BREAKING NEWS

નમસ્તે!વિદ્યાર્થી મિત્રો, નિયમિત શૈક્ષણિક વિડીયો જોવા માટે આમરી યુ ટ્યુબ ચેનલ Education Everyday ને સબસ્ક્રાઈબ કરો. જેથી આપ ધોરણ 1 થી 12ના દરેક વિષયોના પાઠ્યપુસ્તક આધારિત શૈક્ષણિક વીડિયો નિહાળી અભ્યાસ કરી શકો છો. શૈક્ષણિક માહિતી સાથેની POST નિયમિત વાંચવાં માટે અમારા બ્લોગની અવશ્ય મુલાકાત લો .

Friday, March 13, 2020

ભારતીય બંધારણ

Jidiya Sanjay ,create a blog
subscribe our you tube channel:click here

ભારતીય બંધારણ

  • બંધારણ મુજબ માન્ય ભારતીય ભાષાઓ:
  • બંધારણની કલમ 8 મુજબ માન્યતા પ્રાપ્ત ભાષાઓ (14)


1.અસમિયા 2.બંગાળી 3.ગુજરાતી 4.હિન્દી 5.કન્નડ 6.કશ્મીરી 7.મલયાલમ 8.મરાઠી 9.ઓડિયા 10.પંજાબી 11. સંસ્કૃત 12.તમિલ 13.તેલુગુ 14. ઉર્દૂ



  • ઈ.સ.1967માં થયેલા 21 માં બંધારણીય સુધારા મુજબ નીચેની ભાષા ઉમેરવામાં  આવી.


15. સિંધી


  • ઈ.સ.1992માં થયેલા 71માં બંધારણીય સુધારા મુજબ નીચેની ભાષાઓ ઉમેરવામાં આવી.


16. કોંકણી 17. મણિપુરી 18. નેપાળી


  • ઈ.સ.2004માં થયેલા 92માં  બંધારણીય સુધારા મુજબ નીચેની ભાષાઓ ઉમેરવામાં આવી.


19.મૈથિલી 20.બોડો 21.સંથાલી 22. ડોંગરી


આ વિડિયો નિહાળો વધુ માહિતી માટે .....click here



No comments:

Post a Comment

આ વેબસાઇટ વિશે આપનો અભિપ્રાય અવશ્ય જણાવો.આપ અમારા બ્લોગની આ શૈક્ષણિક માહિતીને બાળકો સુધી પહોંચાડવામાં મદદ કરશો એવી આશા સાથે જય હિન્દ ! જય ભારત !