BREAKING NEWS

નમસ્તે!વિદ્યાર્થી મિત્રો, નિયમિત શૈક્ષણિક વિડીયો જોવા માટે આમરી યુ ટ્યુબ ચેનલ Education Everyday ને સબસ્ક્રાઈબ કરો. જેથી આપ ધોરણ 1 થી 12ના દરેક વિષયોના પાઠ્યપુસ્તક આધારિત શૈક્ષણિક વીડિયો નિહાળી અભ્યાસ કરી શકો છો. શૈક્ષણિક માહિતી સાથેની POST નિયમિત વાંચવાં માટે અમારા બ્લોગની અવશ્ય મુલાકાત લો .

Friday, May 7, 2021

સામાજિક વિજ્ઞાન ધોરણ ૭ ઓનલાઈન ક્વિઝ -૬ || સામાજિક વિજ્ઞાન ધોરણ ૭ પ્રકરણ ૬ ભક્તિયુગ : ધાર્મિક સમુદાયો અને વિચારકો || Online Quiz Standard 7th Social Science Ch-6 ||

Jidiya Sanjay ,create a blog

||સામાજિક વિજ્ઞાન ધોરણ 7  ઓનલાઈન ક્વિઝ-6 || 

પ્રકરણ- 6. ભક્તિયુગ : ધાર્મિક સમુદાયો અને વિચારકો 

||Online Quiz Standard 7th Social Science Ch-6 ||
ઓનલાઇન ટેસ્ટ WHATSAPP ગ્રુપમાં જોડાવા માટે અહી ક્લિક કરો 


1. ગુરુ નાનક કઈ શાખાના સંત હતા ?




... સાચો જવાબ- A)
ગુરુ નાનક નિર્ગુણ શાખાના સંત હતા .


2. જ્ઞાનેશ્વરે ભગવદ્ ગીતા ઉપર લખેલ ટીકા કયા નામે ઓળખાય છે ?




... સાચો જવાબ-C)
જ્ઞાનેશ્વરે ભગવદ્ ગીતા ઉપર લખેલ ટીકા જ્ઞાનેશ્વરી નામે ઓળખાય છે .


3. મહારાષ્ટ્રના કયા સંતના અભંગો ખૂબ જ જાણીતા છે ?




... સાચો જવાબ-B)
મહારાષ્ટ્રના સંત તુકારામનાં  અભંગો  ખૂબ જ જાણીતા છે .


4. ભારતમાં સૂફી મત ફેલાવનાર કેટલી પરંપરાઓ હતી ?




... સાચો જવાબ-D)
ભારતમાં સૂફી મત ફેલાવનાર ચાર પરંપરાઓ હતી .


5. ભક્તિ આંદોલનની શરૂઆત કોનાથી થઈ હતી ?




... સાચો જવાબ-A)
ભક્તિ આંદોલનની શરૂઆત રામાનુજાચાર્યથી થઈ હતી .


6. કબીરના કવિતાસંગ્રહનું નામ જણાવો . 




... સાચો જવાબ-D)
કબીરના કવિતાસંગ્રહનું નામ બીજક છે .


7. શીખ ધર્મના સ્થાપક કોણ હતા  ?




... સાચો જવાબ-C)
શીખ ધર્મના સ્થાપક ગુરુ નાનક હતા .


8. ગુજરાતી ભાષાના આદિકવિ તરીકે કોણ ઓળખાય છે ?




... સાચો જવાબ-A)
ગુજરાતી ભાષાના આદિકવિ તરીકે નરસિંહ મહેતા ઓળખાય છે .


9. કયા સંતના પદો 'પ્રભાતિયા' તરીકે જાણીતા બન્યા છે ?




... સાચો જવાબ-B)
નરસિંહ મહેતાના પદો 'પ્રભાતિયા' તરીકે જાણીતા બન્યા છે. 


10. કયા સંતના શિષ્યોમાં હિન્દુ - મુસ્લિમોનો સમાવેશ થતો હતો ?




... સાચો જવાબ-C)
સંત કબીરના શિષ્યોમાં હિન્દુ - મુસ્લિમોનો સમાવેશ થતો હતો .

No comments:

Post a Comment

આ વેબસાઇટ વિશે આપનો અભિપ્રાય અવશ્ય જણાવો.આપ અમારા બ્લોગની આ શૈક્ષણિક માહિતીને બાળકો સુધી પહોંચાડવામાં મદદ કરશો એવી આશા સાથે જય હિન્દ ! જય ભારત !