમરથી પાંચ ગણી હશે . તો અત્યારે તેની ઉંમર શું રહેશે ?
( A ) 10
( B ) 15
( C ) 18
( D ) 20
54. Choose correct option .
Give adjective form of ' Enemy ' .
( A ) Enmity
( B ) Enimical
( C ) Enimie
( D ) Inimical
55. પક્ષીઓમાં ક્યા અંગનો અભાવ હોય છે ?
( A ) ફેફસાં
( B ) મૂત્રપિંડ
( C ) મૂત્રાશય
( D ) હૃદય
56. છંદનો પ્રકાર વિકલ્પમાંથી શોધો .
હીરાની કણિકા સમાન ઝળકે , તારા ઝગારે ગ્રહો
( A ) હરિગીત
( B ) વસંતતિલકા
( C ) શિખરિણી
( D ) શાર્દૂલવિક્રીડિત
57. How............. have you visited Mt. Abu ?
( A ) far
( B ) long
( C ) often
( D ) further
58. ટ્રેનમાં મુસાફરી કરતો માણસ 1 મિનિટમાં ડા થાંભલા ગણે છે . દરેક થાંભલા વચ્ચેનું અંતર 50 મીટર છે . તો ટ્રેનની ઝડપ શોધો .
( A ) 41.66 મીટર / સેકન્ડ
( B ) 42.66 મીટર / સેકન્ડ
( C ) 43.66 મીટર / સેકન્ડ
( D ) 44.66 મીટર / સેકન્ડ
59. MS Word માં Open ડાયલૉગ બૉક્સ ખોલવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે ?
( A ) F12
( B ) Ctrl + F12
( C ) Alt + F12
( D ) Shift + F12
60. કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યનો પ્રસિદ્ધ ગ્રંથ જણાવો .
( A ) ધાતુપરાયણ
( B ) સાહિત્યાનુશાસન
( C ) પ્રણામમાલા
( D ) ચંદ્રાશ્રય
નોંધ :- ઉપરોક્ત પ્રશ્ન જે તે સમયે લેવાયેલ પરીક્ષાને અંતે રદ કરેલ છે.
61. બંધારણના કયા આર્ટિકલમાં કટોકટીની ઉદ્ ઘોષણા અંગેની જોગવાઈ કરવામાં આવી છે ?
( A ) આર્ટિકલ -340
( B ) આર્ટિકલ -251
( C ) આર્ટિકલ -352
( D ) આર્ટિકલ -241
62. Raju , carry ................ my orders without arguments .
( A ) on
( B ) out
( C ) away
( D ) off
63. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને તાજેતરમાં કયા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા ?
( A ) નોવેલ ઇનોવેશન ઇન એન્વાયરમેન્ટ એન્ડ એનર્જી એવોર્ડ
( B ) ગ્લોબલ લીડર ફોર એન્વાયરો એનર્જી લીડરશીપ એવોર્ડ
( C ) સેરાવીક ગ્લોબલ એનર્જી એન્ડ એન્વાયરમેન્ટ લીડરશીપ એવોર્ડ
( D ) આઇ.એચ.એસ.એમ. ગ્લોબલ લીડરશીપ ફોર એનર્જી એન્ડ એન્વાયરમેન્ટ
64. નીચે આપેલ વાક્યનો યોગ્ય કર્મણિપ્રયોગ જણાવો .
શારદાભાભી દીકરાને લઈ દુઃખ અનુભવતા હતા .
( A ) શારદાભાભીથી દીકરાને લઈ દુઃખ અનુભવાતું હતું
( B ) શારદાભાભી દીકરાથી દુઃખ અનુભવે છે
( C ) શારદાભાભીથી દીકરાથી દુઃખ અનુભવાશે
( D ) શારદાભાભીથી દીકરાને લઈ દુઃખ અનુભવશે
65. જો એક મહિનાનો સાતમો દિવસ શુકવાર કરતા ત્રણ દિવસે વહેલો વાર હોય , તો તે મહિનાનો 19 મો દિવસ ક્યાં હોય ?
( A ) રવિવાર
( B ) સોમવાર
( C ) બુધવાર
( D ) શુક્રવાર
66. ગુજરાત પંચાયત અધિનિયમ , 1993 ની જોગવાઈ મુજબ પંચાયતના વિકાસ માટે રાજ્ય નાણાં કમિશન રચવાની જોગવાઈ બંધારણની કઈ કલમમાં કરવામાં આવી છે ?
( A ) કલમ -280
( B ) કલમ -241
( C ) કલમ -243 ( ટ )
( D ) કલમ -244
67. Give antonym of : " Tender '
( A ) soft
( B ) caring
( C ) tough
( D ) gentle
68. નીચે આપેલ વાક્યમાંથી રેખાંક્તિ વિશેષણનો પ્રકાર જણાવો .
પહેલા નંબરનું કોઈ ફળિયું તે અમારું ફળિયું .
( A ) પરિમાણવાચક
( B ) સંખ્યાવાચક
( C ) આકારવાચક
( D ) સાર્વનામિક
69. MS Excel માં Text પ્રકારની માહિતીનું પૂર્વનિર્ધારિત એલાઇન્મેન્ટ કર્યું હોય છે ?
( A ) Left
( B ) Center
( C ) Right
( D ) Justify
70. Give verb form of accession '
( A ) acceede
( B ) accede
( C ) accesse
( D ) accide
71. નીચે દર્શાવેલ જેડકાં યોગ્ય રીતે જોડો .
( a ) ગોળ ગધેડાનો મેળો
( b ) તરણેતરનો મેળો
( c ) ચિત્ર - વિચિત્રનો મેળો
( d ) ગાય ગોહરીનો મેળો
( 1 ) થાનગઢ
( 2 ) ગુણભાંખરી
( 3 ) નઢેલાવ
( 4 ) જેસવાડા
( A ) a -4 , b -1 , d - 3 , c - 2
( B ) C - 3 , d - 2 , b -1 , a -4
( C ) d - 3 , a -2 , C - 4 , b -1
( D ) b -4 , c - 2 , a - 1 , d - 3
( a ) ગોળ ગધેડાનો મેળો -( 4 ) જેસવાડા
( b ) તરણેતરનો મેળો-( 1 ) થાનગઢ
( d ) ગાય ગોહરીનો મેળો-( 3 ) નઢેલાવ
( c ) ચિત્ર - વિચિત્રનો મેળો-( 2 ) ગુણભાંખરી
72. “ મેં માંગ્યુઃ ( જયે ) સ્વામી , તેમનિં વહાલું , તે ક્રિયા કરી નિ દિજી મુને ” આ ઉદ્ગારો કોના છે ?
