Jidiya Sanjay ,create a blog
ગાંધીયુગના પ્રશ્નોનો મહાવરો :ભાગ :12
ગાંધીયુગના પ્રશ્નોનો મહાવરો :ભાગ :12
પ્રશ્ન: 476: 'જન્મભૂમિ' દૈનિકમાં શ્રી ચુનીલાલ મડિયાની કઈ નવલકથા હપ્તાવાર પ્રગટ થઈ હતી ?
1.લીલુડી ધરતી
2.વેળાવેળાની છાંયડી
3.વ્યાજનો વારસ
4.કુમકુમ અને આશકા
પ્રશ્ન: 477: 'અમે બધા'નવલકથાના જ્યોતીન્દ્ર દવે ઉપરાંત બીજા લેખક કોણ છે?
1.ગુલાબદાસ બ્રોકર
2.ધનસુખલાલ મહેતા
3.યશોધર મહેતા
4.કિશનસિંહ ચાવડા
પ્રશ્ન: 478 :નીચેના પૈકી કઇ નવલકથા હરીન્દ્ર દવેની નથી?
1.અનિકેત
2.અનાગત
3.અગનપંખી
4.માધવ ક્યાંય નથી
પ્રશ્ન :479 :ર.વ દેસાઈએ ક્યા પ્રકારની નવલકથાઓ સવિશેષ લખી છે?
1.ઐતિહાસિક
2.સામાજિક
3.પૌરાણિક
4.પ્રાદેશિક
પ્રશ્ન :480 :નીચેનામાંથી કઈ નવલકથા ર.વ.દેસાઈની નથી?
1.શિરીષ
2.દિવ્યચક્ષુ
3.સત્યની શોધમાં
4.હૃદયવિભૂતિ
પ્રશ્ન: 481: 'જીગર અને અમી'- ભાગ-1, ભાગ-2 નવલકથાના લેખક કોણ છે?
1.ચુનીલાલ મડિયા
2.ચુનીલાલ વર્ધમાન શાહ
3.ગુણવંતરાય આચાર્ય
4.પન્નાલાલ પટેલ
પ્રશ્ન :482 :જૈન ધર્મકથામાંથી વસ્તુ લઈ નવલકથા લખનાર સર્જકનું નામ જણાવો?1.પુષ્કર ચંદરવાકર
2.જયભિખ્ખુ
3.ધૂમકેતુ
4.ર.વ.દેસાઈ
પ્રશ્ન: 483: 'પારકા જણ્યા' ક્યાં કવિની એકમાત્ર નવલકથા છે?
1.ઝવેરચંદ કાળીદાસ મેઘાણી
2.ઉમાશંકર જેઠાલાલ જોશી
3.સુન્દરમ
4.સ્નેહરશ્મિ
પ્રશ્ન :484 :પન્નાલાલ પટેલની નવલકથાકાર તરીકેની પ્રતિભા સવિશેષપણે કયા પ્રકારની નવલકથાઓમાં પ્રગટી છે?
1.ઐતિહાસિક
2.પૌરાણિક
3.રાજકીય
4.જાનપદી
પ્રશ્ન: 485: ભાલ નળકાંઠાનાં ગ્રામચિત્રો ક્યા લેખકની નવલકથાઓમાં ઝિલાયા છે?
1.પીતાંબર પટેલ
2.પન્નાલાલ પટેલ
3.પુષ્કર ચંદરવાકર
4.ઈશ્વર પેટલીકર
પ્રશ્ન: 486 :નીચેનામાંથી કઈ નવલકથા ગુણવંતરાય આચાર્યની સાગરકથા નથી?
1.દરિયાલાલ
2.સેનાપતિ
3.સરફરોશ
4.હાજી કાસમ તારી વીજળી
પ્રશ્ન :487 : 'કાકાની શશી' અને 'ધૃવસ્વામિની દેવી' ના લેખકનું નામ જણાવો ?
1.રમણલાલ વ. દેસાઈ
2.કનૈયાલાલ માણેકલાલ મુનશી
3.પન્નાલાલ પટેલ
4.ચં. ચી. મહેતા
પ્રશ્ન :488 : કનૈયાલાલ માણેકલાલ મુનશીના એકમાત્ર ઐતિહાસિક નાટકનું નામ જણાવો ?
