BREAKING NEWS

નમસ્તે!વિદ્યાર્થી મિત્રો, નિયમિત શૈક્ષણિક વિડીયો જોવા માટે આમરી યુ ટ્યુબ ચેનલ Education Everyday ને સબસ્ક્રાઈબ કરો. જેથી આપ ધોરણ 1 થી 12ના દરેક વિષયોના પાઠ્યપુસ્તક આધારિત શૈક્ષણિક વીડિયો નિહાળી અભ્યાસ કરી શકો છો. શૈક્ષણિક માહિતી સાથેની POST નિયમિત વાંચવાં માટે અમારા બ્લોગની અવશ્ય મુલાકાત લો .

Saturday, May 8, 2021

સામાજિક વિજ્ઞાન ધોરણ ૭ ઓનલાઈન ક્વિઝ -૯ || સામાજિક વિજ્ઞાન ધોરણ ૭ પ્રકરણ ૯ પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિસ્વરૂપો || Online Quiz Standard 7th Social Science Ch-9 ||

Jidiya Sanjay ,create a blog

||સામાજિક વિજ્ઞાન ધોરણ 7  ઓનલાઈન ક્વિઝ-9 || 

પ્રકરણ- 9. પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિસ્વરૂપો 

||Online Quiz Standard 7th Social Science Ch-9 ||

ઓનલાઇન ટેસ્ટ WHATSAPP ગ્રુપમાં જોડાવા માટે અહી ક્લિક કરો 


1. અનાજ પીસવા માટે કયા પથ્થરનો ઉપયોગ થાય છે ?




... સાચો જવાબ- B)
અનાજ પીસવા માટે ગ્રેનાઈટ પથ્થરનો ઉપયોગ થાય છે .


2. પૃથ્વી સપાટીના ઉપલા સ્તરને શું કહે છે ?




... સાચો જવાબ-A)
પૃથ્વી સપાટીના ઉપલા સ્તરને ભૂકવચ કહે છે .


3. નીચે આપેલા ખનીજોમાંથી કયા ખનીજનો ઉપયોગ ઈંધણ તરીકે થતો નથી ?




... સાચો જવાબ-A)
સ્લેટ નો ઉપયોગ ઈંધણ તરીકે થતો નથી .


4. મુખત્રિકોણપ્રદેશનું નિર્માણ નીચેનામાંથી કોણ કરે છે ?




... સાચો જવાબ-D)
નદી મુખત્રિકોણપ્રદેશનું નિર્માણ કરે છે .


5. પૃથ્વીનો આકાર કેવો છે ? 




... સાચો જવાબ-D)
પૃથ્વીનો આકાર ગોળ છે .


6. સૂર્યમંડળના કયા ગ્રહ પર વિકસિત જીવન જોવા મળે છે ?




... સાચો જવાબ-B)
 સૂર્યમંડળના પૃથ્વી ગ્રહ પર વિકસિત જીવન જોવા મળે છે .


7. સમુદ્રના મોજાંના ઘસારણથી દીવાલ જેવા રચાતા ભૂસ્વરૂપને શું કહે છે ?



... સાચો જવાબ-D)
સમુદ્રના મોજાંના ઘસારણથી દીવાલ જેવા રચાતા ભૂસ્વરૂપને સ્ટૈક કહે છે .


8. ગુજરાતના કયા સ્થળે બેસાલ્ટ અને ગ્રેનાઈટના ઘણા બધા ખડકો જોવા મળે છે ?




... સાચો જવાબ-A)
ગુજરાતના ગિરનારમાં બેસાલ્ટ અને ગ્રેનાઈટના ઘણા બધા ખડકો જોવા મળે છે. 


9. રણપ્રદેશમાં પવનની ગતિ મંદ પડતાં માટીના કણ જમીન પર પથરાય તો તેને શું કહેવામાં આવે છે ?




... સાચો જવાબ-B)
રણપ્રદેશમાં પવનની ગતિ મંદ પડતાં માટીના કણ જમીન પર પથરાય તો તેને ઢૂવા કહેવામાં આવે છે. 


10. મહાસાગરના કવચને શું કહેવામાં આવે છે ?




... સાચો જવાબ-D)
મહાસાગરના કવચને સિમા કહેવામાં આવે છે .

No comments:

Post a Comment

આ વેબસાઇટ વિશે આપનો અભિપ્રાય અવશ્ય જણાવો.આપ અમારા બ્લોગની આ શૈક્ષણિક માહિતીને બાળકો સુધી પહોંચાડવામાં મદદ કરશો એવી આશા સાથે જય હિન્દ ! જય ભારત !