( A ) મીરાં
( B ) અખો
( C ) પ્રેમાનંદ
( D ) નરસિંહ મહેતા
73. Give plural form of ' safe '
( A ) safes
( B ) saves
( C ) safies
( D ) safs
74. 5 વસ્તુઓની વેચાણ કિંમત 3 વસ્તુઓની ખરીદ કિંમત બરાબર છે . તો કેટલો નફો કે ખોટ થશે ?
( A ) 20 % ખોટ
( B ) 25 % નફો
( C ) 33.33 % નફો
( D ) 40 % ખોટ
75. ગુજરાતમાં વટહુકમ દ્વારા પંચાયતધારાનો અમલ કયા વર્ષથી કરવામાં આવ્યો ?
( A ) 1948
( B ) 1949
( C ) 1952
( D ) 1959
76. અલંકારનો પ્રકાર વિકલ્પમાંથી શોધો .
તડકો - છાંયડો રમત રમતા હતાં .
( A ) ઉપમા
( B ) રૂપક
( C ) સજીવારોપણ
( D ) વ્યાજસ્તુતિ
77. ખોરાક - સંરક્ષક તરીકે કયો પદાર્થ ઉપયોગી છે ?
( A ) CH3OH
( B ) CH3COOH
( C ) CH3CHO
( D ) CH3COCH3
78. Give collective noun for : ' A group of girls '
( A ) herd
( B ) jury
( C ) clutch
( D ) bevy
79. અનુસૂચિત જાતિ , અનુસૂચિત જનજાતિઓ ( અત્યાચાર નિવારણ ) નું અધિનિયમ વર્ષ જણાવો .
( A ) 1987
( B ) 1990
( C ) 1989
( D ) 1988
80. “ ક્ષણ સમીપે ક્ષણ દૂર દૂર ” કાવ્યસંગ્રહના રચયિતાનું નામ જણાવો .
( A ) ભાનુપ્રસાદ પંડ્યા
( B ) રમેશ પારેખ
( C ) રાવજી પટેલ
( D ) વિનોદ જોશી
81. ગુજરાત સરકાર દ્વારા આણંદ એગ્રીકલ્ચરલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર તરીકે તાજેતરમાં કોની નિમણૂંક કરવામાં આવેલ છે ?
( A ) ડૉ . એસ.એમ.અગ્રવાલ
( B ) ડૉ . સી.જે.પટેલ
( C ) ડૉ . કે.બી.કથિરિયા
( D ) ડૉ . વાય.એમ.સુરતી
82. એક સર્વેમાં 7 વ્યક્તિઓની ઊંચાઈ માપતા સરેરાશ ઊંચાઈ 6 એકમ મળે છે . પાછળથી ખબર પડે છે કે એક વ્યક્તિની સાચી ઊંચાઈ 5 એકમ છે . જે ભૂલથી 6 એકમ લેવાઇ હતી . તો હવે સરેરાશ ઊંચાઈ કેટલી થશે ?
( A ) 41/7
( B ) 7
( C ) 36/7
( D ) 47/7
83. Change the gender of ' spinster ' :
( A ) spinsteress
( B ) bachelor
( C ) spinsteer
( D ) bachler
84. રેખાંક્તિ પદનો કૃદંતનો પ્રકાર શોધી જણાવો .
કનુભાઈ બપોરે જમતા નથી .
( A ) હેત્વર્થકૃદંત
( B ) ભવિષ્યકૃદંત
( C ) ભૂતકૃદંત
( D ) વર્તમાનકૃદંત
85 . સંઘ લોક સેવા આયોગ ( UPSC ) ની રચના ભારતીય બંધારણના ક્યા આર્ટિકલ અંતર્ગત કરવામાં આવે છે ?
( A ) આર્ટિકલ -315
( B ) આર્ટિકલ -317 ( ક )
( C ) આર્ટિકલ -344
( D ) આર્ટિકલ -320
86. MS Excel માં કયા વિધેયનો ઉપયોગ કરીને ઇંચને સેન્ટિમીટરમાં ફેરવી શકાય છે ?
( A ) CON( )
( B ) CONT( )
( C ) COV( )
( D ) CONVERT( )
87. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ કયા વર્ષથી અસ્તિત્વમાં આવ્યું ?
( A ) 1970
( B ) 1974
( C ) 1980
( D ) 1985
88. નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટ રૂપ વિકલ્પમાંથી શોધો .
‘ ભારવેલો ’
( A ) ખીંટી ઉપર ભરવેલો ડગલો
( B ) ચૂલામાં અગ્નિ ઉપર રાખવાળી તેને સળગતો રાખવો
( C ) ભારેલો અગ્નિ ઠારવવો
( D ) અત્યંત જવાબદારી ધરાવતું
89. Select correct meaning of ' Teetotaller
( A ) A person who never drinks alcohol
( B ) A person who never speaks a lie
( C ) A person is toltering while walking
( D ) A person who love alcohol
90. કોઈ એક શાળાના 550 વિદ્યાર્થીઓમાંથી 8 % વિધાર્થીઓએ શિક્ષણનો વ્યવસાય પસંદ કર્યો , તો કેટલા વિદ્યાર્થીઓએ અન્ય વ્યવસાય પસંદ કર્યો હશે ?
( A ) 44
( B ) 506
( C ) 524
( D ) 500
91 . .................ધાતુ ઉધોગોમાં ચીમનીની દિવાલની ફરતે પાણી રક્ષક ( Water proof ) સ્તર બનાવવામાં વપરાય છે .
( A ) એલ્યુમિનિયમ
( B ) નિકલ
( C ) તાંબુ
( D ) સીસું
92. શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો .
મકાનના આધારરૂપ થાંભલી
( A ) મોભ
( B ) સૂંથ
( C ) કુંભી
( D ) મોટી
93. ચંદ્રની સપાટી પરથી પથ્થરના ટુકડાને પૃથ્વી પર લાવવામાં આવે તો .........
( A ) પથ્થરનું દળ બદલાશે
( B ) પથ્થરનું વજન બદલાશે
( C ) પથ્થરનું દળ અને વજન બન્ને બદલાશે
( D ) પથ્થરનાં દળ અને વજન બન્ને અચળ રહેશે
94. Give past tense form of ' wring :
( A ) wrang
( B ) wrung
( C ) wringed
( D ) wringd
95. નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો .
