Jidiya Sanjay ,create a blog
SUBSCRIBE OUR YOU TUBE CHANNEL: Click Here
SUBSCRIBE OUR YOU TUBE CHANNEL: Click Here
GUJARATI COMPETITIVE EXAM MCQ:PART:5
પ્રશ્ન -201 :વિદ્યાવાચસ્પતિની સન્માનનીય પદવી મેળવનાર પ્રખર સાહિત્યકાર, સંશોધક, સંપાદક અને ચરિત્રલેખક કે .કા .શાસ્ત્રીનું પૂરું નામ જણાવો ?
જવાબ: કેશવરામ કાશીરામ શાસ્ત્રી
પ્રશ્ન- 202 :લોકસાહિત્યમાં સૌથી વધુ કાર્ય કરનાર સાહિત્યકાર કોણ છે ?
જવાબ :ઝવેરચંદ કાળીદાસ મેઘાણી
પ્રશ્ન- 203: ગાંધીયુગમાં થઈ ગયેલ કવિ બેલડી કઈ ?
જવાબ :સુંદરમ- ઉમાશંકર
પ્રશ્ન -204 :ગાંધીજીએ લખેલા પુસ્તકોમાં સૌથી વધુ જાણીતું પુસ્તક કયું છે ?
જવાબ :સત્યના પ્રયોગો
પ્રશ્ન- 205 :ગાંધીજીના મોટા પુત્ર હરિલાલ પર લખાયેલ પુસ્તક કયું ?
જવાબ: અંધાર- ઉજાસ
પ્રશ્ન -206: 'ગ્રામ લક્ષ્મી'ના લેખક કોણ
જવાબ :ર.વ.દેસાઈ
પ્રશ્ન -207: "જય જય ગરવી ગુજરાત" ના કવિ કોણ છે ?
જવાબ :નર્મદ
પ્રશ્ન -208: "મારી આંખે કંકુના સૂરજ આથમ્યા" કાવ્યપંક્તિના કવિ કોણ છે?
જવાબ :રાવજી પટેલ
જવાબ :રાવજી પટેલ
પ્રશ્ન -209: "મેરે તો ગિરિધર ગોપાલ, દૂસરા ન કોઇ " પંક્તિ કોની છે ?
જવાબ :મીરાબાઈ
પ્રશ્ન -210: "જનનીની જોડ સખી નહી જડે રે લોલ" આ કાવ્યપંક્તિના કવિ કોણ છે ?
જવાબ :બોટાદકર
પ્રશ્ન -211: મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં કયો કવિ 'છપ્પા' માટે જાણીતો છે ?
જવાબ :અખો
પ્રશ્ન- 212 : 'સરસ્વતીચંદ્ર' નવલકથાના લેખક કોણ છે ?
જવાબ :ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી
પ્રશ્ન -213: 'કલાપી' તખલ્લુસ કોનું છે?
જવાબ :સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ
પ્રશ્ન -214 :ગુજરાતી ભાષાનો સૌપ્રથમ શબ્દકોશ ક્યાં લેખકે તૈયાર કરેલો ?
જવાબ :નર્મદ
પ્રશ્ન- 215: ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી પ્રકાશિત થતા સામયિકનું નામ શું છે ?
જવાબ :પરબ
પ્રશ્ન- 216 :ગુજરાતી ભાષાની પહેલી નવલકથા કઈ ?
જવાબ :કરણઘેલો
પ્રશ્ન- 217: ટૂંકી વાર્તાના ક્ષેત્રે નોંધપાત્ર કાર્ય કરનાર લેખક કોણ ?
જવાબ : ધૂમકેતુ
પ્રશ્ન -218 : 'મેના ગુર્જરી' નાટકના લેખક કોણ?
જવાબ: રસિકલાલ છોટાલાલ પરીખ
પ્રશ્ન- 219: ગુજરાત સાહિત્ય અકાદમીનું કાર્યાલય ક્યાં આવેલું છે ?
જવાબ :ગાંધીનગર
પ્રશ્ન -220 :ગુજરાત સાહિત્ય સભા દ્વારા કયો પુરસ્કાર અપાય છે ?
જવાબ: રણજિતરામ સુવર્ણચંદ
પ્રશ્ન -221 : 'ગુજરાતી વિશ્વકોશ'માં કોનું વિશિષ્ટ પ્રદાન રહેલું છે ?
જવાબ: ધીરુભાઈ ઠાકર
પ્રશ્ન -222 :બાળશિક્ષણના ક્ષેત્રમાં 'મૂછાળી મા' તરીકે પ્રખ્યાત ગુજરાતના શ્રેષ્ઠ કેળવણીકારનું નામ જણાવો ?
જવાબ :ગિજુભાઈ બધેકા
જવાબ :ગિજુભાઈ બધેકા
પ્રશ્ન- 223: 'આંખ આ ધન્ય છે' કાવ્યસંગ્રહના લેખકનું નામ જણાવો?
જવાબ :નરેન્દ્ર મોદી
પ્રશ્ન -224:લાભશંકર ઠાકરનું ઉપનામ જણાવો ?
જવાબ :પુનર્વસુ
પ્રશ્ન- 225 :દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર કોણ હતા ?
જવાબ :મહાન સાહિત્યકાર
પ્રશ્ન -226 : "જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ,ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત " આ કોની પંક્તિ છે?
