BREAKING NEWS

નમસ્તે!વિદ્યાર્થી મિત્રો, નિયમિત શૈક્ષણિક વિડીયો જોવા માટે આમરી યુ ટ્યુબ ચેનલ Education Everyday ને સબસ્ક્રાઈબ કરો. જેથી આપ ધોરણ 1 થી 12ના દરેક વિષયોના પાઠ્યપુસ્તક આધારિત શૈક્ષણિક વીડિયો નિહાળી અભ્યાસ કરી શકો છો. શૈક્ષણિક માહિતી સાથેની POST નિયમિત વાંચવાં માટે અમારા બ્લોગની અવશ્ય મુલાકાત લો .

Wednesday, April 29, 2020

MPHW (મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર)||સ્ટાફ નર્સ || ફીમેલ હેલ્થ વર્કર || મુખ્ય સેવિકા વર્ગ-3 || SI ||

Jidiya Sanjay ,create a blog

મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર|| ફીમેલ હેલ્થ વર્કર

|| મુખ્ય સેવિકા વર્ગ-3 || SI ||સ્ટાફ નર્સ ||


શરીરનો કયો અવયવ પંપ જેવું કાર્ય કરે છે?
હૃદય
ફેફસામાંથી ઓક્સિજન રુધિર હ્રદયના કયા ખંડમાં આવે છે?
ડાબાકર્ણકમાં
લાળરસમાં કયો ઉત્સેચક આવેલો હોય છે?
ટાઇલીન
પાચનતંત્રનું કયું અંગ પાચકરસ ઉત્પન્ન કરતું નથી?
મોટું આતરડું
કંકાલતંત્ર શાનું બનેલું હોય છે?
કૂર્ચા અને હાડકાં
પેલાગ્રા આહારના ક્યા ઘટકની ઉણપથી થતો રોગ છે?
વિટામિન
ખોરાકને વલોવવાનું કાર્ય કોણ કરે છે?
જઠર
ક્યાં અવયવમાં ખોરાકના પાચનની ક્રિયા પૂર્ણ થાય છે?
નાના આંતરડામાં
પિત્તરસ શામાં ઉત્પન્ન થાય છે?
યકૃતમાં
કોની રચનામાં સી(C) આકારની કૂર્ચાની કડીઓ આવેલી છે?
શ્વાસનળી
ખોરાકના પાચનની શરૂઆત કયાં અંગથી થાય છે?
મુખગુહા
પાચનમાર્ગના અંતમાં આવેલ અવયવ કર્યો છે?
મળાશય
મનુષ્યના શરીરમાં છાતી અને પેટ ની વચ્ચે આવેલા સ્નાયુના પડદાને શું કહે છે?
ઉરોદરપટલ
રુધિરનો કયો ઘટક રુધિર જામી જવાની ક્રિયામાં મદદરૂપ બને છે?
રુધિરકણિકાઓ
જન્મ અને મરણની નોંધણી કેટલા દિવસમાં કરાવવી ફરજીયાત છે?
૨૧ દિવસમાં
ગર્ભધારણ માટે સ્ત્રીના ઋતુચક્રનો કેટલામો દિવસ મહત્વનો ગણવામાં આવે છે?
૧૪મો દિવસ
તંદુરસ્ત વ્યક્તિ વર્ષમાં કેટલી વાર રક્તદાન કરી શકે?
ત્રણ વાર
રુધિર જામી જવામાં કયું  ઘટક અગત્યનો ભાગ ભજવે છે?
ત્રાકકણિકા
અસ્થિતંત્ર શેનું બનેલું હોય છે?
હાડકાંઓનું
એઈડ્સ શાનાથી થતો રોગ છે?
વાઈરસ
મગજનું રક્ષણ કોણ કરે છે?
ખોપરી
કાનમાં આવેલા પડદાને શું કહેવામાં આવે છે?
કર્ણપટલ
કડવો સ્વાદ જીભના કયા ભાગ પર જલ્દી પરખાય છે?
જીભના પાછળના ભાગે
જીભનું ટેરવું કયો સ્વાદ જલ્દી પારખી શકે છે?
ગળ્યો સ્વાદ
બી.સી.જી ની રસી કયા રોગ સામે રક્ષણ આપે છે?
ક્ષય
દુનિયામાંથી લગભગ નાબૂદ થયેલ રોગ કયો છે?
શીતળા
પોલિયો શાનાથી થતો રોગ છે?
વાઇરસ
કયો રોગ મચ્છર દ્વારા ફેલાય છે?
મેલેરિયા
પરાવર્તી ક્રિયાઓનું સંચાલન કોણ કરે છે?
કરોડરજ્જુ
આંખમાં પારદર્શકપટલની પાછળ આવેલા છિદ્રને શું કહે છે?
કીકી
આંખમાં વસ્તુનું પ્રતિબિંબ શાના પર રચાય છે?
નેત્રપટલ