( a ) લાઠી
( b ) વિરપુર
( c ) ખેરગામ
( d ) લખપત
( e ) સાયલા
( 1 ) કચ્છ જિલ્લો
( 2 ) સુરેન્દ્રનગર જિલ્લો
( 3 ) મહીસાગર જિલ્લો
( 4 ) નવસારી જિલ્લો
( 5 ) અમરેલી જિલ્લો
( A ) a - 5 , C - 4 , d - 3 , b -1 , e - 2
( B ) e - 2 , C - 1 , b-3 , a - 5 , d - 4
( C ) d - 1 , b -3 , e - 2 , c - 5 , a - 4
( D ) C - 4 , a - 5 , e - 2 , b -3 , d - 1
( c ) ખેરગામ-( 4 ) નવસારી જિલ્લો
( a ) લાઠી -( 5 ) અમરેલી જિલ્લો
( e ) સાયલા -( 2 ) સુરેન્દ્રનગર જિલ્લો
( b ) વિરપુર-( 3 ) મહીસાગર જિલ્લો
( d ) લખપત-( 1 ) કચ્છ જિલ્લો
96. આપેલા વાક્યમાંથી ખોટા પદપ્રત્યય શોધી વિકલ્પમાંથી સાચા પ્રત્યય શોધો .
ધરતી પર મોતનું વરસાદ વરસી રહ્યો .
( A ) ને
( B ) થી
( C ) નો
( D ) ની
97. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તાજેતરમાં કેવડિયા ખાતે કયા કાર્યક્રમમાં હાજરી આપી હતી ?
( A ) ઓલ ઇન્ડિયા ડી.જી.પી. કોન્ફરન્સ
( B ) ઓલ ઇન્ડિયા સોલર એનર્જી કોન્ફરન્સ
( C ) ઓલ ઇન્ડિયા ગ્લોબલ વોર્મિંગ કોન્ફરન્સ ડીબેટ
( D ) ઓલ ઇન્ડિયા કંબાઇન્ડ કમાન્ડર્સ કોન્ફરન્સ
98. એક છાત્રાલયના કોઠારમાં 280 વિદ્યાર્થીને 30 દિવસ ચાલે તેટલું અનાજ છે . જો 20 નવા વિદ્યાર્થીઓ દાખલ થાય તો , તે અનાજ કેટલા દિવસ ચાલે ?
( A ) 28 દિવસ
( B ) 29 દિવસ
( C ) 27 દિવસ
( D ) 26 દિવસ
99. Give a single word for ' Showing malicious ill will and a desire to hurt ' .
( A ) generous
( B ) vindictive
( C ) glummy
( D ) virtuous
100. નીચે દર્શાવેલ કૃતિઓ પૈકી કઈ કૃતિ રાજેન્દ્ર શુક્લની નથી ?
( A ) ઈશ્કેમિજાજી
( B ) અંતર ગાંધાર
( C ) કોમલ રિષભ
( D ) સ્વવાચકની શોધ
101. Ms PowerPoint સ્લાઇડનું પૂર્વનિર્ધારિત પેજ સેટઅપ ઑરિએન્ટેશન કર્યું હોય છે ?
( A ) Portrait
( B ) Landscape
( C ) On - screen
( D ) Banner
102. ભારતીય સંસદમાં પબ્લિક એકાઉન્ટ કમિટી કુલ કેટલા સભ્યોની બનેલી હોય છે ?
( A ) 18 સભ્યો
( B ) 25 સભ્યો
( C ) 30 સભ્યો
( D ) 22 સભ્યો
103. ‘ સીફિલીસ ’ નામનો જાતીય ચેપી રોગ નીચેનામાંથી કયા બેક્ટરિયા દ્વારા થાય છે ?
( A ) ગોનોરિયા
( B ) ટ્રેપોનેમા પેલીડીયમ
( C ) સાલ્મોનેલ્લા
( D ) સ્યુડોમોનાસ
104. નીચે આપેલ શબ્દનો સમાસ ઓળખાવો .
નરસિંહ
( A ) તત્પુરુષ
( B ) ઉપપદ
( C ) કર્મધારય
( D ) દ્વન્દ્વ
105. Select the option which is in farthest meaning to ‘ Prodigious ' .
( A ) monumental
( B ) indescribable
( C ) serene
( D ) insignificant
106. પાણીના ટાંકા ઉપર ત્રણ નળ બેસાડવામાં આવ્યા છે . બે નળ ટાંકાને અનુક્રમે 5 કલાક અને 6 કલાકમાં ભરી દે છે , જ્યારે ત્રીજો નળ 3 કલાકમાં ખાલી કરે છે . તો ટાંકી કેટલા કલાકમાં ભરાઈ જાય છે ?
( A ) 30 કલાક
( B ) 15 કલાક
( C ) 18 કલાક
( D ) 20 કલાક
107. ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા સમાજ કલ્યાણ ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન કરનાર મહાનુભાવને કઈ યોજના અન્વયે રૂ . 1 લાખની રકમનો દલિત મહિલા સાહિત્ય / કલા એવોર્ડ આપવામાં આવે છે ?
( A ) ડૉ . સવિતા આંબેડકર મહિલા સાહિત્ય / કલા એવોર્ડ
( B ) સાવિત્રીબાઈ ફૂલે દલિત મહિલા સાહિત્ય / કલા એવોર્ડ
( C ) માઈ રમાબાઈ દલિત મહિલા સાહિત્ય / કલા એવોર્ડ
( D ) દાસી જીવન દલિત મહિલા સાહિત્ય / કલા એવોર્ડ
108. ગઝલકાર મરીઝનો નોંધપાત્ર ગઝલસંગ્રહ જણાવો .
( A ) મન્નત
( B ) મંઝિલ
( C ) નકશા
( D ) ગમખ્વાર
109. P , Q , R અને S તત્ત્વોના પરમાણ્વીય ક્રમાંક 6 , 8 , 14 અને 16 છે , તો આ પૈકી કયું તત્વ અર્ધધાતુ તત્ત્વ છે ?
( A ) P
( B ) Q
( C ) R
( D ) S
110. The killing of one's mother is termed ......... .
( A ) metacide
( B ) uxoricide
( C ) matricide
( D ) regicide
111. તાજેતરમાં ઉત્તરાખંડ ખાતે ગ્લેશિયર તૂટતા અનેક નાગરિકોએ જાન ગુમાવ્યા . આ બનાવના જિલ્લાનું નામ જણાવો .
( A ) ચમોલી
( B ) રૂદ્રપ્રયાગ
( C ) દહેરાદૂન
( D ) ઉત્તરકાશી
112. નીચે આપેલ વાક્યનો પ્રેરકનો સાચો વિકલ્પ શોધો .
