||Online Quiz Social Science Standard 7th Chapter -3||
||ઓનલાઈન ક્વિઝ ધોરણ 7 સામાજિક વિજ્ઞાન ||
||પ્રકરણ 3 મુઘલ સામ્રાજ્ય ઓનલાઈન ક્વિઝ ||
1. ક્યા મુઘલ બાદશાહના નામનો અર્થ નસીબદાર થાય છે ?
મુઘલ બાદશાહ હુમાયુનાં નામનો અર્થ નસીબદાર એવો થાય છે . "
2. ગુજરાતના કયા સુલ્તાન સાથે હુમાયુએ યુદ્ધ કર્યું હતું ?
ગુજરાતના સુલ્તાન બહાદુરશાહ સાથે હુમાયુએ યુદ્ધ કર્યું હતું .
3. ભારતમાં મુઘલ સામ્રાજ્યની સ્થાપના કોણે કરી હતી ?
ભારતમાં મુઘલ સામ્રાજ્યની સ્થાપના બાબરે કરી હતી.
4. દીન-એ-ઈલાહી નામના સંપ્રદાયની સ્થાપના કોણે કરી હતી ?
દીન-એ-ઈલાહી નામના સંપ્રદાયની સ્થાપના અકબરે કરી હતી .
5. કયો મુઘલ બાદશાહ જે મહાન ચિત્રકાર પણ હતો ?
મુઘલ બાદશાહ જહાંગીર મહાન ચિત્રકાર પણ હતો.
6. ખુર્રમ ક્યા મુઘલ બાદશાહનું હુલામણું નામ હતું ?
મુઘલ બાદશાહ જહાંગીરનું હુલામણું નામ ખુર્રમ હતું .
7. અકબરે કયું નગર વસાવીને ત્યાં પોતાની રાજધાની બનાવી હતી ?
અકબરે ફતેહપુર સિક્રી નગર વસાવીને ત્યાં પોતાની રાજધાની બનાવી હતી.
8. મુઘલ બાદશાહ શાહજહાંએ તાજમહાલ ક્યાં બંધાવ્યો હતો ?
મુઘલ બાદશાહ શાહજહાંએ તાજમહાલ આગરામાં બંધાવ્યો હતો.
9. મેવાડના રાણા સંગ્રામસિંહ ક્યા નામે પ્રખ્યાત હતા ?
મેવાડના રાણા સંગ્રામસિંહ રાણા સાંગાના નામે પ્રખ્યાત હતા .
10. અકબર અને રાણા પ્રતાપ વચ્ચે કયું યુદ્ધ થયું હતું ?
અકબર અને રાણા પ્રતાપ વચ્ચે હલ્દીઘાટીનું યુદ્ધ થયું હતું .
No comments:
Post a Comment
આ વેબસાઇટ વિશે આપનો અભિપ્રાય અવશ્ય જણાવો.આપ અમારા બ્લોગની આ શૈક્ષણિક માહિતીને બાળકો સુધી પહોંચાડવામાં મદદ કરશો એવી આશા સાથે જય હિન્દ ! જય ભારત !