||ગુજરાતી ધોરણ -8 ઓનલાઈન ક્વિઝ-11 ||
એકમ - 11. વળાવી બા આવી -ઉશનસ્
||Online Quiz Standard 8th Gujarati Ch-11 ||
ઓનલાઇન ટેસ્ટ WHATSAPP ગ્રુપમાં જોડાવા માટે અહી ક્લિક કરો
1. ઘરના સભ્યો વારાફરતી વિદાય લઈ રહ્યા છે કારણકે ..
ઘરના સભ્યો વારાફરતી વિદાય લઈ રહ્યા છે કારણકે દિવાળીની રજાઓ પૂરી થઈ છે .
2. ભાભીનું ભર્યું ઘર ..એટલે શું ?
ભાભીનું ભર્યું ઘર .. એટલે પરિવાર સાથેનું ઘર .
3. સંતાનો દૂર દૂર કેમ વસેલાં છે ?
ધંધાર્થે સંતાનો દૂર દૂર વસેલા છે .
4. સંતાનોને કોણ વળાવવા ગયું ?
સંતાનોને બા વળાવવા ગઈ .
5. કવિ નટવરલાલ કુબેરદાસ પંડયાનું ઉપનામ જણાવો .
કવિ નટવરલાલ કુબેરદાસ પંડયાનું ઉપનામ ઉશનસ્ છે .
6. નીચે આપેલ સમાનાર્થી શબ્દોની કઈ જોડ સાચી નથી?
ઉપરોક્ત આપેલ સમાનાર્થી શબ્દોની જોડમાં ભાર્યા = વધુ ખોટી જોડ છે .
7. નીચે આપેલ વિરુદ્ધાર્થી શબ્દોની કઈ જોડ સાચી નથી ?
ઉપરોક્ત આપેલ વિરુદ્ધાર્થી શબ્દોની જોડમાં સ્મિત × અસ્મિત ખોટી જોડ છે .
8.સાચી જોડણી વાળો શબ્દ જણાવો .
સાચી જોડણી વાળો શબ્દ ગૃહવ્યાપી છે .
9. સ્વરૂપની દ્રષ્ટિએ જોઈએ તો સૉનેટમાં કુલ કેટલી પંક્તિઓ હોય છે ?
સ્વરૂપની દ્રષ્ટિએ જોઈએ તો સૉનેટમાં કુલ 14 પંક્તિઓ હોય છે .
10. વળાવી બા આવી કાવ્ય સ્વરૂપનો પ્રકાર જણાવો .
વળાવી બા આવી કાવ્ય સ્વરૂપનો પ્રકાર સૉનેટ છે .
No comments:
Post a Comment
આ વેબસાઇટ વિશે આપનો અભિપ્રાય અવશ્ય જણાવો.આપ અમારા બ્લોગની આ શૈક્ષણિક માહિતીને બાળકો સુધી પહોંચાડવામાં મદદ કરશો એવી આશા સાથે જય હિન્દ ! જય ભારત !