કાચા સોયાબીન અને રાંધેલા સોયાબીન વચ્ચે શો તફાવત જોવા મળે છે?
પ્રોટીનના મૂલ્યનો
શરીરમાં રુધિરની પરિભ્રમણની ઝડપ કેટલી હોય છે?
કલાકના છ માઈલ
નેત્રદાનમાં આંખનો કયો ભાગ દાનમાં આપવામાં આવે છે?
કોર્નિયા
ત્રિગુણી રસી કયા રોગ સામે પ્રતિકાર આપે છે?
ધનુર, ડિફથેરિયા અને ઉધરસ
એઇડ્સમાં કોના પર સૌથી વધુ અસર થાય છે?
માનવશરીરની રોગપ્રતિકારક શક્તિ પર
કિમોથેરપી કયા રોગની સારવારમાં કરાય છે?
કેન્સર
ટીબી શાનાથી થતો રોગ છે?
માઈક્રોબેક્ટેરિયમ
ક્યા રોગોની સ્વાસ્થ્ય પર ખરાબ અસર કાયમી ધોરણે રહેતી નથી?
એકયુટ
ઓરી કઇ રીતે ફેલાઇ છે?
હવા દ્વારા
ટ્યુબરક્યુલોસિસ ક્યા જંતુથી ફેલાય છે?
માઈક્રોબેક્ટેરિયમ  ટ્યુબરક્યુલાઈ
ડી.ડી.ટીનું આખું નામ શું છે?
ડાયક્લોરો ડાયફિનાઈલ ટ્રાયકલોરોઈથેન
ક્લોરીનેશન શેનું કરવામાં આવે છે?
પાણી
ન્યુટ્રીશન એનિમિયા કયા પોષક તત્વની ઊણપથી થાય છે?
આયર્ન
પોરાનાશક માટે કઈ દવાનો ઉપયોગ થાય છે?
ટેમેફોસ
મેલેરિયાનો ઈક્યુબેશન પિરિયડ કેટલા દિવસનો હોય છે?
૧૧ દિવસનો
જનની શિશુ સુરક્ષા કાર્યક્રમના લાભાર્થી કોણ છે?
તમામ પ્રસૂતા
ટી.બીનો સામાન્ય પ્રકાર કયો છે?
ફેફસાંનો ટી.બી
હવા દ્વારા ફેલાતો રોગ કયો છે?
ફલુ
દવા લીધા પછી પેશાબ લાલ થવો તેવું કઈ દવાથી થાય છે?
રિફામ્પિસીન
આંખમાં કોની રચના બહિર્ગોળ લેન્સ જેવી હોય છે?
નેત્રમણી
આંખમાં પ્રવેશતા પ્રકાશનું નિયંત્રણ કરવા માટે કીકીને નાની-મોટી કોણ કરે છે?
કનીનિકા
આંખના કયા ભાગમાં પ્રકાશ  સંવેદી કોષો આવેલા છે?
નેત્રપટલ
બાળકોના સમગ્ર વૃદ્ધિ અને વિકાસનો આધાર કોણ છે?
માતા
મહિલા મંડળો સ્થાપવાની કામગીરી કોણ કરે છે?
મુખ્ય સેવિકા
વૃદ્ધિ એ કેટલા વર્ષ સુધી સીમિત પ્રક્રિયા છે?
18 વર્ષ
સંકલિત બાળવિકાસ યોજનાનું પ્રતીક કયું છે?
સૂર્ય
સંકલિત બાળવિકાસ યોજનાની શરૂઆત કયા ગામથી થઇ?
તેજગઢ
બાળવિકાસની અવસ્થાઓ કેટલી છે?
ચાર અવસ્થાઓ
ગામની દાયણોને તાલીમની વ્યવસ્થા કોણ કરે છે?
તબીબી અધિકારીશ્રી
રાજ્ય સરકારે બાળક અને માતા ના કુપોષણની સમસ્યાને નાથવા કઈ યોજના શરૂ કરી છે?
મિશન બલમ્ સુખમ્
એનિમિયા એટલે કે પાંડુરોગ કયા તત્વના અભાવે થાય છે?
લોહતત્વ
ક્યા વિટામિનો અભાવ આંખના તેજને મંદ બનાવે છે?
વિટામિન એ
ધ્વનિ પ્રદૂષણને કારણે શરીરના કયા અંગમાં તકલીફ શરૂ થાય છે?
કાન
ધનુરગ્રસ્ત વ્યક્તિને કઈ દવા આપવામાં આવે છે?
કેલ્સિટોનિન
આંખનું તેજ ટકાવવા અથવા તો વધારવા કયા વિટામિનની જરૂર પડે છે?
વિટામિન એ
આપણા નખ શેના બનેલા હોય છે?
કેરોટિનના

વધુ પ્રશ્નોના અભ્યાસ માટે અહી કિલક કરો : Click Here


No comments:

Post a Comment

આ વેબસાઇટ વિશે આપનો અભિપ્રાય અવશ્ય જણાવો.આપ અમારા બ્લોગની આ શૈક્ષણિક માહિતીને બાળકો સુધી પહોંચાડવામાં મદદ કરશો એવી આશા સાથે જય હિન્દ ! જય ભારત !