||Online Quiz Social Science Standard 7th Chapter -4||
||ઓનલાઈન ક્વિઝ ધોરણ 7 સામાજિક વિજ્ઞાન ||
||પ્રકરણ 4 મધ્યયુગીન સ્થાપત્યો,શહેરો,વેપારી અને કારીગરો ઓનલાઈન ક્વિઝ ||
1. દિલ્હી સલ્તનતના આ સમયગાળામાં મસ્જિદ, મકબરા અને રોજા એમ ત્રણ સ્થાપત્યોની......... શૈલી પ્રમુખ હતી.
દિલ્હી સલ્તનતના આ સમયગાળામાં મસ્જિદ, મકબરા અને રોજા એમ ત્રણ સ્થાપત્યોની આરબ શૈલી પ્રમુખ હતી . "
2. આગરા: ......... બાગ, કશ્મીર: ....... બાગ
આગરા: આરામબાગ, કશ્મીર: નિશાંતબાગ .
3. મુંબઈ: ....... મંદિર, તાંજોર: ...... મંદિર
મુંબઈ: એલિફન્ટાની ગુફા મંદિર, તાંજોર: રાજરાજેશ્વર મંદિર.
4. વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો પ્રાપ્ત કરનાર સ્થાપત્ય ?
રાણીની વાવ વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો પ્રાપ્ત કરનાર સ્થાપત્ય છે.
5. બારીઓમાં વિશિષ્ટ પ્રકારની જાળીઓની કોતરણી ધરાવનાર.....
બારીઓમાં વિશિષ્ટ પ્રકારની જાળીઓની કોતરણી ધરાવનાર..... સીદીસૈયદની જાળી.
6. સ્થાપત્યનો સરળ અર્થ શું થાય છે ?
સ્થાપત્યનો સરળ અર્થ બાંધકામ થાય છે .
7. ઓડિશામાં કયું સુર્યમંદીર આવેલું છે ?
ઓડિશામાં કોર્ણાકનું સુર્યમંદીર આવેલું છે.
8.કાળા પેગોડા ના નામથી ઓળખાતું મંદિર નીચેનામાંથી કયું છે ?
કોર્ણાકનું સૂર્યમંદિર કાળા પેગોડા ના નામથી ઓળખાતું મંદિર છે.
9. ભારતમાં દર વર્ષે ૧૫મી ઓગસ્ટે દિલ્હીમાં કયા સ્થળેથી ધ્વજવંદન થાય છે ?
ભારતમાં દર વર્ષે ૧૫મી ઓગસ્ટે દિલ્હીમાં લાલ કિલ્લાથી ધ્વજવંદન થાય છે .
10. નીચેનામાંથી ક્યા શહેરમાં ઉપરકોટનો કિલ્લો આવેલો છે ?
જુનાગઢ શહેરમાં ઉપરકોટનો કિલ્લો આવેલો છે .
No comments:
Post a Comment
આ વેબસાઇટ વિશે આપનો અભિપ્રાય અવશ્ય જણાવો.આપ અમારા બ્લોગની આ શૈક્ષણિક માહિતીને બાળકો સુધી પહોંચાડવામાં મદદ કરશો એવી આશા સાથે જય હિન્દ ! જય ભારત !