BREAKING NEWS

નમસ્તે!વિદ્યાર્થી મિત્રો, નિયમિત શૈક્ષણિક વિડીયો જોવા માટે આમરી યુ ટ્યુબ ચેનલ Education Everyday ને સબસ્ક્રાઈબ કરો. જેથી આપ ધોરણ 1 થી 12ના દરેક વિષયોના પાઠ્યપુસ્તક આધારિત શૈક્ષણિક વીડિયો નિહાળી અભ્યાસ કરી શકો છો. શૈક્ષણિક માહિતી સાથેની POST નિયમિત વાંચવાં માટે અમારા બ્લોગની અવશ્ય મુલાકાત લો .

Saturday, September 25, 2021

Navoday Exam 2021-2022

Jidiya Sanjay ,create a blog

Navoday Exam:2021-2022



ખાસ નોંધ: નવોદયનું ફોર્મ નવોદયની ઓફિસિયલ વેબસાઈટ પરથી જ ભરવું.નીચે તેની લિન્ક અને ગુજરાતીમાં માહિતી ની પીડીએફ ફાઇલ આપેલ છે તેને ડાઉનલોડ કરી અભ્યાસ કરીને જ ફોર્મ ભરવા વિનંતી. 


નવોદય માહિતી 2021-2022 
હાલ(વર્ષ 2021-2022)ધોરણ 5 માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકે છે. 
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 30/11/2021 
પ્રવેશ પરીક્ષા તારીખ 30/04/2022 
નવોદય વિદ્યાલયમાં ફોર્મ ભરવા માટે જરૂરી આધારો 
વિદ્યાર્થીનું ભરેલું ફોર્મ 
વિદ્યાર્થીનો ફોટો 
વિદ્યાર્થીની સહી  
વાલીની સહી 
નવોદય વિદ્યાલયનાં ફોર્મમાં અપલોડ કરવાના આધારોની વિગત
વિદ્યાર્થીનું ભરેલું ફોર્મ : SIZE:50-300KB
વિદ્યાર્થીનો ફોટો : SIZE:10-100KB
વિદ્યાર્થીની સહી : SIZE:10-100KB 
વાલીની સહી : SIZE:10-100KB


નવોદય ઓફિસિયલ વેબસાઇટ લિન્ક : Click Here

નવોદય માહિતી PDF ફાઈલ ગુજરાતીમાં : Click Here

નવોદય ફોર્મ : Click Here

નવોદય પરીક્ષાની તૈયારી માટે ઉપયોગી વિવિધ પ્રશ્નપત્રો : Click Here

OMR Sheet : Click Here

નવોદય પરીક્ષાની તૈયારી માટે ઉપયોગી WhatsApp Group માં જોડાવા માટે: Click Here

નવોદય પરીક્ષાની તૈયારી માટે ઉપયોગી WhatsApp Group માં જોડાવા માટે: Click Here

નવોદય પેપર સોલ્યુશનના ઉપયોગી વિડીયો: Click Here

You Tube Channel: Click Here

નવોદય પરીક્ષાની તૈયારી માટેનું ઉપયોગી મટિરિયલ PDF અને વિડીયો સ્વરૂપે:Comming Soon








No comments:

Post a Comment

આ વેબસાઇટ વિશે આપનો અભિપ્રાય અવશ્ય જણાવો.આપ અમારા બ્લોગની આ શૈક્ષણિક માહિતીને બાળકો સુધી પહોંચાડવામાં મદદ કરશો એવી આશા સાથે જય હિન્દ ! જય ભારત !