||social science class 6th chapter 7th Swadhyaay||સામાજિક વિજ્ઞાન પ્રકરણ 7 ધોરણ 6 |||| ગુપ્તયુગ અને અન્ય શાસકો:સ્વાધ્યાયનો અભ્યાસ ||
સામાજિક વિજ્ઞાન ધોરણ 6ના અન્ય પ્રકરણના સ્વાધ્યાયના વિડિયો જોવા માટે અહીં કલીક કરો:👇👇
પ્રકરણ:૧: ચાલો, ઇતિહાસ જાણીએ: Click Hereપ્રકરણ:૨: આદિમાનવથી સ્થાયી જીવનની સફર:Click Hereપ્રકરણ:૩: પ્રાચીન નગરો અને ગ્રંથો:Click Hereપ્રકરણ:૪: ભારતની પ્રારંભિક રાજ્યવ્યવસ્થા:Click Hereપ્રકરણ:૫: શાંતિની શોધમાં:બુદ્ધ અને મહાવીર:Click Hereપ્રકરણ:૬: મોર્યયુગ:ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક:Click Hereપ્રકરણ:૭: ગુપ્તયુગ અને અન્ય શાસકો:Click Hereપ્રકરણ:૮: ભારતવર્ષની ભવ્યતા:Click Hereપ્રકરણ:૯: આપણું ઘર:પૃથ્વી:Click Here
વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો.
1. ગુપ્ત વંશનો સ્થાપક કોણ હતો?
- (a) શ્રીગુપ્ત (b)ચંદ્રગુપ્ત પહેલો* (c) સમુદ્રગુપ્ત (d) ચંદ્રગુપ્ત બીજો
2. સિક્કામાં કયા રાજાને વીણા વગાડતો દર્શાવવામાં આવ્યો છે?
A)સમૂદ્રગુપ્ત *b) ચંદ્રગુપ્ત બીજો c) સ્કંદગુપ્ત D)કુમારગુપ્ત
3. દિલ્હી ખાતે લોહસ્તંભ નું નિર્માણ કોના સમયમાં થયું હતું?
- a) *ચંદ્રગુપ્ત બીજો b) સ્કંદગુપ્ત c) સમુદ્રગુપ્ત D) ચંદ્રગુપ્ત પહેલો
4. કુમારગુપ્તના સમયમાં કઈ વિદ્યાપીઠની સ્થાપના થઈ હતી?
- a) વલભી b)* નાલંદા c) વિક્રમશિલા D) કાશી
ટુંકમાં ઉત્તર આપો.
1. ક્યાં સમ્રાટના સમયમાં ગુપ્ત યુગ સુવર્ણયુગ તરીકે ઓળખાયો?
- સમ્રાટ સમુદ્ર્ગુપ્ત બીજો - વિક્રમાદિત્ય ના સમયમાં ગુપ્ત યુગ સુવર્ણ તરીકે ઓળખાયો.
2. ગુપ્તયુગનો. છેલ્લો મહાન રાજા કોણ હતો?
- સ્કંદ ગુપ્ત
3. હર્ષ ચરિત્તમ ' ના લેખક કોણ હતા?
બાણભટ્ટ
જોડકા જોડો
1. મુખ્ય સેનાપતિ - મહાબલાધિકૃત
2. જીલ્લા - વિષય
3. કર - ઉત્પાદનનો છઠ્ઠો ભાગ
4. વાગભટ્ટ- અષ્ટાંગ હૃદય
5. ઈરાનના શહેનશાહ - ખુશરો
ઉપરોક્ત માહિતીને સરળ સમજૂતી સાથેના વિડિયો સ્વરૂપે નિહાળવા માટે અહીં કલીક કરો. 👇👇
No comments:
Post a Comment
આ વેબસાઇટ વિશે આપનો અભિપ્રાય અવશ્ય જણાવો.આપ અમારા બ્લોગની આ શૈક્ષણિક માહિતીને બાળકો સુધી પહોંચાડવામાં મદદ કરશો એવી આશા સાથે જય હિન્દ ! જય ભારત !