બાળકોએ ચિત્ર દોર્યા
( A ) બાળકોથી ચિત્ર દોરાય છે
( B ) બાળકોથી ચિત્ર દોરાશે
( C ) બાળકોને ચિત્ર દોરાવ્યા
( D ) બાળકો દ્વારા ચિત્ર દોર્યું
113. એક સર્વેમાં 10 વ્યક્તિના વજન માપવામાં આવે છે . પહેલા 4 વ્યક્તિના વજન માપવામાં આવે છે અને તેની સરેરાશ 65 k.g. મળે છે . પણ જાણવા મળ્યું કે વજન કાંટો ક્ષતિયુક્ત હોઇ પહેલેથી વ્યક્તિનું વજન 5 k.g. વધારે દેખાડે છે . આથી હવે વજનકાંટો ક્ષતિ વગરનો લેતા બાકીના 6 વ્યક્તિના વજનની સરેરાશ 50 મળે છે . તો સાચી સરેરાશ કેટલી ?
( A ) 60
( B ) 40
( C ) 54
( D ) 56
114 . માઉસના સંદર્ભમાં કયો વિકલ્પ અયોગ્ય છે ?
( A ) LMB
( B ) MMB
( C ) RMB
( D ) SMB
115. AIDS is a terrible disease but I don't think people who suffer from it should be ......... .
( A ) apprehended
( B ) stigmatized
( C ) defied
( D ) abolished
116 . અલંકારનો પ્રકાર વિકલ્પમાંથી શોધો .
કાળુને રાજુની ગાળો ગોળથીયે વધુ મીઠી લાગતી .
( A ) ઉપમા
( B ) અંત્યાનુપ્રાસ
( C ) સજીવારોપણ
( D ) વ્યતિરેક
117 . નીચેનામાંથી કોણ માનવશરીરની શારીરિક સ્થિતિ અને સમતોલપણું જાળવવામાં મદદ કરે છે ?
( A ) બૃહદ્ મસ્તિષ્ક
( B ) અનુમસ્તિષ્ક
( C ) લંબમજ્જા
( D ) સેતુ
118. ઇન્ટરનેટ પર મક્તમાં ઉપલબ્ધ સોફ્ટવેરને શું કહે છે ?
( A ) Proprietary
( B ) Shareware
( C ) Freeware
( D ) Firmware
119. મહેશભાઈની આવક અને ખર્ચનો ગુણોત્તર 5 : 3 છે . જો તેમની માસિક આવક રૂ . 12,000 હોય તો , માસિક બચત કેટલી ?
( A ) રૂ . 7,200
( B ) રૂ . 4,000
( C ) રૂ . 4,800
( D ) રૂ . 4,200
120. શબ્દાર્થ ( અર્થભેદ ) જણાવો .
‘ ઝલક ’
( A ) સસ્મિત
( B ) શોભા
( C ) પવિત્ર
( D ) લાવણ્ય
121. My father was in trouble but ..............of my two uncles helped him .
( A ) either
( B ) neither
( C ) both
( D ) ' A ' or ' B ' any
122. ‘ ભારતના એક રાષ્ટ્રપતિ રહેશે . ’ ભારતીય સંવિધાનનો આ આર્ટિકલ જણાવો .
( A ) આર્ટિકલ -47
( B ) આર્ટિકલ -57
( C ) આર્ટિકલ -43
( D ) આર્ટિકલ -52
123. ઓપરેશન પછીના ટાંકા લેવા માટે સૌપ્રથમ વપરાયેલો પોલિમર ડેક્ષ્ ટ્રાન બાયોડિગ્રેડેબલ...........છે.
( A ) પોલિએસ્ટર
( B ) પોલિએમાઇડ
( C ) પોલિઇથિલિન
( D ) પોલિવિનાઇલ ક્લોરાઇડ
124. નીચે આપેલ વાક્યનો કર્તરિ પ્રયોગનો સાચો વિકલ્પ શોધો .
ધ્યાનાથી ધ્યાન ધરાય છે .
( A ) ધ્યાના ધ્યાન ધરે છે
( B ) ધ્યાના ધ્યાન ધરશે
( C ) ધ્યાના ધ્યાન ધરાવશે
( D ) ધ્યાના ધ્યાન દર્શાવતી
125. કોઈ એક રકમ રામ 4 % લેખે 4 વર્ષ માટે અને શ્યામ 3 % લેખે 3 વર્ષ માટે સાદા વ્યાજે મૂકે છે . બન્નેના સાદા વ્યાજ વચ્ચેનો તફાવત રૂ. 1,400 હોય તો રકમ શોધો .
( A ) 1,40,000
( B ) 70,000
( C ) 20,000
( D ) 56,000
126. Choose correct option .
What punctuation mark of the following is used to connect the parts of a compound word ?
( A ) colon
( B ) coma
( C ) semicolon
( D ) hyphen
127. ઓલ ઇન્ડિયા ચેસ ફેડરેશન દ્વારા વર્લ્ડ ચેસ ફેડરેશન ( ફિડે ) ના ઝોન 3.7 પ્રેસિડેન્ટ તરીકે કોની વરણી કરવામાં આવી ?
( A ) જય અમિતભાઈ શાહ
( B ) અજયભાઈ પટેલ
( C ) નરહરિભાઈ અમીન
( D ) પરિમલભાઈ નથવાણી
128. સમાનાર્થી શબ્દ જણાવો .
‘ કોઢાર ’
( A ) ખેડૂતના ઓજારો રાખવાનો કક્ષ
( B ) મંદિરનો પ્રસાદ રાખવાની જગ્યા
( C ) અનાજ ભરવાનો ઓરડો
( D ) ઢોરને બાંધવાની જગા
129. જો નીચેના દરેક સમીકરણમાં ‘ - ' નું ચિહ્ન ભાગાકાર માટે , ' + ' નું ચિહ્ન ગુણાકાર માટે , ' ÷' નું ચિહ્ન બાદબાકી માટે અને ‘ x ' નું ચિહ્ન સરવાળા માટે હોય , તો નિચેનામાંથી કયું સમીકરણ સાચું હોય ?
( A ) 6 + 20 - 12 ÷ 7 - 1 = 38
( B ) 6 - 20 ÷ 12 × 7+ 1 = 57
( C ) 6 + 20 - 12 ÷ 7 x 1 = 62
( D ) 6 ÷ 20 × 12 + 7 -1 = 70
130. કોઈ કાર્ય કરવા માટે કમ્પ્યુટર સમજી શકે તે સ્વરૂપમાં લખેલી ક્રમશ: સૂચનાઓના સમૂહને શું કહે છે ?
( A ) પ્રોગ્રામ
( B ) વિધેય
( C ) સોફ્ટવેર
( D ) દસ્તાવેજ
131. Choose correct option .
The chief , with all his men ........ massacred .
( A ) were
( B ) was
( C ) are
( D ) have been
132. આપેલા વાક્યમાંથી ખોટા પદપ્રત્યય શોધી વિકલ્પમાંથી સાચા પ્રત્યય શોધો .
