Jidiya Sanjay ,create a blog
(SUBSCRIBE OUR YOU TUBE CHANNEL:CLICK HERE)
(SUBSCRIBE OUR YOU TUBE CHANNEL:CLICK HERE)
MCQ GUJARATI SAHITYA:PART:3
પ્રશ્ન- 101: 'વિચારોના વૃંદાવનમાં' ક્યાં લેખકનો ગ્રંથ છે ?
જવાબ :ગુણવંત શાહ
પ્રશ્ન -102: ગુજરાતી સાહિત્યમાં સૉનેટ કાવ્યની શરૂઆત કયા કવિએ કરી હતી?
જવાબ :બળવંતરાય ઠાકોર
પ્રશ્ન- 103 :'શયદા' એ કોનું તખલ્લુસ છે?
જવાબ: હરજી લવજી દામાણી
પ્રશ્ન -104 :ગુજરાતી કવિતામાં ‘આદિકવિ’ કોને માનવામાં આવે છે?
જવાબ :નરસિંહ મહેતા
પ્રશ્ન -105: 'કાળુ' અને 'રાજુ' આ પાત્રો કઇ કૃતિનાં છે?
જવાબ:માનવીની ભવાઈ
પ્રશ્ન -106: 'દિવસો જુદાઈના જાય છે...' આ પંક્તિના રચયિતા કોણ છે?
જવાબ :ગની દહીવાલ
પ્રશ્ન -107: ક્યા કલાકાર ગુજરાતના કલાગુરુ ગણાય છે ?
જવાબ :રવિશંકર રાવળ
પ્રશ્ન -108 :'સદા સૌમ્ય શી વૈભવે ઊભરાતી, મળી માતૃભાષા મુને ગુજરાતી' માતૃભાષા વંદનાની આ પંક્તિઓ કયા કવિની છે?
જવાબ:ઉમાશંકર જેઠાલાલ જોશી
પ્રશ્ન- 109 :નાટ્ય કલાકાર જયશંકરને 'સુંદરી' ઉપનામ ક્યાં નાટકથી મળ્યું હતું?
પ્રશ્ન -102: ગુજરાતી સાહિત્યમાં સૉનેટ કાવ્યની શરૂઆત કયા કવિએ કરી હતી?
પ્રશ્ન- 103 :'શયદા' એ કોનું તખલ્લુસ છે?
પ્રશ્ન -104 :ગુજરાતી કવિતામાં ‘આદિકવિ’ કોને માનવામાં આવે છે?
પ્રશ્ન -105: 'કાળુ' અને 'રાજુ' આ પાત્રો કઇ કૃતિનાં છે?
પ્રશ્ન -106: 'દિવસો જુદાઈના જાય છે...' આ પંક્તિના રચયિતા કોણ છે?
પ્રશ્ન -107: ક્યા કલાકાર ગુજરાતના કલાગુરુ ગણાય છે ?
પ્રશ્ન -108 :'સદા સૌમ્ય શી વૈભવે ઊભરાતી, મળી માતૃભાષા મુને ગુજરાતી' માતૃભાષા વંદનાની આ પંક્તિઓ કયા કવિની છે?
પ્રશ્ન- 109 :નાટ્ય કલાકાર જયશંકરને 'સુંદરી' ઉપનામ ક્યાં નાટકથી મળ્યું હતું?
જવાબ: સૌભાગ્યસુંદરી
પ્રશ્ન- 110: હેમચંદ્રાચાર્ય કૃત 'સિદ્ધહેમ' ક્યાં પ્રકારનો ગ્રંથ છે ?
જવાબ: વ્યાકરણ ગ્રંથ
પ્રશ્ન- 110: હેમચંદ્રાચાર્ય કૃત 'સિદ્ધહેમ' ક્યાં પ્રકારનો ગ્રંથ છે ?
જવાબ: વ્યાકરણ ગ્રંથ
પ્રશ્ન -111: 'અમૃતા' પુસ્તકના લેખકનું નામ જણાવો ?
જવાબ :રઘુવીર ચૌધરી
પ્રશ્ન -112: 'ભદ્રંભદ્ર' એ કોની જાણીતી કૃતિ છે?
જવાબ: રમણભાઈ નીલકંઠ
પ્રશ્ન- 113 :ગુજરાતી સાહિત્યમાં કવિ કાન્તની રચનાઓ 'અતિજ્ઞાન', 'ચક્રવાકમિથુન' ,'કચ -દેવયાની' એ કયો પ્રકાર કહેવાય?
