BREAKING NEWS

નમસ્તે!વિદ્યાર્થી મિત્રો, નિયમિત શૈક્ષણિક વિડીયો જોવા માટે આમરી યુ ટ્યુબ ચેનલ Education Everyday ને સબસ્ક્રાઈબ કરો. જેથી આપ ધોરણ 1 થી 12ના દરેક વિષયોના પાઠ્યપુસ્તક આધારિત શૈક્ષણિક વીડિયો નિહાળી અભ્યાસ કરી શકો છો. શૈક્ષણિક માહિતી સાથેની POST નિયમિત વાંચવાં માટે અમારા બ્લોગની અવશ્ય મુલાકાત લો .

Tuesday, July 26, 2022

ગુજરાતી ધોરણ 6 થી 8 વિવિધ એકમોના સ્વાધ્યાયની PDF ફાઇલ

Jidiya Sanjay ,create a blog

ગુજરાતી ધોરણ 6 થી 8 વિવિધ એકમોના સ્વાધ્યાયની PDF ફાઇલ 
(ફાઇલ બનાવનાર:- શિક્ષકશ્રી પટેલ નિલેશકુમાર એમ. વાંચ પ્રાથમિક શાળા ,તા. દસક્રોઈ ,જી.અમદાવાદ )

click here 👉 join Language Teachers WhatsApp Group  👈click here 

👉ધોરણ 6 થી 8 ગુજરાતી વિષયના પાઠના સ્વાધ્યાયની PDF FILE 👇


ધોરણ :6:ગુજરાતી (પ્રથમ સત્ર)

૧) રેલ્વે સ્ટેશન
૨) હિંદમાતાને સંબોધન
૩) દ્વિદલ
૪) મૂકસેવક મહારાજ
૫) મહેનતની મોસમ
૬) લેખણ ઝાલી નો રહી...
૭) પગલે પગલે
૮) બિરબલની યુક્તિ
૯) પંખીની પાંખમાં પાદર

ધોરણ 6 ગુજરાતી પ્રથમ સત્રના પાઠના સ્વાધ્યાયની PDF FILE ડાઉનલોડ કરવા માટે: Click Here


ધોરણ :7:ગુજરાતી (પ્રથમ સત્ર)

૧) મેળામાં
૨) આજની ઘડી રળિયામણી
૩) પરીક્ષા
૪) બે ખાનાંનો પરિગ્રહ
૫) રાનમાં
૬) ભીખુ
૭) જીવનપાથેય
૮) માલમ હલેસાં માર
૯) બાનો વાડો
૧૦) વલયની અવકાશી સફર

ધોરણ 7 ગુજરાતી પ્રથમ સત્રના પાઠના સ્વાધ્યાયની PDF FILE ડાઉનલોડ કરવા માટે: Click Here


ધોરણ :8:ગુજરાતી (પ્રથમ સત્ર)

૧) બજારમાં
૨) એક જ દે ચિનગારી
૩) જુમો ભિસ્તી
૪) તને ઓળખું છું ,મા
૫) એક મુલાકાત
૬) ધૂળિયે મારગ
૭) દેશભક્ત જગડુશા
૮) આજ આનંદ
૯) દીકરાનો મારનાર
૧૦) અઢી આના

ધોરણ 8 ગુજરાતી પ્રથમ સત્રના પાઠના સ્વાધ્યાયની PDF FILE ડાઉનલોડ કરવા માટે: Click Here

No comments:

Post a Comment

આ વેબસાઇટ વિશે આપનો અભિપ્રાય અવશ્ય જણાવો.આપ અમારા બ્લોગની આ શૈક્ષણિક માહિતીને બાળકો સુધી પહોંચાડવામાં મદદ કરશો એવી આશા સાથે જય હિન્દ ! જય ભારત !