Jidiya Sanjay ,create a blog
subscribe our you tube channel :Click Here
ઉપરોક્ત પ્રશ્નોને વિડિયો સ્વરૂપે નિહાળો:Click Here
subscribe our you tube channel :Click Here
GSET EXAM GUJARATI MCQ:PART:9
પ્રશ્ન :351: આખ્યાનમા 'કડવા' ની જગ્યાએ 'મીઠા' સંજ્ઞાનો પ્રયોગ કોણે કર્યો છે?
1.ભાણસાહેબ
2.વિષ્ણુદાસ
3.દયારામ
4.કોઈએ નહીં
પ્રશ્ન :352: નારાયણ હેમચંદ્રની આત્મકથાનું નામ જણાવો?
1.મારા સ્મરણો
2.હું પોતે
3.મારી કરમકથની
4.આત્મવૃતાંત
પ્રશ્ન: 353: 'સંચિત' ઉપનામથી કાવ્યો લખનાર કવિનું નામ જણાવો ?
1.રૂપશંકર ઓઝા
2.જગન્નાથ ત્રિપાઠી
3.ત્રિભુવન વ્યાસ
4.મોહનલાલ પુરાણી
પ્રશ્ન: 354 : 'કેળવણીના પાયા' કૃતિના લેખક કોણ છે ?
1.દર્શક
2.ગાંધીજી
3.કિશોરલાલ મશરૂવાળા
4.નાનાભાઈ ભટ્ટ
પ્રશ્ન: 355 :નીચેનામાંથી કઈ કૃતિ લાભશંકર ઠાકરની છે ?
1.ચતુર ચાલીસા
2.કથકનો 'ક'
3.પ્રાણ પ્રતિષ્ઠા
4.ઔષધમીમાંસા
પ્રશ્ન :356 :અભિનવગુપ્ત ક્યાં મત સાથે સંકળાયેલા હતા ?
1.શાકત
2.વામ
3.શૈવ
4.પુષ્ટિ
પ્રશ્ન: 357: "બેસ્ટ વર્ડ્સ ઇન બેસ્ટ ઓર્ડર" જેવી કાવ્ય વ્યાખ્યા કોની છે ?
1.વર્ડઝવર્થ
2.શેલી
3.કીટ્સ
4.કોલરીજ
પ્રશ્ન :358: રામાયણમાં શત્રુઘ્નના પત્નીનું નામ શું છે ?
1.શ્રુતકીર્તિ
2.માંડવી
3.લોપાંગના
4.પૌલોમી
પ્રશ્ન: 359: નીચેનામાંથી કયું સ્વરૂપ કથનકળા સાથે સંકળાયેલું નથી?
1.પદ્યવાર્તા
2.પ્રબંધ
3.ગરબી
4.આખ્યાન
પ્રશ્નો: 360 : "ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ" માં કયા નગરનુ નિરૂપણ છે ?
1.પિટ્સબર્ગ
2.મોસ્કો
3.સાઇબિરીયા
4.પ્રાગ
પ્રશ્ન :361: મીનળદેવી ક્યા પ્રદેશના હતા?
1.અણહિલવાડ
2.તેલંગાણા
3.કર્ણાટક
4.આનર્ત
પ્રશ્ન :362 :અખાની અધૂરી રહેલી રચનાનું નામ શું છે?
1.પંચીકરણ
2.ચિત્તવિચારસંવાદ
3.બ્રહ્મલીલા
4.સંતપ્રિયા
પ્રશ્ન :363: "લોકજીવનનાં મોતી પુસ્તકના લેખક કોણ છે ?
1.હસુ યાજ્ઞિક
2.જોરાવરસિંહ જાદવ
3.જયમલ્લ પરમાર
4.પિંગળશી ગઢવી
પ્રશ્ન:364: નીચેનામાંથી કયું પુસ્તક કનુભાઈ જાનીનું નથી?
1. સ્થવિરાવલી
2.કાળકથાઓ
3.શબ્દનિમિત
4.માયાલોક
પ્રશ્ન :365 : ફ્રિડાનું ચરિત્ર કઈ રચનામાં આલેખાયું છે ?
1.ઓથેલો
2.થ્રી સિસ્ટર્સ
3.ઇડિપસ
4.ધ કાસલ
પ્રશ્ન: 366 :2015માં ગુજરાતી સાહિત્ય પરિષદે "ગુજરાતી સાહિત્યના ઈતિહાસ"નો કયો ભાગ પ્રગટ કર્યો?
1.પાંચમો
2.છઠ્ઠો
3.સાતમો
4.આઠમો
પ્રશ્ન :367: "શબ્દપરિશીલન" પુસ્તકના લેખક કોણ છે?