1.અવિભક્ત આત્મા
2.ધૃવસ્વામિની દેવી
3.કાકાની શશી
4.પુરંદર પરાજય
પ્રશ્ન :489: ક.મા.મુનશીના નાટક 'કાકાની શશી'નું વિષયવસ્તુ કેવા પ્રકારનું છે?
1.ઐતિહાસિક
2.સામાજિક
3.ધાર્મિક
4.પૌરાણિક
પ્રશ્ન: 490 : 'આગગાડી' અને 'ધરાગુર્જરી' નાટકકૃતિઓના લેખકનું નામ જણાવો ?
1.ચં. ચી. મહેતા
2.ધનસુખલાલ મહેતા
3.જયંતિ દલાલ
4.કનૈયાલાલ મુનશી
પ્રશ્ન :491: ચંદ્રવદન મહેતાએ પોતાના રેલજીવનના અનુભવો ક્યાં નાટક દ્વારા અભિવ્યક્ત કર્યા છે ?
1.ધરાગુર્જરી
2.આગગાડી
3.કન્યાવિદાય
4.કપૂરનો દીવો
પ્રશ્ન :492 :ભવાઈશૈલીનું 'હોહોલિકા' નાટક ક્યાં નાટ્યકારના શ્રેષ્ઠ પ્રહસન તરીકે ઓળખાય છે?
1.ચુનીલાલ મડિયા
2.ગુલાબદાસ બ્રોકર
3.ધનસુખલાલ મહેતા
4.ચં.ચી.મહેતા
પ્રશ્ન :493 :રસિકલાલ પરીખનું 'શર્વિલક' નાટક કયા સંસ્કૃત નાટકને આધારે રચાયું છે ?
1.સ્વપ્નવાસવદતમ
2.પ્રતિજ્ઞાયૌગંધરાયણ
3.મૃચ્છકટિકમ
4.વેણીસંહાર
પ્રશ્ન :494: ક્યાં નાટ્યકારના 'બ્રહ્મચર્યાશ્રમ' નાટકમાં એકાંકીના લક્ષણો પ્રગટ થતાં જણાય છે?
1.ર.વ.દેસાઈ
2.જયંતિ દલાલ
3.કનૈયાલાલ મુનશી
4.પન્નાલાલ પટેલ
પ્રશ્ન: 495 :નીચેનામાંથી ક્યાં નાટકના લેખક ચં.ચી.મહેતા નથી?
1.અખો
2.ધારાસભા
3.દેડકાની પાંચશેરી
4.જવનિકા
પ્રશ્ન: 496 :'મોરના ઈંડા' નાટકના લેખકનું નામ જણાવો ?
1.જયંતિ દલાલ
2.ચં.ચી.મહેતા
3.કૃષ્ણલાલ શ્રીધરાણી
4.શિવકુમાર જોશી
પ્રશ્ન :497 :નીચેનામાંથી ક્યાં નાટકના લેખક કૃષ્ણલાલ શ્રીધરાણી નથી ?
1.વડલો
2.પિયો ગોરી
3.પદ્મિની
4.ધરાગુર્જરી
પ્રશ્ન :498 :'સાપના ભારા' એકાંકીસંગ્રહ ક્યાં સાહિત્યકાર પાસેથી પ્રાપ્ત થયો છે?
1.કૃષ્ણલાલ શ્રીધરાણી
2.ઉમાશંકર જેઠાલાલ જોશી
3.યશવંત પંડ્યા
4.કનૈયાલાલ માણેકલાલ મુનશી
પ્રશ્ન: 499 :'સોયનું નાકું' નાટકના લેખકનું નામ જણાવો ?
1.જયંતિ દલાલ
2 જ્યોતીન્દ્ર દવે
3.ચં.ચી મહેતા
4.ર.વ.દેસાઈ
પ્રશ્ન:500: મૌલિક તેમજ અનુદિત નાટકોને સમાવતા 'કુલાગાર અને બીજી કૃતિઓ' નાટ્યસંગ્રહના લેખકનું નામ જણાવો?
1.કનૈયાલાલ માણેકલાલ મુનશી
2.રામનારાયણ વિશ્વનાથ પાઠક
3.ર.વ.દેસાઈ
4.જયંતિ દલાલ
No comments:
Post a Comment
આ વેબસાઇટ વિશે આપનો અભિપ્રાય અવશ્ય જણાવો.આપ અમારા બ્લોગની આ શૈક્ષણિક માહિતીને બાળકો સુધી પહોંચાડવામાં મદદ કરશો એવી આશા સાથે જય હિન્દ ! જય ભારત !