BREAKING NEWS

નમસ્તે!વિદ્યાર્થી મિત્રો, નિયમિત શૈક્ષણિક વિડીયો જોવા માટે આમરી યુ ટ્યુબ ચેનલ Education Everyday ને સબસ્ક્રાઈબ કરો. જેથી આપ ધોરણ 1 થી 12ના દરેક વિષયોના પાઠ્યપુસ્તક આધારિત શૈક્ષણિક વીડિયો નિહાળી અભ્યાસ કરી શકો છો. શૈક્ષણિક માહિતી સાથેની POST નિયમિત વાંચવાં માટે અમારા બ્લોગની અવશ્ય મુલાકાત લો .

Saturday, August 22, 2020

સામાજિક વિજ્ઞાન ધોરણ 6 પ્રકરણ 1ચાલો,ઈતિહાસ જાણીએ સ્વાધ્યાય ||||social science standard 6th chapter 1 ||

Jidiya Sanjay ,create a blog

 ||social science standard 6th chapter 1 ||સામાજિક વિજ્ઞાન ધોરણ 6 

પ્રકરણ-1:ચાલો,ઈતિહાસ જાણીએ સ્વાધ્યાય 



સામાજિક વિજ્ઞાન ધોરણ 6ના અન્ય પ્રકરણના સ્વાધ્યાયના વિડિયો જોવા માટે અહીં કલીક કરો:👇👇

પ્રકરણ:૧: ચાલો, ઇતિહાસ જાણીએ: Click Here
પ્રકરણ:૨: આદિમાનવથી સ્થાયી જીવનની સફર:Click Here
પ્રકરણ:૩: પ્રાચીન નગરો અને ગ્રંથો:Click Here
પ્રકરણ:૪: ભારતની પ્રારંભિક રાજ્યવ્યવસ્થા:Click Here
પ્રકરણ:૫: શાંતિની શોધમાં:બુદ્ધ અને મહાવીર:Click Here
પ્રકરણ:૬: મોર્યયુગ:ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક:Click Here
પ્રકરણ:૭: ગુપ્તયુગ અને અન્ય શાસકો:Click Here
પ્રકરણ:૮: ભારતવર્ષની ભવ્યતા:Click Here
પ્રકરણ:૯: આપણું ઘર:પૃથ્વી:Click Here


1.  યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો.
(1) પ્રાચીન સમયમાં માનવી શેના ઉપર લખાણ કરતો હતો.
Ans - ભૂર્જ વૃક્ષની આંતરછાલ
(2) નીચે પૈકી ક્યો પ્રાચીન ઇતિહાસ જાણવા માટેનો સ્રોત નથી?
Ans - a) અભિલેખો b) તામ્રપત્ર c) ભોજપત્ર d) વાહનો*
(3) નીચેનામાંથી કયા લખાણો લાંબા સમય સુધી ટકી રહે છે?
Ans - અભીલેખો
2. ટુંકમાં ઉત્તર આપો.
(1) B.C. નો અર્થ સમજાવો.
Ans - BEFORE CHRIST  ઈસુ ખ્રિસ્તિ ના જન્મના પહેલાના વર્ષો
(2) A.D. નો અર્થ સમજાવો.
Ans - Anno Domini ઈસુ ખ્રિસ્ત જન્મના પછીના વર્ષો.
(3)  B.C.E. એટલે  શું ?
Ans - Before Commen Era ( સામાન્ય કે સાધારણ યુગપૂર્વ )
- BC ને જ BCE કહેવાય છે.
(4) ભારતના સૌથી જૂના સિક્કા કયા છે?
- પંચ માર્ક ના સિક્કા ( ઇસ પૂર્વે પાંચમી સદીના)
(5) ઇતિહાસ જાણવાના સ્રોત કયા કયા છે ?
Ans - તાડપત્રો, તામ્રપત્ર, આભિલેખો, ભોજપત્ર ( ભુર્જ નામના વૃક્ષોની આંતરછાલ)
3. જોડકા જોડો.
(1) અભિલેખ - પથ્થર કે ધાતુ પર કોતરેલું લખાણ 
( 2) ભોજપત્ર - ભૂર્જ નામના વૃક્ષની છાલ
(3) તામ્રપત્ર - તાંબાના પતરા પર કોતરેલું લખાણ 
(4) B.C. - ઈસ પૂર્વે
(5) A.D. - ઈસવિસન

ઉપરોક્ત માહિતીને સરળ સમજૂતી સાથેના વિડિયો સ્વરૂપે નિહાળવા માટે અહીં કલીક કરો. 👇👇



સામાજિક વિજ્ઞાન ધોરણ 6ના અન્ય પ્રકરણના સ્વાધ્યાયના વિડિયો જોવા માટે અહીં કલીક કરો:👇👇

પ્રકરણ:૧: ચાલો, ઇતિહાસ જાણીએ: Click Here
પ્રકરણ:૨: આદિમાનવથી સ્થાયી જીવનની સફર:Click Here
પ્રકરણ:૩: પ્રાચીન નગરો અને ગ્રંથો:Click Here
પ્રકરણ:૪: ભારતની પ્રારંભિક રાજ્યવ્યવસ્થા:Click Here
પ્રકરણ:૫: શાંતિની શોધમાં:બુદ્ધ અને મહાવીર:Click Here
પ્રકરણ:૬: મોર્યયુગ:ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક:Click Here
પ્રકરણ:૭: ગુપ્તયુગ અને અન્ય શાસકો:Click Here
પ્રકરણ:૮: ભારતવર્ષની ભવ્યતા:Click Here
પ્રકરણ:૯: આપણું ઘર:પૃથ્વી:Click Here


No comments:

Post a Comment

આ વેબસાઇટ વિશે આપનો અભિપ્રાય અવશ્ય જણાવો.આપ અમારા બ્લોગની આ શૈક્ષણિક માહિતીને બાળકો સુધી પહોંચાડવામાં મદદ કરશો એવી આશા સાથે જય હિન્દ ! જય ભારત !