જવાબ :ખંડકાવ્ય
પ્રશ્ન -114: 'આજ અંધાર ખુશબો ભર્યો લાગતો...' આ પંક્તિના કવિ કોણ છે?
જવાબ :રાજેન્દ્ર શાહ
પ્રશ્ન- 115: 'લાડુનું જમણ' વાર્તાના લેખક કોણ છે ?
જવાબ: પન્નાલાલ પટેલ
પ્રશ્ન -116: 'ભોળી રે ભરવારણ...' પદના રચયિતા કોણ છે?
જવાબ: નરસિંહ મહેતા
પ્રશ્ન- 117:'થીંગડું' વાર્તાના લેખક કોણ છે?
જવાબ: સુરેશ જોશી
પ્રશ્ન -118 :'ગુજરાતનો નાથ' નવલકથાના લેખકનું નામ જણાવો ?
જવાબ :કનૈયાલાલ માણેકલાલ મુનશી
પ્રશ્ન -119 :'જ્યાં જ્યાં નજર મારી ઠરે...' આ પ્રખ્યાત પંક્તિ કયા કવિની છે ?
જવાબ :કલાપી
પ્રશ્ન -120 :ગુજરાત સાહિત્ય અકાદમીની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી?
જવાબ :ગુજરાત સરકાર
પ્રશ્ન- 121: 'સાપના ભારા' કૃતિનું સ્વરૂપ જણાવો?
જવાબ :એકાંકી
પ્રશ્ન -122 :ચંદ્રકાન્ત મહેતાનું તખલ્લુસ કયું છે ?
જવાબ :શશિન
પ્રશ્ન- 123 :રાવજી પટેલના કાવ્યસંગ્રહનું નામ શું છે ?
જવાબ :અંગત
પ્રશ્ન -124 :'હિમાલયની પદયાત્રા' પુસ્તકના લેખકનું નામ જણાવો?
જવાબ :કિશનસિંહ ચાવડા
પ્રશ્ન- 125 :'ઈર્શાદ' તખલુસ ક્યાં સાહિત્યકારનું છે?
જવાબ :ચિનુ મોદી
પ્રશ્ન -126: 'અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ' કોની કૃતિ છે?
જવાબ: નારાયણ દેસાઈ
પ્રશ્ન -127 :'રાજાધિરાજ' પુસ્તકના લેખકનું નામ જણાવો?
જવાબ :કનૈયાલાલ માણેકલાલ મુનશી
પ્રશ્ન -128: ગુજરાત સાહિત્ય પરિષદ કયું સામયિક પ્રગટ કરે છે ?
જવાબ :પરબ
પ્રશ્ન -129: 'વેતાળ પચ્ચીસી' પુસ્તકના લેખક કોણ છે ?
જવાબ :શામળ ભટ્ટ
પ્રશ્ન -130: ભારતીય વિદ્યાભવનની સ્થાપના કોણે કરી હતી
જવાબ :કનૈયાલાલ માણેકલાલ મુનશી
પ્રશ્ન -131: ગુજરાતીમાં સૌપ્રથમ 'ભણકારા' એ સોનેટસંગ્રહનાં કવિનું નામ જણાવો?
જવાબ: બ.ક .ઠાકોર
પ્રશ્ન -132 :'પૂર્વાલાપ' ના રચયિતાનું નામ જણાવો?
જવાબ: મણિશંકર રત્નજી ભટ્ટ( કાન્ત)
પ્રશ્ન -133: ગુજરાતી ભાષામાં સૌપ્રથમ જીવનચરિત્ર કોલંબસનો વૃતાંતના લેખકનું નામ જણાવો ?
જવાબ:પ્રાણલાલ ડોસા
પ્રશ્ન- 134:'અતિજ્ઞાન'ના રચયિતા કવિ કાન્ત છે.- આ 'અતિજ્ઞાન' શું છે ?
જવાબ :ખંડકાવ્ય
પ્રશ્ન -135: ક્યાં જાણીતા કવિ અને સાહિત્યકારનું તખલ્લુસ વાસુકી છે?
જવાબ :ઉમાશંકર જેઠાલાલ જોશી
પ્રશ્ન -136: 'પ્રાચીના', "નિશિથ','ગંગોત્રી' વગેરે જેવા કાવ્યસંગ્રહોના કવિ કોણ છે?