એની પહેલાંથી સાલનું છત્રી લાવેલો .
( A ) વડે
( B ) ની
( C ) એ
( D ) ( B ) અને ( C ) બંને
133. ગુજરાત પંચાયત અધિનિયમ , 1993 ની જોગવાઈ મુજબ તાલુકા પંચાયતની સભ્ય સંખ્યા નીચેનામાંથી વધુમાં વધુ કેટલી હોય છે ?
( A ) પ્રથમ એક લાખ સુધીની વસ્તી માટે 20 સભ્યો અને ત્યારપછીની દરેક 25000 ની વસ્તી માટે વધારાના બે સભ્યો
( B ) પ્રથમ એક લાખ સુધીની વસ્તી માટે 10 સભ્યો અને ત્યારપછીની દરેક 25000 ની વસ્તી માટે વધારાના બે સભ્યો
( C ) પ્રથમ એક લાખ સુધીની વસ્તી માટે 18 સભ્યો અને ત્યારપછીની દરેક 25000 ની વસ્તી માટે વધારાના બે સભ્યો
( D ) પ્રથમ એક લાખ સુધીની વસ્તી માટે 15 સભ્યો અને ત્યારપછીની દરેક 25000 ની વસ્તી માટે વધારાના બે સભ્યો
નોંધ :- ઉપરોક્ત પ્રશ્ન જે તે સમયે લેવાયેલ પરીક્ષાને અંતે રદ કરેલ છે.
134. ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમની યોજના અંતર્ગત ધો . 10 માં 70 % હોય તેવા ધો . 11 , 12 ના વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીને દર વર્ષે કેટલી રકમ ટ્યુશન પ્રોત્સાહક સહાય તરીકે આપવાની જોગવાઈ કરવામાં આવેલ છે ?
( A ) રૂ. 8,000
( B ) રૂ. 12,000
( C ) રૂ. 15,000
( D ) રૂ. 10,000
135. અ અને બ સાથે મળીને એક કામ 8 દિવસમાં પૂરું કરી શકે છે . જો “ અ ” એકલો આ કામ 24 દિવસમાં પૂર્ણ કરે , તો “ બ ” આ કામ કેટલા દિવસમાં પૂર્ણ કરશે ?
( A ) 16 દિવસ
( B ) 24 દિવસ
( C ) 12 દિવસ
( D ) 20 દિવસ
136. રૂઢિપ્રયોગનો અર્થ જણાવો .
‘ તુરિયાનો તાર જાગી ઊઠવો ’
( A ) કોઇ બાબતે પશ્ચાતાપ થવો
( B ) કોઇ જીવ પ્રત્યે અનુકંપા થવી
( C ) સમજણશકિતનો ઉદય થવો
( D ) ગુસ્સો સાતમા આસમાને જવો
137 . Choose correct option .
Rama is............... than prudent .
( A ) more brave
( B ) braver
( C ) the bravest
( D ) the most brave
138. થિગ્મોનેસ્ટીક હલનચલન નીચેનામાંથી કોનામાં જોવા મળે છે ?
( A ) સૂર્યમુખીનું ફુલ
( B ) લજામણીનો છોડ
( C ) કમળ
( D ) ટ્યૂલિપનું ફુલ
139. લોકવાયકા મુજબ કચ્છ સ્થિત પ્રસિદ્ધ દરગાહના સંત હાજીપીર એક સૈનિક હતા . તેઓ ક્યા મોગલ રાજવીના લશ્કરમાં સૈનિક હતા ?
( A ) શાહબુદ્દીન ઘોરી
( B ) અલી અકબર
( C ) સૈયદ કુતબુદ્દીન
( D ) બાદશાહ અકબર
નોંધ :- ઉપરોક્ત પ્રશ્ન જે તે સમયે લેવાયેલ પરીક્ષાને અંતે રદ કરેલ છે.
140. નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો .
( a ) સુરસિંહજી ગોહિલ
( b ) કનૈયાલાલ મુનશી
( c ) ઝવેરચંદ મેઘાણી
( d ) ઉમાશંકર જોશી
( 1 ) આતિથ્ય
( 2 ) ફકીરી હાલ
( 3 ) પાટણની પ્રભુતા
( 4 ) પ્રભુ પધાર્યા
( A ) b - 3 , a - 2 , c - 4 , d - 1
( B ) c - 1 , b -3 , a - 4 , d - 2
( C ) d - 3 , c - 2 , a - 4 , b - 1
( D ) a - 1 , d - 4 , C - 3 , b -2
( b ) કનૈયાલાલ મુનશી -( 3 ) પાટણની પ્રભુતા
( a ) સુરસિંહજી ગોહિલ -( 2 ) ફકીરી હાલ
( c ) ઝવેરચંદ મેઘાણી -( 4 ) પ્રભુ પધાર્યા
( d ) ઉમાશંકર જોશી -( 1 ) આતિથ્ય
141. બે આંકડાની એક સંખ્યાના દશકનો અંક એકમના અંકથી 3 ગણો છે . જો અંકની અદલાબદલી કરવામાં આવે તો મળતી સંખ્યા નવી સંખ્યા મૂળ સંખ્યા કરતા 36 જેટલી નાની બને છે . તો તે મૂળ સંખ્યા કઈ ?
( A ) 52
( B ) 62
( C ) 32
( D ) 42
142. Choose correct option .
‘ Three score and ten ' is equal to ............... .
( A ) 40
( B ) 30
( C ) 70
( D ) 1000
143. અનુસૂચિત જાતિ , અનુસૂચિત જનજાતિ અને અન્ય નબળા વર્ગના લોકોના આર્થિક અને શૈક્ષણિક હિતોનું સંવર્ધન કરવા અંગેની જોગવાઈ ભારતીય સંવિધાનના ક્યા આર્ટિકલમાં કરવામાં આવેલ છે ?
( A ) આર્ટિકલ -55
( B ) આર્ટિકલ -53
( C ) આર્ટિકલ -46
( D ) આર્ટિકલ -43
144. નીચે આપેલ વાક્યનો ભાવે પ્રયોગવાળો સાચો વિકલ્પ શોધો .
શારદાકાકી દુઃખી થયા
( A ) શારદાકાકીથી દુઃખી થવાયું
( B ) શારદાકાકીથી દુઃખી થવાય છે
( C ) શારદાકાકી દુઃખી થવાયુ
( D ) શારદાકાકી દુઃખી થશે
145. સાહિત્યકાર હરીશ મીનાશ્રુને તેમના ક્યા કાવ્યપુસ્તક માટે વર્ષ 2020 નો સાહિત્ય અકાદમી ઍવોર્ડ એનાયત કરવાની જાહેરાત કરવામાં આવી ?