જવાબ: ખબરદાર
પ્રશ્ન -227 : 'મિસ્કીન' ઉપનામ કયા સાહિત્યકારનું છે ?
જવાબ :રાજેશ વ્યાસ
પ્રશ્ન- 228 : કઇ સાહિત્યિક કૃતિમાં મુંજ, તૈલપ, મૃણાલવતી વગેરે પાત્રો છે ?
જવાબ : પૃથિવીવલ્લભ
પ્રશ્ન- 229:ગુજરાતની સૌથી જૂની સાહિત્યિક સંસ્થા કઈ છે ?
જવાબ: ગુજરાત વર્નાકયુલર સોસાયટી
પ્રશ્ન -230 :ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પ્રકાશિત 'પરબ' કયારે પ્રકાશિત થાય છે?
જવાબ: દર પખવાડિયે
પ્રશ્ન- 231: ગુજરાતીમાં સૌ પ્રથમ પ્રકાશિત થયેલ આત્મકથાનું નામ શું છે?
જવાબ :મારી હકીકત
પ્રશ્ન -232 : ‘સરસ્વતીચંદ્ર’ નવલકથાના કેટલા ભાગ છે ?
જવાબ: 4
પ્રશ્ન -233: સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ મહાન રાજવી અને શ્રેષ્ઠ સાહિત્ય સર્જકનું ઉપનામ જણાવો?
જવાબ: કલાપી
પ્રશ્ન- 234: ર.વ.દેસાઈની કઈ નવલકથામાં 1857ની સ્વાતંત્ર સંગ્રામની ઘટના ભૂમિકા રૂપે વર્ણવાઈ છે?
જવાબ: ભારેલો અગ્નિ
પ્રશ્ન -235 : 'પાટણની પ્રભુતા' ઐતિહાસિક નવલકથાના સર્જકનું નામ આપો ?
જવાબ :કનૈયાલાલ માણેકલાલ મુનશી
પ્રશ્ન- 236: 'અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ' ના લેખક કોણ છે ?
જવાબ :નારાયણ દેસાઈ
પ્રશ્ન -237: 'અરધી સદીની વાચનયાત્રા' ના સંપાદક કોણ છે ?
જવાબ :શ્રી મહેન્દ્ર મેઘાણી
પ્રશ્ન- 238 :કયા સાહિત્યકાર યુગમુર્તિ વાર્તાકાર તરીકે ઓળખાય છે?
જવાબ :રમણલાલ વ. દેસાઈ
પ્રશ્ન- 239: નંદશંકર મહેતાને ક્યા સાહિત્ય સ્વરૂપનો સૌપ્રથમ ખેડાણ કરવાનો શ્રેય મળ્યો છે ?
જવાબ :નવલકથા
પ્રશ્ન- 240: ઈટલીમાં ઉદભવેલ ચૌદ પંક્તિનાં ઊર્મિકાવ્યોનું સાહિત્ય સ્વરૂપ કયા નામે ઓળખાય છે ?
જવાબ :સોનેટ
પ્રશ્ન- 241: 'સંસ્કાર દીપિકા' શિક્ષણ પત્રિકાનું પ્રકાશન કઈ સંસ્થા કરે છે ?
જવાબ :વિદ્યાભારતી( ગુજરાત )
પ્રશ્ન- 242 : "ઇંધણા વીણવા ગઇતી મોરી સૈયર" ગીતના રચયિતા કવિ કોણ છે?
જવાબ :રાજેન્દ્ર શાહ
પ્રશ્ન -243: 'સ્નેહરશ્મિ' તખલ્લુસ કયા ગુજરાતી સાહિત્યકારનું છે?
જવાબ :ઝીણાભાઈ દેસાઈ
પ્રશ્ન -244 : 'સંઘર્ષકાળમાં ગુજરાત' પુસ્તક કઈ ઘટનાના આધારે લખાયેલ છે?
જવાબ: ભૂકંપ- 2001
પ્રશ્ન -245 : 'કૈવલ્ય ગીતા'ના સર્જકનું નામ જણાવો ?
જવાબ :અખો
પ્રશ્ન -246: કવિ વીર નર્મદનો જન્મ ક્યાં થયો હતો ?
જવાબ :સુરત
પ્રશ્ન -247 : 'ભટ્ટનું ભોપાળું' નાટકનાં રચયિતા કોણ છે ?
જવાબ :નવલરામ
પ્રશ્ન- 248 :લોકકલા ક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી કયો મહત્વપૂર્ણ પુરસ્કાર આપવામાં આવે છે?
જવાબ: ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર
પ્રશ્ન -249: 'જંગલ બુક'ના લેખક કોણ છે?
જવાબ: રુડયાર્ડ ક્રીપ્લિંગ
પ્રશ્ન -250: શ્રી જ્યોતીન્દ્ર હ.દવેનું ઉપનામ જણાવો ?
No comments:
Post a Comment
આ વેબસાઇટ વિશે આપનો અભિપ્રાય અવશ્ય જણાવો.આપ અમારા બ્લોગની આ શૈક્ષણિક માહિતીને બાળકો સુધી પહોંચાડવામાં મદદ કરશો એવી આશા સાથે જય હિન્દ ! જય ભારત !