1.કે.કા.શાસ્ત્રી
2.હરિવલ્લભ ભાયાણી
3.ટી .એન. દવે
4.જયંત કોઠારી
પ્રશ્ન :368: નીચેનામાંથી કયો ગ્રંથ બળવંત જાનીનો છે ?
1.પૂજા અને પરીક્ષા
2.શબ્દોપાસના
3.દરિયાપારના સર્જકો
4.સંતસાહિત્યવિમર્શ
પ્રશ્ન:369 : "એકાંકી અને ગુજરાતી એકાંકી" પુસ્તકના સંપાદક કોણ છે ?
1.જયંત કોઠારી
2.નંદકુમાર પાઠક
3.ચુનીલાલ મડિયા
4.જયંતિ દલાલ
પ્રશ્ન: 370: "મેટમોર્ફોસિસ" રચનાનો ગુજરાતી અનુવાદ કોનો છે ?
1.સુમન શાહ
2.શિરીષ પંચાલ
3.રતિદેવ ત્રિવેદી
4.રવીન્દ્ર ઠાકોર
પ્રશ્ન :371 : "બુદ્ધિરાસ"ના સર્જક કોણ છે?
1.વજ્રસેનસૂરી
2.શાલિભદ્રસૂરિ
3.મહેન્દ્રસૂરી
4.વિજયસેનસૂરી
પ્રશ્ન: 372 : "પ્રાણિયા ! ભજી લેને કિરતાર, આ સપનું છે સંસાર "પંક્તિના કવિ કોણ છે?
1.ભોજો
2.ધીરો
3.રણછોડ
4.દયારામ
પ્રશ્ન: 373: નીચેનામાંથી કઈ કૃતિ પ્રેમાનંદની નથી?
1.નળાખ્યાન
2.ચંદ્રહાસાખ્યાન
3.દુર્વાસા આખ્યાન
4.સુધન્વાખ્યાન
પ્રશ્ન :374: નીચેનામાંથી કયા સંત કવિયિત્રી નથી ?
1.સતી લોયણ
2.તોરલ
3.રતનબાઇ
4.દાસી જીવણ
પ્રશ્ન :375 : "ગુલબાસનું ફૂલ" કાવ્યના કવિનુ નામ જણાવો?
1.કાન્ત
2.કલાપી
3.નાનાલાલ
4.સુન્દરમ
પ્રશ્ન: 376 :ડાહ્યાભાઈ દેરાસરીના ગ્રંથનું નામ જણાવો ?
1.દેશી કારીગરીને ઉત્તેજન
2.સાઠીના સાહિત્યનું દિગ્દર્શન
3.પાણીપત અને કુરુક્ષેત્ર
4.અંધેરીનગરીનો ગંધર્વસેન
પ્રશ્ન :377: નારાયણ દેસાઈના ગ્રંથનું નામ સૂચવો?
1.હૃદયમાં પડેલી છબીઓ
2.સમૂળી ક્રાંતિ
3.મંગલપ્રભાત
4.મારું જીવન એ જ મારી વાણી
પ્રશ્ન :378 :ઈલા આરબ મહેતાના વાર્તાસંગ્રહનું નામ શું છે ?
1.રાધા
2.બળવો ,બળવી, બળવું
3.ધી ન્યુ લાઈફ
4.થીજેલો આકાર
પ્રશ્ન :379 : "નિશાચક્ર"ની નાયિકા કોણ છે?
1.લોયન્લા
2.લાનુલા
3.અનુરલ્લા
4.અનંગલીલા
પ્રશ્ન :380 :ઉમાશંકર જોશીના "સંસ્કૃતિ" નો પ્રકાર જણાવો ?
1.ચિંતનગ્રંથ
2.સાહિત્યસામયિક
3.પ્રવાસગ્રંથ
4.કાવ્યગ્રંથ
પ્રશ્ન: 381: "સાહિત્યદર્પણ" ગ્રંથના લેખકનું નામ જણાવો ?
1.મમ્મટદ
2.પ્રતિહારેન્દુરાજ
3.વિશ્વનાથ
4.વામન
પ્રશ્ન :382: નીચેનામાંથી કયો વિવેચક સંરચનાવાદી નથી ?
1.સોસ્યૂર
2.રોલાં બાર્થ
3.યાકોબ્સન
4.ક્રોચે
પ્રશ્ન: 383 :ભાગવતના દસ અંગોનું વર્ણન "શ્રીમદ્ ભાગવત"ના ક્યાં સ્કંધમાં આપવામાં આવ્યું છે?
1.દ્વિતીય
2.પ્રથમ
3.તૃતીય
4.દશમ
પ્રશ્ન :384 : "રચના અને સંરચના" પુસ્તકનું સ્વરૂપ જણાવો?
1.નવલકથા
2.વિવેચન
3.ટૂંકીવાર્તા
4.કવિતા
પ્રશ્ન :385 :સિદ્ધરાજ જયસિંહના પિતાનું નામ જણાવો ?