જવાબ: ઉમાશંકર જેઠાલાલ જોશી
પ્રશ્ન -137 :ગુજરાતી સાહિત્યકાર ધીરુભાઈ ઠાકરનું તખલ્લુસ જણાવો?
જવાબ :સવ્યસાચી
પ્રશ્ન- 138: 'કલાનિધિ' કયા ગુજરાતી સાહિત્યકારનું તખલ્લુસ છે?
જવાબ :પ્રિયકાન્ત પરીખ
પ્રશ્ન -139 :'અતિજ્ઞાન' ખંડકાવ્ય જેમાં મહાભારતના એક પ્રસંગનું વર્ણન કરવામાં આવેલ છે આ ખંડકાવ્યની રચના કોણે કરી છે?
જવાબ :મણિશંકર રત્નજી ભટ્ટ (કાન્ત)
પ્રશ્ન -140: શ્રી કનૈયાલાલ માણેકલાલ મુનશી લિખિત 'કાકાની શશી'એ કૃતિનું સાહિત્ય સ્વરૂપ જણાવો ?
જવાબ: નાટક
પ્રશ્ન- 141: પ્રસિદ્ધ ગાયિકા બહેનો તાના અને રીરી કયા કવિ સાથે લોહીનો સંબંધ ધરાવે છે?
જવાબ :નરસિંહ મહેતા
પ્રશ્ન -142 :ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગુજરાતી સાહિત્ય સભાની સ્થાપનામાં કયા સાહિત્યકારનું મહત્વનું યોગદાન હતું?
જવાબ :રણજિતરામ મહેતા
પ્રશ્ન -143: આપણા લોકસાહિત્યમાં ક્યાં નગરના પતનનો ઉલ્લેખ કરતો પતાઈ રાવળનો ગરબો છે કે જેની નીતિભ્રષ્ટતાને કારણે તેનું પતન થયું હતું ?
જવાબ :પાવાગઢ
પ્રશ્ન -144 :ગોંડલના મહારાજા ભગવતસિંહે તૈયાર કરાવેલ નવ ખંડનો વિશાળ શબ્દકોષ ભગવદગોમંડલ કયા વિદ્વાને તૈયાર કરેલ છે?
જવાબ:ચંદુલાલ બેચરભાઈ પટેલ
પ્રશ્ન -145 :ઝવેરચંદ મેઘાણીએ છેલ્લો કટોરો નામની કવિતામાં ગાંધીજીની મનોવેદના રજૂ કરી છે તે પ્રસંગ કયો ?
જવાબ :ગોળમેજી પરિષદ
પ્રશ્ન -146: ગુજરાતના કયા સાહિત્યકાર રાજ્યસભાના સભ્ય હતા ?
જવાબ: ઉમાશંકર જેઠાલાલ જોશી
પ્રશ્ન- 147: ધીરા ભગતના પદો કયા નામે જાણીતા છે?
જવાબ :કાફી
પ્રશ્ન -148: ગુજરાતી ભાષાના શિરમોર સમો રણજિતરામ સુવર્ણચંદ્રક સૌપ્રથમ કયા સાહિત્યકારને એનાયત કરવામાં આવ્યો હતો?
જવાબ :ઝવેરચંદ કાળીદાસ મેઘાણી
પ્રશ્ન -149: નવલકથાકાર કનૈયાલાલ માણેકલાલ મુનશી દ્વારા પાટણ શહેરને ધ્યાનમાં રાખીને કઈ છેલ્લી નવલકથા લખવામાં આવેલ?
જવાબ :ભગ્ન પાદુકા
પ્રશ્ન- 150: ભક્તકવિ નરસિંહ મહેતાનું જન્મસ્થળ કયું છે ?
જવાબ :તળાજા
ઉપરોક્ત પ્રશ્નોને વિડિયો સ્વરૂપે નિહાળો:Click Here
ઉપરોક્ત પ્રશ્નોને વિડિયો સ્વરૂપે નિહાળો:Click Here
No comments:
Post a Comment
આ વેબસાઇટ વિશે આપનો અભિપ્રાય અવશ્ય જણાવો.આપ અમારા બ્લોગની આ શૈક્ષણિક માહિતીને બાળકો સુધી પહોંચાડવામાં મદદ કરશો એવી આશા સાથે જય હિન્દ ! જય ભારત !