||PSI :GUJARATI QUESTION PAPER SOLUTION ONLINE QUIZ PART-2 ||
PSI : ગુજરાતી પ્રશ્નપત્ર સોલ્યુશન ઓનલાઈન ક્વિઝ ભાગ-2 ||
||PSI : Online Quiz Gujarati Subject :Part -2||
👇Part :3 માટે અહીં ક્લિક કરો 👇
ઓનલાઇન ટેસ્ટ WHATSAPP ગ્રુપમાં જોડાવા માટે અહી ક્લિક કરો
1. કળ વળવી રૂઢિપ્રયોગનો અર્થ આપો.
રૂઢિપ્રયોગનો અર્થ:કળ વળવી - નિરાંત થવી .
2. ધોરીડા શબ્દનો પર્યાયવાચી શબ્દ આપો.
ધોરીડા શબ્દનો પર્યાયવાચી શબ્દ:બળદ .
3. વિદ્યાર્થી શબ્દની સંધિ છૂટી પાડો.
સંધિ છૂટી પાડો:વિદ્યાર્થી=વિદ્યા+અર્થી .
4. સિન્ધૂર્મિ શબ્દની સંધિ છૂટી પાડો.
સંધિ છૂટી પાડો:સિન્ધૂર્મિ=સિન્ધુ+ઊર્મિ .
5. ષડયંત્ર શબ્દની સંધિ છૂટી પાડો.
સંધિ છૂટી પાડો:ષડયંત્ર=ષટ્+યંત્ર .
6. સુષ્મા શબ્દની સંધિ છૂટી પાડો.
સંધિ છૂટી પાડો:સુષ્મા= સુ+સમા .
7. સાચી જોડણી જણાવો.
સાચી જોડણી:પ્રતીતિ .
8. કામિની કોકિલા કેલી કૂજન કરે - અલંકાર ઓળખાવો.
અલંકાર ઓળખાવો:કામિની કોકિલા કેલી કૂજન કરે - વર્ણાનુપ્રાસ અલંકાર .
9. સાચી જોડણી જણાવો.
સાચી જોડણી :ચતુર્ભુજ .
10. રિપુ શબ્દનો પર્યાયવાચી શબ્દ આપો.
પર્યાયવાચી શબ્દ:રિપુ = દુશ્મન .
No comments:
Post a Comment
આ વેબસાઇટ વિશે આપનો અભિપ્રાય અવશ્ય જણાવો.આપ અમારા બ્લોગની આ શૈક્ષણિક માહિતીને બાળકો સુધી પહોંચાડવામાં મદદ કરશો એવી આશા સાથે જય હિન્દ ! જય ભારત !