BREAKING NEWS

નમસ્તે!વિદ્યાર્થી મિત્રો, નિયમિત શૈક્ષણિક વિડીયો જોવા માટે આમરી યુ ટ્યુબ ચેનલ Education Everyday ને સબસ્ક્રાઈબ કરો. જેથી આપ ધોરણ 1 થી 12ના દરેક વિષયોના પાઠ્યપુસ્તક આધારિત શૈક્ષણિક વીડિયો નિહાળી અભ્યાસ કરી શકો છો. શૈક્ષણિક માહિતી સાથેની POST નિયમિત વાંચવાં માટે અમારા બ્લોગની અવશ્ય મુલાકાત લો .

Friday, May 7, 2021

સામાજિક વિજ્ઞાન ધોરણ ૭ ઓનલાઈન ક્વિઝ -૭ || સામાજિક વિજ્ઞાન ધોરણ ૭ પ્રકરણ ૭ પ્રાદેશિક સંસ્કૃતિનું ઘડતર || Online Quiz Standard 7th Social Science Ch-7 ||

Jidiya Sanjay ,create a blog

||સામાજિક વિજ્ઞાન ધોરણ 7  ઓનલાઈન ક્વિઝ-7 || 

પ્રકરણ- 7. પ્રાદેશિક સંસ્કૃતિનું ઘડતર 

||Online Quiz Standard 7th Social Science Ch-7 ||
ઓનલાઇન ટેસ્ટ WHATSAPP ગ્રુપમાં જોડાવા માટે અહી ક્લિક કરો 


1. ગુજરાતી ભાષાની જનની કઈ છે  ?




... સાચો જવાબ- B)
ગુજરાતી ભાષાની જનની અપભ્રંશ છે  .


2. કેરળમાં બોલાતી મુખ્ય ભાષા કઈ છે ?




... સાચો જવાબ-D)
મલયાલમ કેરળમાં બોલાતી મુખ્ય ભાષા છે .


3. ઉત્તર ભારતમાં કયા તહેવારનું વિશેષ મહત્ત્વ છે ?




... સાચો જવાબ-A)
ઉત્તર ભારતમાં હોળીનું વિશેષ મહત્ત્વ છે .


4. ગુજરાતી ભાષાના કયા સાહિત્યકારને આખ્યાનના પિતા તરીકે ઓળખવામાં આવે છે ?




... સાચો જવાબ-D)
ગુજરાતી ભાષાના સાહિત્યકાર ભાલણને  આખ્યાનના પિતા તરીકે ઓળખવામાં આવે છે  .


5. તમિલનાડુ રાજ્યનો મુખ્ય તહેવાર જણાવો . 




... સાચો જવાબ-A)
તમિલનાડુ રાજ્યનો મુખ્ય તહેવાર પોંગલ છે .


6. ઇસુ ખ્રિસ્તનો જન્મદિવસ નીચેનામાંથી કયો છે ?




... સાચો જવાબ-A)
ઈસુ ખ્રિસ્તનો જન્મદિવસ 25 મી ડિસેમ્બર છે .


7. તરણેતરનો મેળો ગુજરાતનાં કયા જિલ્લામાં યોજાય છે ?




... સાચો જવાબ-C)
તરણેતરનો મેળો ગુજરાત રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લામાં યોજાય છે .


8. જૂનાગઢમાં કયો મેળો યોજાય છે ?




... સાચો જવાબ-A)
જૂનાગઢમાં ભવનાથનો મેળો યોજાય છે .


9. નાટ્યશાસ્ત્રની રચના નિચેનામાંથી કોણે કરી છે?




... સાચો જવાબ-A)
નાટ્યશાસ્ત્રની રચના ભરતમુનિએ કરી છે . 


10. ગુજરાતમા યોજાતા મેળાઓની કઈ જોડ સાચી છે ?




... સાચો જવાબ-D)
ગુજરાતમાં યોજાતા મેળાઓની ઉપરોક્ત તમામ જોડ સાચી છે .

No comments:

Post a Comment

આ વેબસાઇટ વિશે આપનો અભિપ્રાય અવશ્ય જણાવો.આપ અમારા બ્લોગની આ શૈક્ષણિક માહિતીને બાળકો સુધી પહોંચાડવામાં મદદ કરશો એવી આશા સાથે જય હિન્દ ! જય ભારત !