શાળા સિદ્ધિ માર્ગદર્શિકા ફાઇલ
શાળાના સ્વ - મૂલ્યાંકન માટેની માર્ગદર્શિકા
સ્વ - મૂલ્યાંકનને શાળા મૂલ્યાંકન પ્રક્રિયાનું કેન્દ્ર ગણવામાં આવે છે . તે શાળાને તેના મુખ્ય ક્ષેત્રોના કાર્યોનું મૂલ્યાંકન કરવામાં સરળતા કરી આપે છે . શાળાએ સચોટ નક્કર નિર્ણય લેવા માટે માર્ગદર્શિકાને અનુસરવાની જરૂર છે . આ માર્ગદર્શિકાનો હેતુ શાળા સ્વ - મૂલ્યાંકન પ્રક્રિયાને અનુક્રમિક અને માર્ગદર્શિત રીતે સરળ બનાવવાનો છે . ...
શાળાના સ્વ - મૂલ્યાંકન માટેની માર્ગદર્શિકા PDF FILE :click here
પુરાવા આધારિત શાળા સુધારણા માટેની માર્ગદર્શિકા PDF FILE : click here
શાળા સિદ્ધિ કાર્યક્રમ અંતર્ગત સ્વ - મૂલ્યાંકન અને બાહ્ય મૂલ્યાંકન કરવા બાબત પરિપત્ર : click here
શાળા સિદ્ધિ પત્રકો એક્સેલ ફાઇલ-1 : click here
શાળા સિદ્ધિ પત્રકો એક્સેલ ફાઇલ -2: click here
શાળા સિદ્ધિ FORMET : click here
શાળા સિદ્ધિ માટે રજીસ્ટ્રેશન કેમ કરવું તેની સમજ આપતો વિડિયો : click here
શાળા સિદ્ધિ ભરેલ પત્રકોનો નમૂનો : click here
No comments:
Post a Comment
આ વેબસાઇટ વિશે આપનો અભિપ્રાય અવશ્ય જણાવો.આપ અમારા બ્લોગની આ શૈક્ષણિક માહિતીને બાળકો સુધી પહોંચાડવામાં મદદ કરશો એવી આશા સાથે જય હિન્દ ! જય ભારત !