( A ) બનારસ ડાયરી
( B ) જીવનની અજાયબ સફર
( C ) જીવન સંદેશ
( D ) હરમીન અશ્રુ
146. Choose correct option .
Cricket is not the best game . ( Change the degree )
( A ) Some other games are at least as good as cricket .
( B ) Cricket is better than any other game .
( C ) No other game is so good as cricket
( D ) Cricket is better then any other game .
147. “ બોટાદ જિલ્લાને આ તમામ જિલ્લાઓની હદ સ્પર્શે છે . ” આ વિધાન અહીં દર્શાવેલ ક્યા વિકલ્પ માટે સાચું છે ?
( A ) સુરેન્દ્રનગર , મોરબી , ભાવનગર , રાજકોટ
( B ) અમરેલી , અમદાવાદ , રાજકોટ , ભાવનગર
( C ) ભાવનગર , જુનાગઢ , સુરેન્દ્રનગર , અમરેલી
( D ) રાજકોટ , મોરબી , અમદાવાદ , સુરેન્દ્રનગર
148. નીચે દર્શાવેલ કૃતિઓ પૈકી કઈ કૃતિ સાહિત્યકાર મકરંદ દવેની નથી ?
( A ) સંજ્ઞા
( B ) ભાવના
( C ) સંગતિ
( D ) તરણાં
149. Choose correct option .
Elections ............... over peacefully , the police department felt relieved .
( A ) having been
( B ) been
( C ) “ A ” & “ B '' any
( D ) will be
150. કોઇ ચોકકસ સંજ્ઞામાં CERTAIN - XVIGZRM અને SEQUENCE ને HVJFVMXV એ રીતે લખવામાં આવે તો MUNDANE ને નીચેનામાંથી કઇ રીતે લખાય ?
( A ) NFMWZMX
( B ) NFMWZMV
( C ) NFMXZMV
( D ) ઉપરોક્ત પૈકી એકપણ નહીં
151. નીચેના પૈકી ક્યો પદાર્થ ઊર્ધ્વપાતન પામતો નથી ?
( A ) આયોડિન
( B ) સોડિયમ ક્લોરાઈડ
( C ) એમોનિયમ ક્લોરાઈડ
( D ) કપૂર
152. સાચી જોડણી શોધો .
( A ) વિધિનીર્મિત
( B ) વિધિનિર્મિત
( C ) વિધિર્નિમિત
( D ) વિધીનિર્મિત
153. ભારતમાં ઈન્ટરનેટની સુવિધા પૂરી પાડનાર સૌપ્રથમ ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર કંપની કઇ છે ?
( A ) BSNL
( B ) VSNL
( C ) MTNL
( D ) TATA
154. Choose correct option .
Before going to a movie , you ............ permission of your parents .
( to take ) [ put proper form of the verb ]
( A ) was take
( B ) had been taken
( C ) should have taken
( D ) shall took
155. દબાણનાં એકમ 1 વાતાવરણ = બાર ( Bar ) = .............. ટોર ( Torr )
( A ) 760 , 760
( B ) 1, 760
( C ) 760, 1
( D ) 76 , 760
156. નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટ રૂપ વિકલ્પમાંથી શોધો .
‘ પલ્લો '
( A ) મેળ
( B ) મોકો
( C ) પ્રલય
( D ) ફાવટ
157. ભારતની પાર્લામેન્ટ ક્યા દિવસે મુંબઈ અને વિદર્ભ રાજ્યોની ભાષાકીય ધોરણે પુનઃરચના કરી ‘ સ્ટેટ ઓફ બોમ્બે ’ ની સ્થાપના કરી ?
( A ) 21 મે , 1950
( B ) 1 નવેમ્બર , 1950
( C ) 19 ઓક્ટોબર , 1950
( D ) 27 એપ્રિલ , 1950
નોંધ :- ઉપરોક્ત પ્રશ્ન જે તે સમયે લેવાયેલ પરીક્ષાને અંતે રદ કરેલ છે.
158. એક પ્રાકૃતિક સંખ્યામાં તેના પછીની પ્રાકૃતિક સંખ્યાના ત્રણ ગણા ઉમેરતાં 27 થાય તો , તે સંખ્યા શોધો .
( A ) 6
( B ) 5
( C ) 7
( D ) 21
159. પ્રથમ ભારતીય મહિલા ક્રિકેટર તરીકે તાજેતરમાં 10 હજાર રન કરનાર ખેલાડીનું નામ જણાવો .
( A ) સ્મૃતિ મંધાના
( B ) પૂનમ યાદવ
( C ) મિતાલી રાજ
( D ) હરમનપ્રીત કૌર
160. છંદનો પ્રકાર વિકલ્પમાંથી શોધો .
ચિદાત્માની સંજ્ઞા કુદરત પ્રભુની પ્રતિકૃતિ
( A ) પૃથ્વી
( B ) સ્ત્રગ્ધરા
( C ) શિખરિણી
( D ) મન્દાક્રાન્તા
161. Choose correct option .
By the time you come tomorrow , I ...... my revision .
( put proper form of the verb to complete " )
( A ) completed
( B ) had completed
( C ) was completed
( D ) will have completed
162. ‘ વસ્તી ગણતરી બાદ રાજ્યોમાં લોકસભાની બેઠકની ફેર ગોઠવણી કરવામાં આવશે . ” આ પ્રકારની જોગવાઈ ભારતીય સંવિધાનના ક્યા આર્ટિકલ અન્વયે કરવામાં આવી છે ?
( A ) આર્ટિકલ -75
( B ) આર્ટિકલ -90
( C ) આર્ટિકલ -82
( D ) આર્ટિકલ -87
163. હાઈડ્રોજન પરમાણુમાં ક્યો અવપરમાણ્વીય કણ હાજર નથી ?
( A ) પ્રોટોન
( B ) ન્યુટ્રોન
( C ) નેગાટ્રૉન
( D ) ઈલેક્ટ્રોન
164. નીચે આપેલ શબ્દનો સમાસ ઓળખાવો .
આબરૂ
( A ) તત્પુરુષ
( B ) મધ્યમપદલોપી
( C ) બહુવ્રીહિ
( D ) અવ્યવીભાવ
165.
( A ) 27 ÷ 16
( B ) 16 ÷ 27
( C ) 18 ÷ 12
( D ) 12 ÷ 18
166. Choose correct option .
Wait out side , some important matter ... inside . ( to discuss )
( A ) will discuss
( B ) had been discussed
( C ) was discussed
( D ) is being discussed
167. નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડી .
( a ) અમ્રિતવર્ષિની વાવ
( b ) વિકિયા વાવ
( c ) રૂઠી રાણીનો મહેલ
( d ) સંત ત્રિકમજી સાહેબની સમાધી
( 1 ) અમદાવાદ જિલ્લો
( 2 ) સાબરકાંઠા જિલ્લો
( 3 ) દેવભૂમિ દ્વારકા જિલ્લો
( 4 ) કચ્છ જિલ્લો
( A ) a -1 , d -4 , c -2 , b -3
( B ) d -4 , c - 2 , a - 3 , b -1
( C ) C - 2 , b -3 , d - 1 , a -4
( D ) b -2 , a - 1 , c - 3 , d -4
( a ) અમ્રિતવર્ષિની વાવ -( 1 ) અમદાવાદ જિલ્લો
( d ) સંત ત્રિકમજી સાહેબની સમાધી -( 4 ) કચ્છ જિલ્લો
( c ) રૂઠી રાણીનો મહેલ-( 2 ) સાબરકાંઠા જિલ્લો
( b ) વિકિયા વાવ-( 3 ) દેવભૂમિ દ્વારકા જિલ્લો
168. “ રૂકમણી વિવાહ ” કૃતિના રચયિતા જણાવો .
( A ) પ્રેમાનંદ
( B ) દયારામ
( C ) શામળ
( D ) નરસિંહ મહેતા
169. Choose correct option .
The bicycle ............. by the mechanic now .
( use proper form of ‘ to repair ' )
( A ) The bicycle is being repaired by the mechanic now .
( B ) The bicycle is repaired by the mechanic now .
( C ) The bicycle had been repaired by the mechanic now .
( D ) The bicycle was being repaired by the mechanic now .
170. સામાન્ય રીતે સરકારી વેબસાઈટનું ડોમેઈન નેમ શું હોય છે ?
( A ) .org
( B ) .gov
( C ) .in
( D ) .net
171. Choose correct option .
Mr Patel said to the police man , " Let me park my scooter here . "
( Change into Indirect Speech )
( A ) Mr Patel requested the police man to let him park his scooter there .
( B ) Mr Patel ordered the police man to park their scooter here .
( C ) Mr Patel asked the police man if I could park my scooter here .
( D ) Mr Patel suggested the police man that he should park my scooter there .
172. શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો .
ઘોડાને ચંદી ખવડાવવાની ચામડાની કોથળી
( A ) બોખરો
( B ) મોહરો
( C ) તોબરો
( D ) ગોબરો
173. નીચે આપેલી દરેક સંખ્યાના એકમ અને શતકના અંકો અદલા બદલી કરીને લખતા મળતી સંખ્યાઓમાં મધ્યક્રમે આવતી સંખ્યાનો શતકનો અંક આપેલા વિકલ્પોમાંથી ક્યો હોય ?
738 , 429 , 156 , 273 , 894
( A ) 1
( B ) 6
( C ) 7
( D ) 8
174. સૂર્ય તથા તારાઓમાં સતત ઉત્પન્ન થતી ઉર્જા કઈ પ્રક્રિયા દ્વારા મળે છે ?
( A ) ન્યુક્લિયર વિખંડન
( B ) ન્યુક્લિયર સંલયન
( C ) ન્યુક્લિયર બાષ્પીભવન
( D ) ન્યુક્લિયર ઉધ્ ર્વપાતન
175 , વન્યજીવોના સંરક્ષણ માટે અભૂતપૂર્વ હિંમત અને નિષ્ઠા દર્શાવે તે માટે સરકારશ્રી દ્વારા ક્યા ઍવોર્ડ એનાયત કરવામાં આવે છે ?
( A ) ચીપકો મૂવમેન્ટ વાઇલ્ડલાઇફ પ્રોટેકશન ઍવોર્ડ
( B ) અમૃતાદેવી બિસ્નોઈ વાઈલ્ડલાઈફ પ્રોટેક્શન ઍવોર્ડ
( C ) અમૃતાદેવી બહુગુણા વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન ઍવોર્ડ
( D ) સુંદરલાલ બિસ્નોઈ વાઇલ્ડલાઇફ પ્રોટેકશન ઍવોર્ડ
176. ક્યા પ્રાચિન કવિ ગુજરાતના જયોતિર્ધર તરીકેનું બિરૂદ પામ્યા છે ?
( A ) પ્રેમાનંદ
( B ) શામળ
( C ) નર્મદ
( D ) દયારામ
177. ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા દાંડીકૂચ પ્રારંભના ઐતિહાસિક દિને અમદાવાદ ખાતે ક્યા કાર્યક્રમની ઉજવણીની શરૂઆત કરવામાં આવી ?
( A ) દાંડીકૂચ ઐતિહાસિક દિન અમૃત મહોત્સવ
( B ) આઝાદીનો અમૃત મહોત્સવ
( C ) ગાંધીયાત્રા દિન ઉજવણી અમૃત મહોત્સવ
( D ) આઝાદી - દાંડીયાત્રા અમૃત મહોત્સવ
178. Choose correct option
Vijay is too dull to pass the exam . ( use ' enough " )
( A ) Vijay is too dull enough to pass the exam .
( B ) Vijay is dull enough not to pass the exam .
( C ) Vijay is enough clever to pass exam .
( D ) Vijay is dull enough to pass the exam .
179. ઉત્તરાયણમાં ફુગ્ગામાં........... વાયુ ભરીને ઊંચે મોકલે છે .
( A ) ઓકિસજન
( B ) કાર્બન ડાયોક્સાઈડ
( C ) એસિટિલિન
( D ) સલ્ફર ડાયોકસાઈડ
180. આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો .
‘ દયિત ’
( A ) પ્રિય
( B ) દાનમાં મળેલું
( C ) દાનમાં આપેલું
( D ) લાવણ્યસભર
181. જો 18 ફેબ્રુઆરી 2005 એ શુક્રવાર હોય , તો 18 ફેબ્રુઆરી 2007 એ ક્યો વાર હોય ?
( A ) રવિ
( B ) સોમ
( C ) મંગળ
( D ) બુધ
182. કોઇપણ રાજ્યના એડવોકેટ જનરલની નિમણૂંક ભારતીય સંવિધાનના ક્યા આર્ટિકલ અંતર્ગત કરવામાં આવે છે ?
( A ) આર્ટિકલ -150
( B ) આર્ટિકલ -175
( C ) આર્ટિકલ -165
( D ) આર્ટિકલ -172
183. Choose correct option
No one likes to be unhappy ............ ?( Put proper Question tag )
( A ) did any one
( B ) don't he
( C ) does they
( D ) do they
184. નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો .
કૂવો ખોદનાર લોકો રજા પર છે .
( A ) આકારવાચક
( B ) કતૃવાચક
( C ) સંબંધવાચક
( D ) પ્રમાણવાચક
185. સુમને બજારમાંથી અમુક સફરજન ખરીધા . તેમાંથી 1/4 જેટલા સફરજન ભાઈ અપૂર્વને આપ્યા . હવે વધેલા સફરજનમાંથી અડધા નાની બહેન મીતવાને આપ્યા . તેની પાસે ફક્ત 3 સફરજન વધ્યા . તો તેણે બજારમાંથી કેટલા સફરજન ખરીદ્યા હશે ?
( A ) 8
( B ) 12
( C ) 6
( D ) 10
186. વાયરલેસ ટેકનોલોજી પર આધારિત LAN ને શું કહે છે ?
( A ) WAN
( B ) WSAN
( C ) WLAN
( D ) WPAN
187. ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમની યોજના અંતર્ગત ધો . 12 ના વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને મેડીકલ , એન્જિનીયરીંગમાં પ્રવેશ માટેની JEE , GUJCET , NEET જેવી પરીક્ષાઓની તૈયારી માટે ત્રણ વર્ષ કે તેથી વધુ અનુભવ ધરાવતી સંસ્થાઓમાં કોચીંગ માટે વિધાર્થી દીઠ કેટલી મહત્તમ વાર્ષિક સહાય આપવામાં આવે છે ?
( A ) રૂ. 25,000
( B ) રૂ. 30,000
( C ) રૂ. 40,000
( D ) રૂ. 20,000
188. પ્રસિદ્ધ કવિ રાવજી પટેલનું જન્મસ્થળ જણાવો .
( A ) નારગેલ
( B ) વલ્લવપુરા
( C ) મક્તમપુરા
( D ) કુડાસણ
નોંધ :- ઉપરોક્ત પ્રશ્ન જે તે સમયે લેવાયેલ પરીક્ષાને અંતે રદ કરેલ છે.
189. Choose correct option .
He could not study as he was poor . ( use ' because of " )
( A ) He could not study because of he was poor .
( B ) He could not study because of his poverty .
( C ) He could not study because of his poority .
( D ) He could poor because of his study .
190. કોઇ રકમ 10 વર્ષમાં કેટલા ટકા વ્યાજે બમણી થાય ?
( A ) 12 %
( B ) 5 %
( C ) 10 %
( D ) 9 %
191. તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા ગુજરાતી ચલચિત્રોના એવોર્ડ્સની કરેલ જાહેરાત અંતર્ગત કઈ ગુજરાતી ફિલ્મની શ્રેષ્ઠ ફિલ્મ તરીકે પસંદગી કરવામાં આવેલ છે ?
( A ) છેલ્લો દિવસ
( B ) ચાલ જીવી લઈએ
( C ) ગોળકેરી
( D ) હેલ્લારો
192. અલંકારનો પ્રકાર વિકલ્પમાંથી શોધો .
મારી આશા મરી ગઈ .
( A ) શ્લેષ
( B ) અંત્યાનુપ્રાસ
( C ) યમક
( D ) વ્યતિરેક
193 . .............નો ઉપયોગ કેન્સરની સારવારમાં થાય છે .
( A ) 235 U
( B ) 24 Na
( C ) 127 I
( D ) 60 Co
194. નીચે દર્શાવેલ જેડકાં યોગ્ય રીતે જોડો .
( a ) માલપુર
( b ) ભામર
( c ) ધાનપુર
( d ) કલ્યાણપૂર
( e ) સાગબારા
( 1 ) બનાસકાંઠા જિલ્લો
( 2 ) દેભૂમિદ્વારકા જિલ્લો
( 3 ) અરવલ્લી જિલ્લો
( 4 ) નર્મદા જિલ્લો
( 5 ) દાહોદ જિલ્લો
( A ) a -3 , c - 5 , d - 2 , е - 1 , b -4
( B ) d - 2 , b -1 , a - 3 , e -4 , c -5
( C ) e - 1 , c - 5 , a - 4 , b -2 , d - 3
( D ) C - 1 , d - 2 , b -5 , a - 3 , e -4
નોંધ :- ઉપરોક્ત પ્રશ્ન જે તે સમયે લેવાયેલ પરીક્ષાને અંતે રદ કરેલ છે.
195. Choose correct option .
Give verb form of " poor ' .
( A ) Poverty
( B ) Poorly
( C ) Impoverish
( D ) Enpoor
196. રેખાંકિત પદનો કૃદંતનો પ્રકાર શોધી જણાવો .
અલકા દોડીને આવે છે.
( A ) વર્તમાનકૃદંત
( B ) સંબંધક ભૂતકૃદંત
( C ) સામાન્યકૃદંત
( D ) હેત્વર્થકૃદંત
197. Choose correct option .
Though they walked fast , they could not catch the train .
( use ' in spite of )
( A ) In spite of they walked fast , they could not catch the train .
( B ) In spite of their walking fast , they could not catch the train .
( C ) They could not catch the train in spite of they walk fast .
( D ) Though they walked fast in spite of they could not catch the train .
198. ગુજરાત પંચાયત અધિનિયમ , 1993 ની જોગવાઈ મુજબ ગ્રામ પંચાયતની બેઠકોની કુલ સંખ્યાની કેટલી બેઠકો સ્ત્રીઓ માટે અનામત રાખવાની જોગવાઈ છે ?
( A ) 1/3
( B ) 25 %
( C ) 10 %
( D ) 1/10
નોંધ :- ઉપરોક્ત પ્રશ્ન જે તે સમયે લેવાયેલ પરીક્ષાને અંતે રદ કરેલ છે.
199. એક પરિવારમાં એક પુરુષ અને તેની પત્ની , તેમનાં ચાર દિકરા અને તેમની પત્નીઓ રહે છે . દરેક દિકરાને ત્રણ દિકરા અને એક દિકરી હોય , તો સમગ્ર કુટુંબમાં પુરુષ સભ્યોની સંખ્યા જણાવો .
( A ) 4
( B ) 8
( C ) 12
( D ) 17
200. ખોટી જોડણી શોધો .
( A ) સુષુપ્ત
( B ) શિથિલ
( C ) સાલીની
( D ) શરીફ
No comments:
Post a Comment
આ વેબસાઇટ વિશે આપનો અભિપ્રાય અવશ્ય જણાવો.આપ અમારા બ્લોગની આ શૈક્ષણિક માહિતીને બાળકો સુધી પહોંચાડવામાં મદદ કરશો એવી આશા સાથે જય હિન્દ ! જય ભારત !