1.જયદેવ
2.કર્ણદેવ
3.કીર્તિદેવ
4.ભીમદેવ
પ્રશ્ન :386: "વન હન્ડ્રેડ યર્સ ઑવ સોલિટયુડ" માં ક્યાં પ્રદેશ નું આલેખન કર્યું છે?
1.ડબ્લિન
2.લંડન
3.મેકોન્ડો
4.કૉરિન્થ
પ્રશ્ન :387: આખ્યાનના કડવાના અંતિમ ભાગને શું કહેવામાં આવે છે?
1.મુખબંધ
2.ઠવણી
3.ઢાળ
4.ઊથલો
પ્રશ્ન: 388 : "લોકવિદ્યાની સરજત" ના લેખકનું નામ જણાવો ?
1.જયમલ્લ પરમાર
2.ખોડીદાસ પરમાર
3.જયાનંદ જોશી
4.જોરાવરસિંહ જાદવ
પ્રશ્ન :389 :ભોગીલાલ સાંડેસરાના સંશોધન ગ્રંથનું નામ દર્શાવો ?
1.અનુસ્મૃતિ
2.અનુષંગ
3.અનુસંધાન
4.અનુક્રમ
પ્રશ્ન: 390 : "યયાતિ" માં શાંતિયજ્ઞ કરનાર મુનિનું નામ જણાવો ?
1.કપિલ
2.અંગિરસ
3.વિશ્વામિત્ર
4.નારદ
પ્રશ્ન: 391: ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા કયો કોશ પ્રકાશિત થયો છે?
1.મધ્યકાલીન કથાકોશ
1.મધ્યકાલીન કથાકોશ
2.ગુજરાતી સાહિત્યકાર કોશ
3.સાર્થ જોડણીકોશ
4.ગુજરાતી સાહિત્ય કોશ
પ્રશ્ન: 392: "નળાખ્યાન" માં દમયંતી કયા દેશની રાજકુમારી છે ?
1.નૈષધ
2.અયોધ્યા
3.વિદર્ભ
4.હસ્તિનાપુર
પ્રશ્ન :393 :રસપ્રતિતીનાં વિઘ્નોની ચર્ચા કોણે કરી છે ?
1.અભિનવગુપ્ત
2.રુદ્રટ
3.વાગ્ભટ્ટ
4.કુન્તક
પ્રશ્ન :394: મહેફિલે ફેસાને ગુયાન વાર્તાવિનોદ મંડળની સંકલ્પના ક્યાં વાર્તાકારે રજૂ કરી હતી ?
1.ગૌરીશંકર જોશી
2.રા.વિ.પાઠક
3.ત્રિભુવનદાસ લુહાર
4.ચુનીલાલ મડિયા
પ્રશ્ન: 395 :ગુજરાતીમાં "ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ" નો અનુવાદ કોણે કર્યો છે?
1.નગીનદાસ પારેખ
1.નગીનદાસ પારેખ
2.જયંત ખત્રી
3.જયંતિ દલાલ
4.અશોક હર્ષ
પ્રશ્ન :396 : "ધર્મધમાલફાગ"ના કર્તાનું નામ જણાવો ?
1.રાજહર્ષ
2.કીર્તિરત્નસૂરી
3.કનકકીર્તિ
4.ધર્મસુંદર
પ્રશ્ન :397: ભાલણની "કાદમ્બરી" નો પ્રકાર કયો છે ?
1.પ્રબંધ
2.પદ્યવાર્તા
3.પદમાલા
4.આખ્યાન
પ્રશ્ન: 398 :નીચેનામાંથી કઈ કૃતિ શ્રીધર વ્યાસની છે ?
1.સંદેશક રાસ
2.સદયવત્સચરિત
3.રણમલ્લ છંદ
4.પૃથ્વીચંદ્રચરિત
પ્રશ્ન :399 :નીચેનામાંથી કઈ રચના માંડણની છે?
1.પ્રબોધ પ્રકાશ
2.પ્રબોધ ચિંતામણી
3.રુકમાંગદ કથા
4.બભ્રુવાહન આખ્યાન
પ્રશ્ન :400: નીચેનામાંથી કઈ રચના નરસિંહની નથી?
1.ચતુર ચાલીશી
2.ચાતુરી ષોડશી
3.સુરત સંગ્રામ
4.ચાતુરી છત્રીસી
ઉપરોક્ત પ્રશ્નોને વિડિયો સ્વરૂપે નિહાળો:Click Here
No comments:
Post a Comment
આ વેબસાઇટ વિશે આપનો અભિપ્રાય અવશ્ય જણાવો.આપ અમારા બ્લોગની આ શૈક્ષણિક માહિતીને બાળકો સુધી પહોંચાડવામાં મદદ કરશો એવી આશા સાથે જય હિન્દ ! જય ભારત !